યુરોપ:  ખંડ

યુરોપ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને મુખ્યત્વે પૂર્વ ગોળાર્ધમાં આવેલો એક ખંડ છે.

તે યુરેશિયા ખંડનો મોટાભાગનો પશ્ચિમ ભાગ સમાવિષ્ટ કરે છે, અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર, પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર, દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર અને પૂર્વમાં એશિયા ખંડ સાથે જોડાયેલ છે. યુરોપ તથા એશિયાને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે.

યુરોપ
યુરોપ:  ખંડ
યુરોપ:  ખંડ
વિસ્તાર10,180,000 km2 (3,930,000 sq mi)  (૬ઠ્ઠો)[a]
વસ્તી741,447,158 (2016; ૩જો)
વસ્તી ગીચતા72.9/km2 (188/sq mi) (૨જો)
GDP (PPP)$30.37 trillion (૨૦૨૧ અંદાજીત; ૨જો)
GDP (નોમિનલ)$23.05 trillion (૨૦૨૧ અંદાજીત; ૩જો)
GDP માથાદીઠ$31,020 (૨૦૨૧ અંદાજીત; ૩જો)[c]
HDIIncrease 0.845
સમય વિસ્તારોUTC−૧ થી UTC+૫
  • a. ^ Figures include only European portions of transcontinental countries.[n]
  • b. ^ Istanbul is a transcontinental city which straddles both Europe and Asia.
  • c. ^ "Europe" as defined by the International Monetary Fund.

યુરોપમાં આવેલા દેશો

યુરોપ:  ખંડ 
યુરોપની સેટેલાઈટ છબી

સંદર્ભ

Tags:

આર્કટિક મહાસાગરએટલાન્ટિક મહાસાગરએશિયાકાળો સમુદ્રકેસ્પિયન સમુદ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ફિરોઝ ગાંધીગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમભારતીય તત્વજ્ઞાનપાળિયાપરબધામ (તા. ભેંસાણ)ગોળ ગધેડાનો મેળોભારતીય સિનેમાસૌરાષ્ટ્રગુજરાત સરકારબહારવટીયોજ્યોતિબા ફુલેમહારાષ્ટ્રતારક મેહતા કા ઉલ્ટા ચશ્મારણકાળો ડુંગરજોગીદાસ ખુમાણભેંસવિધાન સભામગજમાધુરી દીક્ષિતમહિનોરાજા રામમોહનરાયકચ્છ જિલ્લોભારતીય સંસદરાવણવિક્રમ સંવતલોક સભાખેડા લોક સભા મતવિસ્તારનરસિંહ મહેતાલતા મંગેશકરઅશ્વિની ભટ્ટકુંવારપાઠુંકેદારનાથ જ્યોતિર્લિંગઉત્તરવાહિની નર્મદા પરિક્રમાવિશ્વની સાત મોટી ભૂલોગુજરાતના શક્તિપીઠોસમાનાર્થી શબ્દોઉમાશંકર જોશીઝંડા (તા. કપડવંજ)મળેલા જીવસાબરમતી નદીધોરાજી તાલુકોભારતમાં મહિલાઓરસીકરણખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)રામદેવપીરશંકરસિંહ વાઘેલાકમળોવારાણસીદમણબાલાશંકર કંથારીયાતાપમાનભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓકુદરતી આફતોગિરનારથરાદ તાલુકોરણુજા મંદીર, કાલાવડકેશુભાઈ પટેલમોહેં-જો-દડોગરબાદિવાળીઘઉંબાલીકન્યા રાશીસુરેન્દ્રનગરસાઉદી અરેબિયાનર્મદઅરડૂસીબ્રાહ્મણઆંખઅહિલ્યાબાઈ હોલકરએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમરોગહોળીડાકોરમોગલ માવાલ્મિકીરાધનપુર તાલુકો🡆 More