વિકિકોશ

વિક્શનરી ‍વિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે.

આ વેબસાઇટને વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રકલ્પ તરીકે સ્થાપવામાં આવેલું છે. વિક્શનરીનું સંચાલન વિકિમીડિયા પ્રતિષ્ઠાન કરે છે, જે બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે પ્રવૃત્ત એવા બીજા વિવિધ મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે. વિક્શનરી પર એક ભાષાના શબ્દોના અન્ય ભાષાઓમાં અર્થ અને તે ભાષાના શબ્દનો સંગ્રહ કરવામાં આવે છે.

વિકિકોશ
ગુજરાતી વિકિકોશનો જૂનો લોગો

ગુજરાતી ભાષામાં અલાયદી વિક્શનરીની શરૂઆત ૨૮મી નવેમ્બર ૨૦૦૪ના રોજ થઈ હતી. ૨૦૧૬માં ગુજરાતી વિક્શનરીનું નામ વિકિકોશ કરવામાં આવ્યું હતું.

બાહ્ય કડીઓ

Tags:

વિકિમીડિયા ફાઉન્ડેશન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મેડમ કામાહાર્દિક પંડ્યાઓમકારેશ્વરગૂગલચિનુ મોદીવિશ્વની અજાયબીઓબારડોલી સત્યાગ્રહઉનાળોસરસ્વતીચંદ્રબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાબેંકવડોદરાC (પ્રોગ્રામિંગ ભાષા)ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપ્રહલાદભારતના વડાપ્રધાનમેઘધનુષએશિયાઇ સિંહએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમબીજું વિશ્વ યુદ્ધનાટ્યશાસ્ત્રમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭બ્રહ્માંડસુનીતા વિલિયમ્સખીજડોપાણીપતની ત્રીજી લડાઈઅહલ્યાગર્ભાવસ્થાઅર્જુનરવિન્દ્ર જાડેજાહળદરઅયોધ્યાગુજરાતી ભોજનમિઆ ખલીફાઅમદાવાદ જિલ્લોઉમાશંકર જોશીગ્રામ પંચાયતએ (A)મનુભાઈ પંચોળીમાહિતીનો અધિકારદલપતરામરુક્મિણીવિદ્યુત કોષદેવચકલીફિરોઝ ગાંધીમિથ્યાભિમાન (નાટક)ભવનાથનો મેળોકાળકા માતા મંદિર, પાવાગઢહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોઝરખરાજપૂતવિરામચિહ્નોગુજરાતના જિલ્લાઓવિક્રમાદિત્યદરજીડોવેદગરમાળો (વૃક્ષ)હેમચંદ્રાચાર્યદાંડી સત્યાગ્રહચક દે ઇન્ડિયાચંદ્રચુનીલાલ મડિયામેષ રાશીસંસ્કૃત ભાષાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળોરવિ પાકકિરણ બેદીજમ્મુ અને કાશ્મીરઘઉંવ્યારાભીમદેવ સોલંકીબહુચર માતાબાજરીહનુમાનજીસ્વાનવિક્રમ સંવતખોડિયાર🡆 More