આર્જેન્ટીના

આર્જેન્ટીના એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે.

આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશમાં મુખ્ય ઉત્પાદન ઘઉંનું કરવામાં આવે છે, આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂર્યમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

República Argentina  (Spanish)

આર્જેન્ટીના ગણરાજ્ય
આર્જેન્ટીના (અર્જેંટાઇના)નો ધ્વજ
ધ્વજ
આર્જેન્ટીના (અર્જેંટાઇના) નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: En unión y libertad
"In Union and Liberty"
રાષ્ટ્રગીત: Himno Nacional Argentino
Location of આર્જેન્ટીના (અર્જેંટાઇના)
રાજધાની
and largest city
બ્યૂનસ આયર્સ
અધિકૃત ભાષાઓસ્પેનિશ
લોકોની ઓળખઆર્જેંટાઇન
સરકારસંઘીય અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા 
• જળ (%)
૧.૧
વસ્તી
• ૨૦૦૮ અંદાજીત
૪૦,૬૭૭,૩૪૮ (૩૦ મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૩૬,૨૬૦,૧૩૦
GDP (PPP)૨૦૦૭ અંદાજીત
• કુલ
$૫૨૪.૧૪૦ બિલિયન (૨૩ મો)
• Per capita
$૧૩,૩૧૭ (૫૭ મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase 0.869
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૮ મો
ચલણપેસો (ARS)
સમય વિસ્તારUTC-૩ (ART)
• ઉનાળુ (DST)
UTC-૨ (ART)
ટેલિફોન કોડ૫૪
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ar
આર્જેન્ટીના
સાલ્ટા.


આર્જેન્ટીના નામ અર્જેન્ટમ શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.

વિભાગ

આર્જેન્ટીના દેશમાં કુલ ૨૪ (ચોવીસ) પ્રાંત આવેલા છે -

આર્જેન્ટીના 


૧. બ્યૂનસ આયર્સ (રાજધાની)

૨. બ્યૂનર્સ આયર્સ (પ્રાન્ત)

૩. કૈટમાર્કા

૪. ચાકો

૫. ચુબુટ

૬. કોર્ડોબા

૭. કોરિયેન્ટેસ

૮. એન્ટ્રે રિયોસ

૯. ફ઼ૉરમોસા

૧૦. જ્યૂજુઈ

૧૧. લા પમ્પા

૧૨. લા રિયોજા

૧૩. મેન્દોજ઼ા

૧૪. મિસિયોનેસ

૧૫. ન્યૂક્વીન

૧૬. રિયો નેગ્રો

૧૭. સાલ્ટા

૧૮. સૈન જુઆન

૧૯. સૈન લુઈ

૨૦. સૈન્તા ક્રુજ

૨૧. સૈન્ટા ફૈ

૨૨. સૈન્ટિયાગો ડેલ એસ્ત્રો

૨૩. ટિએરા ડેલ ફ઼ુએગો

૨૪. ટુકુમેન





સંદર્ભ

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

આર્જેન્ટીના વિભાગઆર્જેન્ટીના સંદર્ભઆર્જેન્ટીના આ પણ જુઓઆર્જેન્ટીના બાહ્ય કડીઓઆર્જેન્ટીનાઘઉંચીલીદક્ષિણ અમેરિકાબ્રાઝીલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭રૂઢિપ્રયોગમાહિતીનો અધિકારતિથિલોકમાન્ય ટિળકઉજ્જૈન૦ (શૂન્ય)બગદાણા (તા.મહુવા)ગંગા નદીવલ્લભી વિશ્વવિદ્યાલયશક્તિસિંહ ગોહિલગ્રામ પંચાયતકામસૂત્રસ્વતંત્રતા દિવસ (ભારત)ગુપ્તરોગકોળીદુબઇનાગર બ્રાહ્મણોઆંગણવાડીહિંમતનગરહમીરજી ગોહિલહનુમાન મંદિર, સાળંગપુરછંદભારતમાં મહિલાઓસૂર્યચોરસગુરુત્વાકર્ષણપારસીસીદીએકી સંખ્યાકલમ ૧૪૪જલિયાંવાલા બાગ હત્યાકાંડક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીપપૈયુંકેરીપ્રથમ પંચવર્ષીય યોજનારાધાહિંદુઇસરોરક્તના પ્રકારએઇડ્સપુષ્પાબેન મહેતાખોડિયારદિવ્ય ભાસ્કરભદ્રનો કિલ્લોભારતના રાષ્ટ્રપતિઓની યાદીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસહરદ્વારદશેરાદલપતરામગોખરુ (વનસ્પતિ)કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનપંચાયતી રાજનિરોધકચ્છનો ઇતિહાસજીરુંપ્રિયામણિપાણીપતની ત્રીજી લડાઈપાણીકલ્કિચૈત્ર સુદ ૧૫કંસસિંધુ ખીણની સંસ્કૃતિતિલકડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનઆઇઝેક ન્યૂટનઅમદાવાદના દરવાજાજામીનગીરીઓઆંધ્ર પ્રદેશબેટ (તા. દ્વારકા)મહાવીર સ્વામીસ્વચ્છતાગુજરાતી અંકરામનારાયણ પાઠકમાનવ શરીરઅમદાવાદ રેલ્વે સ્ટેશનઠાકોર🡆 More