જાન્યુઆરી ૦: તારીખ

જાન્યુઆરી ૦ છદ્મ તારીખ છે.

જાન્યુઆરી ૦, વાર્ષીક પંચાંગમાં જાન્યુઆરી ૧ પહેલાના દિવસનો નિર્દેશ કરે છે, આ વાર્ષીક પંચાંગ અવકાશી પદાર્થોની સાથે તારીખનાં મુલ્યને સાંકળતું કોષ્ટક છે. તે જેતે વર્ષ માટે પ્રકાશીત પંચાંગની તારીખોની નોંધ રાખે છે,માટે પાછલા વર્ષનો કોઇપણ સંદર્ભ અવગણે છે,ત્યાં સુધીકે પાછલા વર્ષની ડિસેમ્બર ૩૧ તારીખ જો સમાન દિવસે હોય તો તેને પણ. જાન્યુઆરી ૦, દર યુગારંભે, સેકન્ડ માટે થાય છે. "૧૯૦૦ જાન્યુઆરી ૦ ૧૨ કલાકે પંચાંગીય સમય". ૧૯૦૦ જાન્યુઆરી ૦ (ગ્રિનવિચ મીન બપોર) ન્યુકોમ્બનાં સુર્ય કોષ્ટક માટે પણ વપરાતી હતી જે જુલિયન દિવસ માટે યુગારંભ બને છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં ૧૯૦૦ તારીખ સ્વરૂપનો દિવસ ૦, જાન્યુઆરી ૦, ૧૯૦૦ હોય છે.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાવળબીજોરાઅરડૂસીનરસિંહકુંભ રાશીસંસ્કૃતિરક્તના પ્રકારફાધર વાલેસગોરખનાથલગ્નજળ શુદ્ધિકરણરાજસ્થાનીલોકસભાના અધ્યક્ષનિર્મલા સીતારામનપાલીતાણાસામાજિક પરિવર્તનદાદુદાન ગઢવીદલપતરામવીર્યચેસસત્યાગ્રહઉપરકોટ કિલ્લોભારતીય રેલકુંવારપાઠુંરાવજી પટેલસુશ્રુતસાડીધીરૂભાઈ અંબાણીજ્ઞાનકોશતકમરિયાંસમાજલોકનૃત્યપરમારકાન્હડદે પ્રબંધચંદ્રયાન-૩રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગુજરાતી રંગભૂમિગાયત્રીરબારીગ્રહરાધાસંયુક્ત આરબ અમીરાતધનુ રાશીએપ્રિલ ૨૬પાટણ જિલ્લોમંગલ પાંડેએશિયાઇ સિંહઉનાળુ પાકસિવિલ હોસ્પિટલ, અમદાવાદઅસોસિએશન ફુટબોલકેદારનાથસાયમન કમિશનલોકશાહીતાલુકા વિકાસ અધિકારીબહુચર માતાક્ષય રોગએઇડ્સટ્વિટરરામનારાયણ પાઠકતીર્થંકરકવાંટનો મેળોબિન-વેધક મૈથુનઘોડોમહેન્દ્ર સિંઘ ધોનીસાર્થ જોડણીકોશઆંધ્ર પ્રદેશસંસ્કૃત ભાષાસાવિત્રીબાઈ ફુલેસૂર્યનમસ્કારઉદ્‌ગારચિહ્નભૌતિક શાસ્ત્રટાઇફોઇડચરક સંહિતાજાપાનશાસ્ત્રીજી મહારાજઘર ચકલી🡆 More