પંજાબ: પાકિસ્તાનનું એક રાજ્ય

પંજાબ (Punjabi: ਪੰਜਾਬ‌‌, શાહમુખી લિપિ: پنجاب) દક્ષિણ એશિયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું એક ભૂગોલિક ક્ષેત્ર છે.

શબ્દ "પંજાબ" ફારસી ભાષાના બે શબ્દો "પંજ" અને "આબ" પરથી આવ્યો છે, જેનો મતલબ "પાંચ" અને "પાણી" છે અથવા "પાંંચ નદીઓની જમીન"; આ પાંંચ નદીઓમાં જહેલમ નદી, ચેનાબ નદી, રાવી નદી, વ્યાસ નદી અને સતલુજ નદી છે.

પંજાબ: પાકિસ્તાનનું એક રાજ્ય
દક્ષિણ એશિયામાં પંજાબનો નક્શો

આ ક્ષેત્ર પર શકો, હૂણો, પઠાણો અને મુઘલોનું શાસન રહ્યું હતું. ભારતના ભાગલા સમયે બ્રિટિશ અધિકૃત પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલો પંજાબ પ્રાંત અને ભારતના પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ રાજ્યોમાં વહેંચવામાં આવ્યા.

આ પણ જુઓ

સંદર્ભો

Tags:

ચેનાબ નદીદક્ષિણ એશિયાફારસી ભાષાબિયાસ નદી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શુક્ર (ગ્રહ)હનુમાન ચાલીસાસોલંકી વંશવિકિમીડિયા ફાઉન્ડેશનભારતીય નાગરિકત્વભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલભારતનો રાષ્ટ્રધ્વજમગફળીજ્યોતિર્લિંગભારતીય ક્રિકેટ મેદાનોની યાદીઅમરેલી જિલ્લોઅક્ષાંશ-રેખાંશમકરંદ દવેમધ્ય પ્રદેશઅમદાવાદ બીઆરટીએસપાણીપતનું પહેલું યુદ્ધકેન્દ્રશાસિત પ્રદેશભાવનગરઅવિભાજ્ય સંખ્યાઆણંદપ્રદૂષણચૈત્ર સુદ ૧૫દક્ષિણપાલીતાણાના જૈન મંદિરોપટેલમાર્કેટિંગસામવેદસીદીસૈયદની જાળીઔદિચ્ય બ્રાહ્મણકમ્પ્યુટર હાર્ડવેરતીર્થંકરતાલુકા વિકાસ અધિકારીડાકોરમલેશિયાડોરેમોનગ્રહસ્વામી સચ્ચિદાનંદગાયકવાડ રાજવંશરાજપૂતરાજા રવિ વર્મામનોવિજ્ઞાનચંદ્રશ્રીમદ્ ભગવદ્ ગીતાઅમિત શાહમુનમુન દત્તારમત-ગમતઉંચા કોટડાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદાંડી સત્યાગ્રહસ્વચ્છતામહાત્મા ગાંધીનું કુટુંબઆતંકવાદવિષ્ણુબલરામદિવાળીબેન ભીલસિદ્ધપુરમહિનોપાલીતાણાલોકશાહીસ્નેહલતાકુમારપાળ દેસાઈનિવસન તંત્રભગવદ્ગોમંડલકપડાંઅહમદશાહપર્યાવરણીય શિક્ષણગુજરાત ટાઇટન્સસંયુક્ત રાષ્ટ્રસંઘસ્વામી વિવેકાનંદલગ્નભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓમાહિતીનો અધિકારચરક સંહિતાલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)દાબખલચોટીલાકચ્છનું રણ🡆 More