હાઈડ્રોજન

હાઈડ્રોજન (અંગ્રેજી: Hydrogen, ગુજરાતી: ઉદકજન) તત્વ આવર્ત કોષ્ટકનો મહત્વનો વાયુ છે.

આ વાયુ જલજન તરીકે પણ ક્યારેક ઓળખાય છે. હાઈડ્રોજનની આણ્વીક સંખ્યા ૧ છે. સામાન્ય તાપમાને હાઈડ્રોજન રંગવિહીન, ગંધનિહીન, અધાત્વીક, અત્યંત જ્વલનશીલ વાયુ છે. હાઈડ્રોજન સૌથી હલકો તથા બ્રહ્માંડમાં સૌથી વધુ મળી આવતો વાયુ છે. સામાન્ય કક્ષાના તારાઓ મોટાભાગે પ્લાઝમા રૂપમાં હાઈડ્રોજનના બનેલા હોય છે. તે ઈલેક્ટ્રોન દાતા છે. સરળતાથી ઈલેક્ટ્રોન ગુમાવી શકે છે. હેલોજન વાયુ (ફ્લોરિન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, એસ્ટેટિન જેવા વાયુ) સાથે હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ બનાવે છે. હાઇડ્રોજનના સંયોજનમાં પાણીને ' સાર્વભૌમિક દ્રાવક' કહે છે.

હાઈડ્રોજન
આવર્ત કોષ્ટક માં હાઈડ્રોજન
હાઇડ્રોજન સ્પેક્ટ્રમ પરીક્ષણ

હાઇડ્રોજનના શોધક હેન્રી કેવન્ડિશ હતા.

હાઈડ્રોજન એમોનીયા બનાવવામાં વપરાય છે. હાઈડ્રોજનનો ઊપયોગ વૈકલ્પિક ઇંધણ તથા હાલમાં ફ્યુઅલ સેલથી ચાલતી ગાડીઓ માં પ્રચલીત બન્યો છે.



Tags:

આવર્ત કોષ્ટકતત્વબ્રહ્માંડવાયુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી લિપિબહુચરાજીરામાયણદિવ્ય ભાસ્કરવેણીભાઈ પુરોહિતયુનાઇટેડ કિંગડમમણિશંકર રત્નજી ભટ્ટગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨દાસી જીવણએપ્રિલ ૨૩આતંકવાદચિત્તભ્રમણાહોલોદિલ્હીગાયકવાડ રાજવંશનકશોબહુચર માતાચોમાસુંકલ્કિકલાવિક્રમ સંવતવિઘાગેની ઠાકોરપાવાગઢગુજરાતી વિશ્વકોશરાણકી વાવજગન્નાથપુરીસંગણકપાલનપુરલિપ વર્ષપ્લેટોસંત કબીરHIV/AIDS વિશે ગેરમાન્યતાઓઆર્યભટ્ટહાટકેશ્વરકુમારપાળ દેસાઈચાંદીસિંધુગુજરાતી સામયિકોદર્શના જરદોશયોગ (મનોશારીરીક જીવનશૈલી)જ્યોતીન્દ્ર દવેક્રિકેટમકર રાશિઅંબાજીમેષ રાશીરાહુલ ગાંધીજુનાગઢરશિયામંગળ (ગ્રહ)વીમોમાધાપર (તા. ભુજ)ભારતના રાષ્ટ્રપતિઓની યાદીઅંગકોર વાટહમીરજી ગોહિલનવનાથતારક મેહતા કા ઉલ્ટા ચશ્માબીજું વિશ્વ યુદ્ધગુજરાતી અંકકચરાનો પ્રબંધકાદુ મકરાણીકનૈયાલાલ મુનશીસીતાઇતિહાસમૂળરાજ સોલંકીઅમિતાભ બચ્ચનગુજરાત સાહિત્ય અકાદમીસારનાથનો સ્તંભચારામનવમીઅડદઅવિભાજ્ય સંખ્યાઅમિત શાહગણેશદૂધકમ્પ્યુટર નેટવર્કવલ્લભી વિશ્વવિદ્યાલય🡆 More