This page is not available in other languages.
આ વિકિ પર "સુરત+સંદર્ભ" પાનું બનાવો! તમારી શોધમાં મળેલ પરિણામો પણ જુઓ.
[સંદર્ભ આપો] આ ઉપરાંત સુરત દેશનું સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે, ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉંમર ધરાવે છે.[સંદર્ભ આપો]... |
સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો મહત્વ ધરાવતો જિલ્લો છે. ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો... |
સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અથવા સુરત આંતરરાષ્ટ્રીય વિમાનમથક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાના મુખ્ય મથક... |
માંગરોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું મુખ્ય મથક છે. "Mangrol Village Population, Caste - Mangrol Surat... |
એક્સપ્રેસ સુરત-મુઝફ્ફરપુર એક્સપ્રેસ સુરત-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરત-માલદા ટાઉન એક્સપ્રેસ સુરત-અમરાવતી એક્સપ્રેસ સુરત-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ સુરત રેલ્વે... |
તાલુકો અથવા માંગરોલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનો તાલુકો છે. માંગરોલ ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે. કીમ નદી... |
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન એ સ્થાનિક વ્યવસ્થાપન સંસ્થા છે જે સુરત શહેરના વહીવટ માટે જવાબદાર છે. તેની સ્થાપના બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ ઍક્ટ, ૧૯૪૯... |
શેહરે પનાહ (શ્રેણી સુરત શહેર) ને આશ્રય- સુરક્ષા આપવી.[સંદર્ભ આપો] ૧૬ મી સદી દરમ્યાન જ્યારે સુરત સમગ્ર ભારતનું સૌથી ધનાઢ્ય અને વિક્સીત શહેર તથા બંદર હતું, સુરત સોનાની મૂરત ગણાતું. મોગલ... |
સુરત ઝરી ક્ળા એ ભારતના ગુજરાત રાજ્યના સુરત જિલ્લાનું એક કાપડ ઉત્પાદન છે. આ કાપડ સોના, ચાંદી અથવા તાંબાના મિશ્રણવાળા રેશમ અને કપાસના તારથી વણવામાં આવે છે... |
સુંવાળી બિચ અથવા સુંવાલી બિચ (અંગ્રેજી: Suvali Beach) સુરત નજીક આવેલ એક દરિયાકિનારો છે, જે અગાઉ સ્વાલી (સુંવાળીની આંગ્લ આવૃત્તિ) તરીકે ઓળખાતો હતો. સુંવાળી... |
ગૌરવ પથ (શ્રેણી સુરત શહેર) હતું. આ એક્સપ્રેસવે અગાઉ સુરત-ડુમાસ રોડ તરીકે વિદ્યમાન હતો. ભારતમાં ટાઉન અને સિટી પ્લાનિંગના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનો તે એક છે.[સંદર્ભ આપો] આ એક્સપ્રેસવેમાં... |
અઠવાલાઇન્સ (શ્રેણી વધુ સંદર્ભ લાયક લેખો from April 2013) અઠવાલાઇન્સ એ ભારત દેશના ગુજરાત રાજ્યના મોટા શહેર પૈકીના એક તથા સુરત જિલ્લાના મુખ્ય મથક એવા સુરત શહેરનો એક મોટો વિસ્તાર છે. સુરત શહેર... |
વેપારી જેવા આગળ પડતા લોકો કુકણા તથા ધોડીયા સમાજના છે.[સંદર્ભ આપો] આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.... |
સુરત એજન્સી બોમ્બે પ્રેસિડેન્સીમાં બ્રિટીશ ભારતની એજન્સીઓમાંની એક હતી. આ એજન્સીનો ખંડદેશ એજન્સી તરીકે ૧૯મી સદીમાં સ્થાપના કરવામાં આવી હતી, જે આ પછી ખંડદેશ... |
વાપીના ઉદ્યોગોના કચરાઓનો નિકાલ કરવાની પહેલ કરી હતી અને તેને અમલમાં મુકાવી.[સંદર્ભ આપો] વાપી નગરમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, મહાવિદ્યાલય જેવી સગવડો ઉપલબ્ધ... |
અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલી સંસ્થા છે. આ સંસ્થા સાથે મુખ્યત્વે પાટીદાર સમાજના લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજના લોકો... |
ખાંભડા (તા. બરવાળા) (વિભાગ સંદર્ભ) ગામની આશરે ૩૫% વસ્તી સુરત ખાતે રહે છે. જે મુખ્યત્વે હીરા ઉદ્યોગ, બાંધકામ, ટેક્સટાઇલ અને અન્ય ધંધાઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.[સંદર્ભ આપો] આ ગામ ખાસ માવાના... |
અમરોલી (શ્રેણી સુરત જિલ્લામાં આવેલા ગામો અને શહેરની યાદી) અમરોલી ભારતનાં ગુજરાત રાજ્યનાં સુરત જિલ્લાની એક નગરપાલિકા હતી, જે ફેબ્રુઆરી ૨૦૦૬ પછી કતારગામ ઝોન (નોર્થ ઝોન) અને સુરત મહાનગરપાલિકાનો એક વિસ્તાર છે. અમરોલીની... |
મથક છે. સોનગઢ સુરત-ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ તેમ જ સુરત-નંદરબાર-જલગાંવ જતી રેલ્વે લાઇન (ટાપ્ટી લાઇન) પર આવેલું મહત્વનું મથક છે. સુરત-ધુલિયા માર્ગની... |
દક્ષિણ ગુજરાત (વિભાગ સંદર્ભ) ઊંચાઈ ધરાવે છે, તેનું સૌથી ઊંચુ શિખર ડાંગ જિલ્લાના સાપુતારામાં આવેલું છે. સુરત આ પ્રદેશનું સૌથી મોટું શહેર છે અને ગુજરાતનું બીજું સૌથી મોટું અને ભારતનું... |