ઈસ્ટર

ઈસ્ટર એ ખ્રિસ્તી લોકો દ્વારા ઉજવાતો એક તહેવાર છે.

આ તહેવાર ઇસુના પિનરુત્થાનની યાદમાં ઉજવવામાં આવે છે. આ તહેવારની તિથિ બદલાતી રહે છે તો પણ ૨૨ માર્ચથી ૨૫ અપ્રિલ વચ્ચેના રવિવારે આ તહેવાર આવતો હોય છે. સંકુલ અર્થમાં ઈસ્ટર રવિવાર પૂરતો જ મર્યાદિત છે, પરંતુ વ્યાપક અર્થમાં તેમાં તેની આગળના પણ ત્રણ દિવસોનો સમાવેશ કરવામાં આવે છે. વિશાળ અર્થમાં ભસ્મ બુધવાર (Ash Wednesday)થી માંડીને ઈસ્ટર પછીના રવિવાર સુધીના ૪૭ દિવસો આ તહેવારમાં સામેલ છે.

દેશ તેમજ ખ્રિસ્તી સંપ્રદાયોને આધારે ઈસ્ટરની ધાર્મિક અને સામાજિક ઉજવણિઓમાં વિવિધતા જોવા મળે છે. જાગરણાં એ સર્વસામાન્ય પ્રથા છે. મીણબત્તી હાથમાં લઈને સરઘસ કાઢવું, સ્નાનસંસ્કાર, બાઇબલના પાઠોનું વાચન, ખ્રિસ્તયજ્ઞ વગેરે ઈસ્ટરની ધાર્મિક પ્રથાઓ છે. ઘણા દેશોમાં શણગારેલા ઈંડા ભેટ આપવાનો રિવાજ છે. ઈંડાનું કવચ તોડીને બચ્ચું બહાર નીકળે એ પ્રક્રિયાને ઇસુના પુનરુત્થાન સાથે સરખાવવામાં આવે છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ઇસુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાસામાજિક પરિવર્તનમીન રાશીગાંધી આશ્રમશ્યામજી કૃષ્ણ વર્માદક્ષિણકચ્છનો ઇતિહાસપોરબંદરબાવળયોગ (મનોશારીરીક જીવનશૈલી)પોંગલદુર્ગાવતી દેવીધારાસભ્યભાવનગર જિલ્લોદત્તાત્રેયગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીરાણકી વાવરવીન્દ્ર જાડેજાપાણીપતની ત્રીજી લડાઈભારતના ભાગલાગરબાજલિયાંવાલા બાગ હત્યાકાંડજામનગરબારડોલી સત્યાગ્રહગુજરાતના જિલ્લાઓકન્યા રાશીબાળાજી વિશ્વનાથખેતીનકશોકલિંગનું યુદ્ધવિકિકોશયુનાઇટેડ કિંગડમકેદારનાથઅહોમસાનિયા મિર્ઝામહેસાણા જિલ્લોસુષ્મા સ્વરાજભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલકાલિદાસસુરતગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'રાધાસંસ્કૃત ભાષાનવરાત્રીવાઘેરસલામત મૈથુનઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારરાહુલ ગાંધીચરી નૃત્યમેષ રાશીમહાવીર સ્વામીનળ સરોવરમહાત્મા ગાંધીનું કુટુંબબીજોરા૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાસૂર્યમંદિર, મોઢેરાઆંકડો (વનસ્પતિ)સપ્તપર્ણીમહેસાણામીરાંબાઈ૨૦૦૧ ગુજરાત ધરતીકંપઈંડોનેશિયાબજરંગદાસબાપાપાટણગુજરાતની વસતીગણતરી ૨૦૧૧શૈલીપાર્શ્વનાથલીમડોઉપેન્દ્ર ત્રિવેદીભૂસ્ખલનવિક્રમ સંવતગુજરાત વિધાનસભાઅમૂલગુજરાતની નદીઓની યાદીદશરથઠાકોર🡆 More