શરણાઈ

શરણાઈ એક વાયુ વાદ્ય છે તેને શુકનવંતુ વાદ્ય મનાય છે.

ભારતમાં તે લગ્ન અને અન્ય શુભ પ્રસંગે વપરાય છે.

શરણાઈ
શરણાઈ
અન્ય નામોશરણાઈ
વર્ગીકરણ

.

  • દ્વી નલિકા
  • પવન
  • વાયુવાદ્ય
સંબંધિત વાદ્યો
  • શૉમ
  • ર્હાઈતા
  • સુઓના
  • સોપીલા
  • ઝુર્ના

આ એક નળી આકારનું વાદ્ય છે. છેડા તરફ જતાં તેનો વ્યાસ ધીરે ધીરે વધતો જાય છે. તેમાં મોટે ભાગે ૬ કે ૯ કાણાં હોય છે. આ મા બેજોડી નળી વપરાય છે. આમ તે ચાર બરુ વાળો પાવો બને છે. શ્વાશને રોકીને વિવિધ પ્રકારની ધ્વનિ કાઢી શકાય છે.

ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન જાણીતા શરણાઈ વાદક હતાં. અહેમદી શરણાઈ વગાડનાર એક અન્ય વિખ્યાત વિદ્વાન કલાકાર છે. અમેરીકન સંગીતકાર ડેવ મેસને રોલીંગસ્ટોનના ૧૯૬૮ના મશહૂર ગીત "સ્ટ્રીટ ફાઈટીંગ મેન" માં શરણાઈનો ઉપયોગ કર્યો હતો.

શરણાઈ
શરણાઈ વગાડતો એક આદિવાસી

ઉદ્ગમ

કહેવાય છે કે શરણાઈનું ઉદગમ કાશ્મીર ઘાટીમાં થયું, જ્યાં લોકો આ વાદ્યને બેંડ-એ-પેંથર. શરણાઈને પૂંગીનું સુધારીત સંસ્કરણ મનાય છે. પૂંગી જે લાકડાંનું વાયુ વાદ્ય છે. જે મદારી લોકો વાપરતાં હોય છે.

શરણાઈના ઉદગમ બાબતે ઘણી કથાઓ પ્રચલીત છે. તેમાંની એક કથા અનુસાર એક શાહ એ પોતાના દરબારમાં પૂંગીના તીવ્ર ધ્વનિ ને કારણે તેના વાદન પર બંદી મુકી. તેમાં સંગીતકાર કુટુંબીના એક હજામે તેમાં સુધારા કર્યાં અને શરણાઈ બનાવી. આને શાહ ના દરબારમાં વગાડાઈ અને તેને હજામ (નાઈ) દ્વારા બનાવાઈ તેની યાદગીરી માં તેનું નામ શહેનાઈ (શરણાઈ) પડ્યું.

અન્ય કથા અનુસાર શરણાઈ (શહેનાઈ)

  • આ નામ શરણાઈ વાદક સૈના ના નામ પર પડ્યું,
  • આ નામ શેહ (શ્વાસ) અને નાઈ (વાંસળી), કે
  • આ નામ પર્શિયન શબ્દો શાહ (રાજા), અને નાઈ (વાંસળી) રાજાની વાંસળી તેવા અર્થે પડ્યું

એક અન્ય કથા અનુસાર શરણાઈ એ "સુર-નલ"એ શબ્દનું અપભ્રંશ છે. શબ્દ નલ/નલી/નાદ એ ઘણી ભારતીય ભાષામાં નળી કે ભૂંગળી માટે વપરાતો શબ્દ છે. આમ સૂર-નાલ શબ્દ એ શરણાઈ બન્યો. આજ શબ્દ પરથી સુર્ના/ ઝુર્ના શબ્દ બન્યો છે જે નામે મધ્ય પૂર્વી અને પૂર્વે યુરોપમાં આને મળતું વાદ્ય ઓળખાય છે. શરણાઈને પારંપારિક ઉત્તર ભારતીય લગ્નમાં વગાડવામાં આવે છે. ખાસ કરીને વિદાયની વેળાએ. ઘણીવખત બે શરણાઇઓ જોડે વગાડીને પ્રાચીન ગ્રીક વાદ્ય જેવી અસર ઉપજાવવામાં આવે છે.

સંદર્ભ


બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત યુનિવર્સિટીમરાઠા સામ્રાજ્યઆત્મહત્યાવિશ્વ આરોગ્ય સંસ્થાઇસુપર્યટનગુજરાતના લોકમેળાઓરચેલ વેઇઝરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘબહારવટીયોઉપનિષદકાશ્મીરમહાભારતઅમૂલકરીના કપૂરઘર ચકલીરામનવમીસિદ્ધરાજ જયસિંહશ્રીરામચરિતમાનસલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)વિરાટ કોહલીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીભગત સિંહરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાપરમારભારતના રાષ્ટ્રપતિઓની યાદીશક સંવતકૃષ્ણઅકબરભરવાડચિનુ મોદીફિફા વિશ્વ કપગુજરાતીમોરારીબાપુઉંબરો (વૃક્ષ)ઉત્તરાખંડરાવજી પટેલવૈશ્વિકરણવાયુનું પ્રદૂષણસ્વતંત્રતા દિવસ (ભારત)ઇન્સ્ટાગ્રામપર્યાવરણીય શિક્ષણરમેશ પારેખગુજરાતજૈન ધર્મકળિયુગગુજરાતના રાજ્યપાલોભાવનગર જિલ્લોહરીન્દ્ર દવેગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોપત્રકારત્વસંદેશ દૈનિકગુજરાતી લોકોસચિન તેંડુલકરશિક્ષકજામનગરવાઘરીઈન્દિરા ગાંધીગોળ ગધેડાનો મેળોવર્ણવ્યવસ્થાખરીફ પાકપક્ષીઑડિશાઆંધ્ર પ્રદેશબર્બરિકગુજરાતી લિપિવૈશ્વિક આબોહવા પરિવર્તનમુંબઈ ઉપનગરી જિલ્લોસૂર્યમંડળરાષ્ટ્રવાદફેસબુકબાવળદત્તાત્રેયજોગીદાસ ખુમાણસલમાન ખાન🡆 More