ગામ

ગામ એ સામુહીક માનવ વસાહત હોય છે.

સામુહીક માનવ વસાહતનો આ એકમ "નેસ કે નેસડો" જેવા એકમથી મોટો પણ "નગર" જેવા એકમથી નાનો ગણાય. વસતીની રીતે કેટલાંક સો કે કેટલાંક હજારની માનવ વસાહત ધરાવતું ગામ હોય છે. જો કે ગુજરાતી ભાષાનાં શબ્દકોશમાં "ગામ" વિશે વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જેમ કે, ‘શહેર કે નગરથી ઠીક ઠીક નાનું અને નેસથી મોટું બાંધેલા મકાનોવાળું વસાહતી સ્થાન.’; ‘વતન; રહેઠાણ’; ‘સો કુટુંબનો સમૂહ’ વગેરે. ગુજરાતી ભાષામાં "ગામ" અને "ગામડું" વચ્ચે થોડો પ્રમાણભેદ પણ રહે છે. જ્યાં ઘણાં થોડાં ઘર અને થોડાં માણસની વસતી હોય તે ગામડું કહેવાય છે. જ્યારે જરા વધારે વસતી હોય તે જગ્યાને ગામ કહે છે. ગામડાંમાં જોઇતી ચીજો મળે અથવા ન મળે, પણ ગામમાં તો બે ચાર વેપારી અને કારીગરનાં ઘર હોય છે, તેથી જરૂરની ચીજો મળી રહે છે.. આમ "ગામ" એટલે જ્યાં કેટલાંક ઘર અને થોડીક વસતી હોય એવું ઠેકાણું.

ગામ
ભારતનું એક ગામ, રાજસ્થાન, ભારત
ગામ
બેનિનનું એક દૂરનું ગામ

"ભારતનો આત્મા ગામડાંઓમાં વસે છે", મહાત્મા ગાંધીએ ૨૦મી સદીની શરૂઆતના સમયે કરેલું આ એક પ્રસિદ્ધ અવતરણ છે. ભારતની વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે, ૬૮.૮૪% ભારતીય લોકો (આશરે ૮૩.૩૧ કરોડ લોકો ) વિવિધ ૬,૪૦,૮૬૭ ગામોમાં વસવાટ કરે છે. આ ગામોનું કદ સારી પેઠે અલગ અલગ છે. ૨,૩૬,૦૦૪ ભારતીય ગામોની વસતી ૫૦૦ કરતાં ઓછી છે, જ્યારે ૩,૯૭૬ ગામોની વસતી ૧૦,૦૦૦ કરતાં વધારે છે. મોટાભાગનાં ગામોમાં એકાદું મંદિર કે અન્ય ધાર્મિક સ્થાન, જે ગામની સ્થાનિક વસતીનાં ધર્મ પર આધારીત છે, હોય જ છે.

બાહ્ય કડીઓ

સંદર્ભો

Tags:

ગુજરાતી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાલનપુર રજવાડુંફણસન્યાયશાસ્ત્રવિશ્વ વેપાર સંગઠનભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોદ્વાપરયુગભારતમાં આવક વેરોભગત સિંહજોગીદાસ ખુમાણપ્રાથમિક શાળાપ્રિયામણિએપ્રિલ ૧૮અમદાવાદના દરવાજાનક્ષત્રનિરોધચોમાસુંબોડાણોડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનદુબઇવાયુનું પ્રદૂષણપુષ્પાબેન મહેતાચેસડભોઇદમણદયારામસરખેજ રોઝામહાગુજરાત આંદોલનરસીકરણસિંધુ ખીણની સંસ્કૃતિગોહિલ વંશમેષ રાશીપ્રત્યાયનકૃષ્ણકુમારસિંહ ગોહીલવિકિપીડિયાઅહલ્યાપરબધામ (તા. ભેંસાણ)સિદ્ધિદાત્રીહોકાયંત્રસાંચીનો સ્તૂપઘર ચકલીભારતનું બંધારણગુજરાત સમાચારરાજકોટ જિલ્લોજાડેજા વંશહિસાબી ધોરણોચોટીલાહનુમાન ચાલીસારાવજી પટેલતાલુકા મામલતદારહિમાલયકૃષ્ણવીર્યઉંચા કોટડાજમ્મુ અને કાશ્મીરમહિનોમહાત્મા ગાંધીપ્રીટિ ઝિન્ટામકરંદ દવેઉંઝાગેની ઠાકોરગુજરાતના મુખ્યમંત્રીઓસુભાષચંદ્ર બોઝકલ્કિલિંગ ઉત્થાનપશ્ચિમ બંગાળખાટી આમલીમોરબી રજવાડુંવંદે માતરમ્આનંદીબેન પટેલહરદ્વારરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાચૈત્ર સુદ ૧૫નરસિંહ મહેતાકલમ ૩૭૦હસ્તમૈથુનઝૂલતા મિનારાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ગુજરાતના જિલ્લાઓકાઠિયાવાડ🡆 More