રંઘોળા બંધ

રંઘોળા બંધ રંઘોળી નદી પર ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલો બંધ છે.

ઉમરાળા)">રંઘોળા ગામ નજીક આવેલો બંધ છે.

રંઘોળા બંધ
રંઘોળા બંધ is located in ગુજરાત
રંઘોળા બંધ
રંઘોળા બંધનું ગુજરાતમાં સ્થાન
દેશભારત
સ્થળભાવનગર
અક્ષાંશ-રેખાંશ21°45′50″N 71°39′16″E / 21.7640259°N 71.6543241°E / 21.7640259; 71.6543241
હેતુસિંચાઇ
સ્થિતિસક્રિય
બાંધકામ શરુઆત૧૯૪૬
ઉદ્ઘાટન તારીખ૧૯૫૨
બાંધકામ ખર્ચ૬૩.૪૨ લાખ
બંધ અને સ્પિલવે
નદીરંઘોળી નદી
ઊંચાઇ (પાયો)42 metres (140 ft)
લંબાઈ1,952 metres (6,400 ft)
સ્પિલવે૪૭
સ્પિલવે પ્રકારસ્વયંસંચાલિત
સ્પિલવે ક્ષમતા૨૩૯૪ મી/સે
સરોવર
સ્ત્રાવ વિસ્તાર11.62 square kilometres (130,000,000 sq ft)
વેબસાઈટ
રંઘોળા બંધ

આ બંધના નિર્માણનું કાર્ય ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજાએ કરાવ્યું હતું, ત્યારબાદ બંધનું સંપુર્ણ નિર્માણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ કરાવ્યું હતું, આથી આ બંધ ભાગસાગર ડેમ તરીકે પણ ઓળખાય છે. ડેમનું બાંધકામ ૧૯૪૬ની સાલમાં શરુ થયું હતું અને ૧૯૫૨માં તે બની ને તૈયાર થઈ ગયો હતો. ડેમ બનાવવા માટે તે સમયે ૬૩.૪૨ લાખનો ખર્ચ થયો હતો. આ ડેમ પર કુલ ૪૭ જેટલા દરવાજા છે જે વગર વિજળીએ ફક્ત પાણીના દબાણથી આપોઆપ ખૂલે છે. જે આ બંધની વિશેષ ખાસિયત છે. આ ડેમની  લંબાઈ ૫૪૮.૭૮ મીટર છે. ડેમના દરવાજાનું માપ ૧૦.૯૮ મી. x ૧.૫૨ મી. છે.

સંદર્ભ

Tags:

ઉમરાળા તાલુકોગુજરાતભાવનગર જિલ્લોરંઘોળા (તા. ઉમરાળા)રંઘોળી નદી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચિનુ મોદીબ્રાહ્મણમેઘાલયતળાજાપંચમહાલ જિલ્લોપાટણ જિલ્લોશીતળાસુંદરમ્સામાજિક પરિવર્તનગિજુભાઈ બધેકાખંભાતનો અખાતરાજ્ય સભાસુરેન્દ્રનગર જિલ્લોમે ૧નગરપાલિકાભારતના રજવાડાઓની યાદીઅદ્વૈત વેદાંતવિધાન સભાવિશ્વ વેપાર સંગઠનઅમદાવાદની પોળોની યાદીઅક્ષરધામ (ગાંધીનગર)મહમદ બેગડોગુજરાતી લોકોભૂગોળવિષ્ણુ સહસ્રનામઆચાર્ય દેવ વ્રતરાણી લક્ષ્મીબાઈઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહવનસ્પતિહાર્દિક પંડ્યાજયંતિ દલાલનવકાર મંત્રભરતનાટ્યમજવાહરલાલ નેહરુભાવનગરગોવર્ધનરામ ત્રિપાઠીહમ્પીગુજરાત દિનલોથલગુજરાતના લોકમેળાઓકલમ ૩૭૦તત્ત્વરેવા (ચલચિત્ર)ચિત્તોખેડા સત્યાગ્રહનિરંજન ભગતજૈન ધર્મવડોદરાગુજરાતના જિલ્લાઓપ્લેટોકૃષ્ણકુમારસિંહ ગોહીલગુજરાતી સાહિત્યકારોની યાદીસાળંગપુરવિનોદ જોશીમહાત્મા ગાંધીઅક્ષરધામ (દિલ્હી)ચંદ્રવદન મહેતાઆદિ શંકરાચાર્યમધ્ય પ્રદેશદક્ષિણ ગુજરાતબોટાદઆયુર્વેદરા' નવઘણધરાસણા સત્યાગ્રહપંજાબરામદેવપીરશ્રીનાથજી મંદિરકોણાર્ક સૂર્ય મંદિરશનિદેવ, શિંગણાપુરજય શ્રી રામભારતના ચારધામવડનગરસિંહ રાશીતારક મહેતાસુનીતા વિલિયમ્સજલિયાંવાલા બાગ હત્યાકાંડ🡆 More