જાન્યુઆરી ૧૯: તારીખ

૧૯ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૦૯ – એડગર ઍલન પો, અમેરિકન લેખક અને કવિ (અ. ૧૮૪૯)
  • ૧૯૧૨ – લિયોનિડ કાન્ટોરોવિચ, રશિયન ગણિતશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૮૬)
  • ૧૯૩૬ – ઝિયાઉર રહેમાન, બાંગ્લાદેશી જનરલ અને રાજકારણી, બાંગ્લાદેશના ૭મા રાષ્ટ્રપતિ (અ. ૧૯૮૧)
  • ૧૯૮૪ – કરુણ ચંડોક, ભારતીય ફોર્મુલા વન રેસર

અવસાન

  • ૧૫૯૭ – મહારાણા પ્રતાપ, ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા (જ. ૧૫૪૦)
  • ૧૯૬૦ – દાદાસાહેબ તોરણે, ભારતીય ચલચિત્ર ઉદ્યોગના સર્જક, દિગ્દર્શક અને નિર્માતા (જ. ૧૮૯૦)
  • ૧૯૯૦ – ઓશો રજનીશ, ભારતીય ગુરુ અને રહસ્યવાદી (જ. ૧૯૩૧)
  • ૧૯૯૩ – નગીનદાસ પારેખ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૩)

તહેવારો અને ઉજવણીઓ

  • કકબરક દિવસ (ત્રિપુરી ભાષા દિવસ, ત્રિપુરા)

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૧૯ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૧૯ જન્મજાન્યુઆરી ૧૯ અવસાનજાન્યુઆરી ૧૯ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૧૯ બાહ્ય કડીઓજાન્યુઆરી ૧૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સુરેન્દ્રનગર જિલ્લોઉચ્ચતર માધ્યમિક શાળામાળિયા હાટીના તાલુકોબીજોરારાજેન્દ્ર શાહચોઘડિયાંવિશ્વ બેંકશિવાજીસુરતમકરધ્વજનાઝીવાદપોરબંદરભજનપ્રીટિ ઝિન્ટાવશપંચાયતી રાજવલ્લભભાઈ પટેલએપ્રિલ ૧૬પરેશ ધાનાણીદિલ્હીતાલુકા વિકાસ અધિકારીખેતીગુજરાતના શક્તિપીઠોશીખલિઓનાર્ડો દ વિન્ચીગાયસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીઅરુંધતીઘાબાજરીયુઇન્દ્રમોગલ માદશરથસમાંતરબાજુ ચતુષ્કોણજાડેજા વંશશ્રીલંકાજળ શુદ્ધિકરણક્ષય રોગનગરપાલિકાકેનેડારાધાપૃથ્વીસમઘનપોલિયોકમ્પ્યુટર નેટવર્કઅવતરણ ચિહ્નસંયુક્ત રાષ્ટ્રસંઘજશોદાબેનહમીરજી ગોહિલસાર્થ જોડણીકોશકમ્બોડિયાપ્રિયકાંત મણિયારવસ્તી-વિષયક માહિતીઓસંજ્ઞાદેવભૂમિ દ્વારકા જિલ્લોગાંધીધામદ્વિજગુજરાતી વિશ્વકોશરાણી લક્ષ્મીબાઈરબારીઇઝરાયલલોથલઅમદાવાદ બીઆરટીએસઉંઝાઉંબરો (વૃક્ષ)વૌઠાનો મેળોસમાન નાગરિક સંહિતારંગપુર (તા. ધંધુકા)ભરૂચ જિલ્લોગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)અલ્પ વિરામપાલીતાણાગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યખરીફ પાકનર્મદચરબીસસલુંહાર્દિક પંડ્યાસામાજિક આંતરક્રિયા🡆 More