મંગળવાર એ અઠવાડિયાનો ત્રીજો દિવસ છે.
અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. મંગળવાર પહેલાંનો દિવસ સોમવાર તેમ જ મંગળવાર પછીનો દિવસ બુધવાર હોય છે.
સંસ્કૃતમાં મંગળવારને (भौमवासरम्) થી ઓળખવામાં આવે છે. આ વાર યુદ્ધનાં દેવ મનાતા મંગળ ગ્રહ સાથે જોડાયેલ છે. જોકે ગુજરાતી ભાષામાં "મંગળ"નો અર્થ "કલ્યાણકારી" તેમ પણ થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article મંગળવાર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.