બાંગ્લાદેશ

બાંગ્લાદેશ (બંગાળી: বাংলাদেশ) એશિયા ખંડમાં આવેલો ભારત દેશનો પડોશી દેશ છે.

ભારતના ભાગલા પડયા ત્યારે આ વિસ્તાર પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાયેલો અને પાકિસ્તાન દેશના ભાગમાં ગયો હતો. બાંગ્લાદેશ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ પછી સ્વતંત્ર દેશ બન્યો હતો.

બાંગ્લાદેશ
વિશ્વમાં બાંગ્લાદેશનું સ્થાન

બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે.

આ દેશની પૂર્વ, ઉત્તર તેમ જ પશ્ચિમ દિશામાં ભારત દેશ આવેલો છે, જ્યારે દક્ષિણ દિશામાં બંગાળની ખાડી આવેલી છે.

બાંગ્લાદેશના રાષ્ટ્રીય પ્રતિકો
પ્રાણી બાંગ્લાદેશ
પક્ષી બાંગ્લાદેશ
વૃક્ષ બાંગ્લાદેશ
ફૂલ બાંગ્લાદેશ
જળચર બાંગ્લાદેશ
સરિસૃપ બાંગ્લાદેશ
ફળ બાંગ્લાદેશ
માછલી બાંગ્લાદેશ
મસ્જિદ બાંગ્લાદેશ
મંદિર બાંગ્લાદેશ
નદી બાંગ્લાદેશ
પર્વત બાંગ્લાદેશ

Tags:

એશિયાપાકિસ્તાનબંગાળી ભાષાભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ટ્વિટરજય જય ગરવી ગુજરાતમોહેં-જો-દડોગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીગુજરાતી લિપિમુકેશ અંબાણીતાલુકા મામલતદારમાધાપર (તા. ભુજ)છંદચંદ્રસંયુક્ત આરબ અમીરાતજગન્નાથપુરીમુંબઈલાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયસત્યવતીસંખેડાઅક્ષરધામ (ગાંધીનગર)વિઘાઆયોજન પંચપ્રમુખ સ્વામી મહારાજગરમાળો (વૃક્ષ)દિલ્હી સલ્તનતગુજરાતી સાહિત્ય પરિષદહિંદુસાબરકાંઠા જિલ્લોકનૈયાલાલ મુનશીશાહજહાંખેતમજૂરીસિદ્ધપુરસુરેશ જોષીમહર્ષિ દયાનંદઆનંદીબેન પટેલકૃષ્ણકુમારસિંહ ગોહીલઘોડોદાંડી સત્યાગ્રહતકમરિયાંઝવેરચંદ મેઘાણીબનાસ ડેરીવડમાધવપુર ઘેડવિયેતનામરઘુવીર ચૌધરીનાઇટ્રોજનહવામાનવૈશ્વિક આબોહવા પરિવર્તનપાણીપતની ત્રીજી લડાઈકાળકા માતા મંદિર, પાવાગઢગોધરાભારતનું બંધારણકાંકરિયા તળાવ૧૮૫૭ની ભારતીય ક્રાંતિગૌતમ બુદ્ધઆત્મહત્યામહાભારતઘોરખોદિયુંસૂર્યમંદિર, મોઢેરાપાલીતાણાભાવનગર જિલ્લોબુધ (ગ્રહ)ભારતીય એક્સપ્રેસમાર્ગોગાંધીનગર રેલ્વે સ્ટેશનચીનદિવ્ય ભાસ્કરમૂળરાજ સોલંકીચકલીઉપરકોટ કિલ્લોપાણીનું પ્રદૂષણલોકસભાના અધ્યક્ષવ્યક્તિત્વગુજરાતની નદીઓની યાદીયુગભારતીય રૂપિયોસામાજિક પરિવર્તન🡆 More