મનુષ્ય

મનુષ્ય બે પગ વડે ચાલતું, હાથ વડે કાર્ય કરી શકતું, કુટુંબમાં રહેતું, આંચળ ધરાવતું, વિચારશીલ, તર્કશીલ તેમ જ બુદ્ધિમાન સામાજીક પ્રાણી છે.

બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય કોઇપણ ગ્રહ પર મનુષ્ય હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી. મનુષ્યે આ પૃથ્વી પર રહેલા સજીવોમાં પોતાની સર્વોપરીતા સાબિત કરેલ છે. મનુષ્યની ઉત્પત્તિ વિશે અનેક વાતો રજુ કરવામાં આવેલી છે, જે પૈકી ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદને વિજ્ઞાનની નજરે સત્યની સૌથી નજીકનો વિચાર માનવામાં આવે છે.

મનુષ્ય
Temporal range: 0.35–0Ma
PreЄ
Є
O
S
D
C
P
T
J
K
Pg
N
ચીબાનિયન્સ - હાલ પર્યંત
મનુષ્ય
પુખ્ત વયનો પુરુષ (ડાબે) અને સ્ત્રી (થાઇલેન્ડ, ૨૦૦૭)
વૈજ્ઞાનિક વર્ગીકરણ e
Unrecognized taxon (fix): Hominini
Genus: Homo
Species: ''H. sapiens''
દ્વિનામી નામ
Homo sapiens
Linnaeus, 1758
મનુષ્ય
હોમો સેપિયન્સની વસ્તી ગીચતા

મનુષ્ય દ્વારા થયેલી પાયાની શોધ ખેતી અને પૈડાની ગણાય છે, જેના થકી આજનો મનુષ્ય વિકાસને પંથે મોટી દોટ મૂકી શક્યો છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારચૈત્ર સુદ ૧૩નર્મદભડીયાદ (તા. ધોલેરા)ગુજરાતની ભૂગોળકાલ ભૈરવતાપમાનકફોત્પાદક ગ્રંથિનરેન્દ્ર મોદી સ્ટેડિયમકરસનભાઇ પટેલકેરમખેડબ્રહ્માકાળો ડુંગરઅવિભાજ્ય સંખ્યાનક્ષત્રનાઇટ્રોજનકોમ્પ્યુટર માઉસહરે કૃષ્ણ મંત્રગુજરાત દિનમૈત્રકકાળએપ્રિલ ૨૧ચુડાસમાગુજરાતી સાહિત્ય પરિષદઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરખેતીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)કૃત્રિમ ઉપગ્રહવાયુનું પ્રદૂષણપ્રતિક ગાંધીઅમદાવાદ બીઆરટીએસભારતના વડાપ્રધાનકર્કરોગ (કેન્સર)બજરંગદાસબાપા૧૮૫૭ની ભારતીય ક્રાંતિસામાજિક ન્યાયભારતીય અર્થતંત્રરોગઅગિયાર મહાવ્રતરોમા માણેકમુઘલ સામ્રાજ્યકાદુ મકરાણીસાયલાગેની ઠાકોરઅમિતાભ બચ્ચનદાહોદબિંદુ ભટ્ટનર્મદા નદીવિરામચિહ્નોબનાસ ડેરીસામાજિક મનોવિજ્ઞાનતક્ષશિલાપાવાગઢમહિનોગળતેશ્વર મંદિરરાજા રવિ વર્માલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ચુનીલાલ મડિયામહેસાણાસરદાર સરોવર બંધઉત્તર પ્રદેશજામનગર જિલ્લોમાઈક્રોસોફ્ટ વિન્ડોઝવિયેતનામઆંગણવાડીમગફળીલોહીસાબરમતી નદીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)માળિયા (મિયાણા) તાલુકોલસિકા ગાંઠજ્યોતિર્લિંગરામનારાયણ પાઠકકર્ણાટકસામાજિક ક્રિયારાણકી વાવ🡆 More