ગોરડ એ એક મધ્યમ કદનું કાંટાળૂ વૃક્ષ છે જે મોટાભાગે સુકા-પાનખર પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે.
સહારા-ના-પેટા-વિભાગો, ઓમાન, પાકીસ્તાન અને પશ્ચિમ ભારતમાં આ વૃક્ષ આસાનીથી જોવા મળે છે. વૃક્ષ ઉચાઇમાં ૫ થી ૧૦ મિટર જેટલું ઉચુ થઇ શકે છે. થડનો ધેરાવા નો વ્યાસ ૩૦ સે.મી. સુઘીનો વધી શકે છે.
ગોરડ | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Genus: | 'Senegalia' |
Species: | ''S. senegal'' |
દ્વિનામી નામ | |
Senegalia senegal (L.) Britton & P. Wilson | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
|
This article uses material from the Wikipedia ગુજરાતી article ગોરડ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.