લીચેસ્ટેઈન

લીચેંસ્ટાઇન (જર્મન ભાષા: Fürstentum લીચેંસ્ટાઈન) યુરોપ મહાદ્વીપના મધ્ય ભાગમાં સ્થિત એક દેશ છે.

લીચેસ્ટેઈન દુનિયાના સૌથી નાના દેશોમાં એક છે અને આનો શાસક એક રાજકુમાર હોય છે. લીચેસ્ટેઈનની રાજધાની વાડુઝ છે. દેશની મુખ્ય અને રાજભાષા જર્મન ભાષા છે.

લીચેસ્ટેઈનની રિયાસત

Fürstentum Liechtenstein
લીચેસ્ટેઈનનો ધ્વજ
ધ્વજ
લીચેસ્ટેઈન નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: none
રાષ્ટ્રગીત: Oben am jungen Rhein
("યુવા રાઈનની ઉપર")
Location of લીચેસ્ટેઈન
રાજધાનીવાડુઝ
સૌથી મોટું શહેરશાન
અધિકૃત ભાષાઓજર્મન
સરકારસંવૈધાનીક રિયાસત (Principality)
સ્વતંત્ર
• Date
૧૮૦૬
• જળ (%)
negligible
વસ્તી
• જુલાઈ ૨૦૦૬ અંદાજીત
૩૩ ૯૮૭ (૨૧૧મો)
• ૨૦૦૦ વસ્તી ગણતરી
૩૩,૩૦૭
GDP (PPP)૧૯૯૯ અંદાજીત
• કુલ
$૮૨૫ મિલિયન (૧૭૯મો)
• Per capita
$૨૫,૦૦૦ (૨૬મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)NA
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · અલક્રમીત
ચલણસ્વીસ ફ્રાંક (CHF)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૪૨૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).li
૧. Used Swiss area code ૪૧ ૭૫ until ૧૯૯૯

આ દેશનું ક્ષેત્રફળ ૧૬૦ ચોરસ કિલોમીટર જેટલું છે. આ દેશ રાઈન નદીના કિનારે પર્વતીય વિસ્તારમાં વસેલો છે, જેના ત્રીજા ભાગની જમીનમાં જંગલો ફેલાયેલાં છે.

Tags:

જર્મન ભાષાયુરોપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રુપાલ (તા. ગાંધીનગર)વિષ્ણુજયશંકર 'સુંદરી'યુટ્યુબગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીમાઇક્રોસોફ્ટ એક્સેલરાજા રવિ વર્માભાવનગર રજવાડુંભારતીય સંસદભારતગિજુભાઈ બધેકાખાવાનો સોડાધ્રુવ ભટ્ટઅમરેલીગુજરાતના જિલ્લાઓચેતક અશ્વભારતના રાજ્ય પ્રાણીઓની યાદીમકરંદ દવેલોથલપંડિત ઓમકારનાથ ઠાકુરગુજરાતી સાહિત્યકારોની યાદીપક્ષીતુલસીગરુડ પુરાણકમ્પ્યુટર હાર્ડવેરકલાપીગુજરાતી ફિલ્મોની યાદીબિનજોડાણવાદી ચળવળપ્રતિક ગાંધીદાહોદધારાસભ્યગ્રામ પંચાયતઘર ચકલીઅશ્વગંધા (વનસ્પતિ)બિરસા મુંડાનાટ્યશાસ્ત્રસંસ્થાઉપનિષદસીદીસૈયદની જાળીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨શ્રીનિવાસ રામાનુજનહર્ષ સંઘવીગુજરાતની નદીઓની યાદીજીસ્વાનભારતની નદીઓની યાદીબીજોરાદલિતએલર્જીમેરી કોમચાણક્યયુવરાજસિંઘપર્યાવરણીય શિક્ષણહિંદી ભાષાલાભશંકર ઠાકરકૃષ્ણકુમારસિંહ ગોહીલપવનચક્કીમાર્કેટિંગસંસ્કૃતિભારતીય ચૂંટણી પંચહાર્દિક પંડ્યાદેવચકલીકબીરપંથપત્રકારત્વપાટણ જિલ્લોમલેરિયાકર્ક રાશીમાહિતીનો અધિકારકાકાસાહેબ કાલેલકરરાજસ્થાનઔદ્યોગિક ક્રાંતિમાર્ચ ૨૭ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાશ્યામજી કૃષ્ણ વર્માએ (A)અશોકતાલુકોરાણી લક્ષ્મીબાઈ🡆 More