જૂન ૨૦: તારીખ

૨૦ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૨મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૪ દિવસ બાકી રહે છે.

ક્યારેક ઉત્તર ગોળાર્ધમાં આ દિવસે ગ્રીષ્મ અયનકાળ થાય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળુ અયનકાળ થાય છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૩૭ – રાણી વિક્ટોરીયા બ્રિટિશ તાજના ઉત્તરાધિકારી બન્યા.
  • ૧૮૪૦ – સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફ (તાર) ઉપકરણના પેટન્ટ (એકાધિકાર) મેળવ્યા.
  • ૧૮૭૭ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે હેમિલ્ટન, ઓન્ટરિયો, કેનેડા ખાતે, વિશ્વની પ્રથમ વ્યવસાયીક ટેલિફોન (દૂરભાષ) સેવા સ્થાપી.
  • ૧૮૮૭ – વિક્ટોરીયા ટર્મિનસ (વિટી સ્ટેશન, હવે, છત્રપતિ શિવાજી ટર્મિનસ) મુંબઈ ખાતે ખુલ્લું મુકાયું.
  • ૧૯૬૦ – માલી ફેડરેશનને ફ્રાન્સથી સ્વતંત્રતા મળી. (તે બાદમાં માલી અને સેનેગલમાં વિભાજિત થયું)
  • ૧૯૬૩ – 'ક્યુબન મિસાઈલ સંકટ'ના અનુસંધાને, સોવિયેત યુનિયન અને યુ.એસ. વચ્ચે "લાલ ટેલિફોન" (કે હોટલાઈન) તરીકે ઓળખાતી ટેલિફોન લિંકની સ્થાપના કરાઈ.
  • ૨૦૦૩ – સેન્ટ પિટર્સબર્ગ, ફ્લોરિડા ખાતે વિકિમીડિયા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી.

જન્મ

અવસાન

  • ૧૯૮૭ – સાલીમ અલી, બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ (જ. ૧૮૯૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૨૦ મહત્વની ઘટનાઓજૂન ૨૦ જન્મજૂન ૨૦ અવસાનજૂન ૨૦ તહેવારો અને ઉજવણીઓજૂન ૨૦ બાહ્ય કડીઓજૂન ૨૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નારાયણ સ્વામી (ભજનીક)તાલુકા વિકાસ અધિકારીઅજય દેવગણમાર્કેટિંગગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨સાર્વભૌમત્વબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસચિન તેંડુલકરમહેસાણા જિલ્લોમહાવીર સ્વામીસૌરાષ્ટ્રબાબરચંદ્રશેખર આઝાદઇસ્લામબારડોલીદશાવતારપાયથાગોરસનું પ્રમેયવલ્લભાચાર્યસંગણકઘર ચકલીપુરાણતત્વમસિસંસ્કૃતિએશિયાઇ સિંહરમેશ પારેખમુખ મૈથુનમહારાષ્ટ્રભારતીય ભૂમિસેનાજોગીદાસ ખુમાણસંજ્ઞાગણેશમિથ્યાભિમાન (નાટક)પિત્તાશયમરાઠીશનિદેવવિશ્વની અજાયબીઓનવસારી લોક સભા મતવિસ્તારસમાનાર્થી શબ્દોપાણીભરૂચઑસ્ટ્રેલિયામહાત્મા ગાંધીનું કુટુંબભારતીય રિઝર્વ બેંકમુસલમાનગુજરાતીલિંગ ઉત્થાનવેણીભાઈ પુરોહિતબુધ (ગ્રહ)ચીપકો આંદોલનસાબરમતી નદીશ્રીમદ્ ભગવદ્ ગીતાચાવીમોકાકાસાહેબ કાલેલકરરણજિતરામ સુવર્ણચંદ્રકશિવાજી જયંતિઆંતરરાષ્ટ્રીય યોગ દિવસદિપડોલોથલઔદ્યોગિક ક્રાંતિરાજસ્થાનીબાબાસાહેબ આંબેડકરહોળીક્ષય રોગએ (A)દુબઇરામદેવપીરપરેશ ધાનાણીવિયેતનામરઘુવીર ચૌધરીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ભારતના ચારધામચંદ્રકાન્ત શેઠહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીવાલ્મિકીસિકંદર🡆 More