• પુંલિંગ
    • જોખમભર્યું સાહસ; અમુક મુદ્દતનું આફતનું જોખમ.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૧૮૩:
      “તમે શું બોલશો ને શું બાકી રાખશો એ વાતનો વીમો કાંઈ એ લોકો ખેડે કે ?”
      “tame śũ bolśo ne śũ bākī rākhśo e vātno vīmo kā̃ī e loko kheḍe ke ?”
      (please add an English translation of this quotation)
    • વસ્તુ કે જીંદગીને નુકસાન થતાં તે બદલ પૈસાથી થતી ભરપાઈ; ઠરાવેલી મુદ્દતમાં જીવનો અથવા માલનો નાશ થવાથી ભરપાઈ બદલ નિયમિત રકમ મળવા માટે હપતેબંધીથી પૈસા ભરવાની વ્યવસ્થા.
  • રૂઢિપ્રયોગ
    • ૧. વીમો કરવો – ખેડવો = જોખમમાં ઉતરવું; સાહસ કરવું.
    • ૨. વીમો લેવો = જોખમ માથે લેવું; વીમો ઉતરાવવો.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: બીમહ

સંદર્ભ ફેરફાર કરો

🔥 Top keywords: મુખપૃષ્ઠએકવિશેષ:શોધવિકિકોશ:શબ્દ અનુક્રમણિકાવિકિકોશ:સમુદાય મુખપૃષ્ઠવિકિકોશ:ચોરોક્ષમાબેહળગતસૂર્યचीनीસમષ્ટિDictionaryખોવિક્શનરીસ્તુત્યગુરુવારઘડોલાડવોવિકિકોશ:વિષેવર્તનવાદચકોરપાણીઊંટહિન્દીશસ્ત્રવિકિકોશ:ખૂટતાં શબ્દોખાડુંઅંદરખડનિદિધ્યાસનવિભાગ:syllablesદિગંતએકતાપરાજયજીવાઅકબંધજ્ઞાનતંતુવિકિકોશ:વર્તમાન ઘટનાઓબહારપાણિયુગપૃથ્વીનવઘીસોहिन्दीઅદ્વૈતફોરમવ્યભિચારચર્ચા:મુખપૃષ્ઠશુક્રવારશશીવિકિકોશ:શબ્દબંધારણઅનુક્રમણિકાવિકિકોશઆઠપહોરપરોણોધારાસભાખૂબસૂરતીલક્ષણશ્રેણી:સ્પૈનિશહોઠવિકિપીડિયાવિકિકોશ:સંદર્ભોવારાંગનાવિકિકોશ:સંજ્ઞાઓલાવણ્યઐક્યતથ્યવિશેષ:મારીચર્ચાહાયઇટાલિયનઅશ્રાવ્યઅંતકરહક