યુરોપ:  ખંડ

યુરોપ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને મુખ્યત્વે પૂર્વ ગોળાર્ધમાં આવેલો એક ખંડ છે.

તે યુરેશિયા ખંડનો મોટાભાગનો પશ્ચિમ ભાગ સમાવિષ્ટ કરે છે, અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર, પશ્ચિમમાં એટલાન્ટિક મહાસાગર, દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર અને પૂર્વમાં એશિયા ખંડ સાથે જોડાયેલ છે. યુરોપ તથા એશિયાને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે.

યુરોપ
યુરોપ:  ખંડ
યુરોપ:  ખંડ
વિસ્તાર10,180,000 km2 (3,930,000 sq mi)  (૬ઠ્ઠો)[a]
વસ્તી741,447,158 (2016; ૩જો)
વસ્તી ગીચતા72.9/km2 (188/sq mi) (૨જો)
GDP (PPP)$30.37 trillion (૨૦૨૧ અંદાજીત; ૨જો)
GDP (નોમિનલ)$23.05 trillion (૨૦૨૧ અંદાજીત; ૩જો)
GDP માથાદીઠ$31,020 (૨૦૨૧ અંદાજીત; ૩જો)[c]
HDIIncrease 0.845
સમય વિસ્તારોUTC−૧ થી UTC+૫
  • a. ^ Figures include only European portions of transcontinental countries.[n]
  • b. ^ Istanbul is a transcontinental city which straddles both Europe and Asia.
  • c. ^ "Europe" as defined by the International Monetary Fund.

યુરોપમાં આવેલા દેશો

યુરોપ:  ખંડ 
યુરોપની સેટેલાઈટ છબી

સંદર્ભ


Tags:

આર્કટિક મહાસાગરએટલાન્ટિક મહાસાગરએશિયાકાળો સમુદ્રકેસ્પિયન સમુદ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચેસઉપગ્રહ પ્રક્ષેપણ યાનકેન્દ્રશાસિત પ્રદેશડાકોરગણિતઅબ્દુલ કલામસ્વામિનારાયણગ્રામ પંચાયતવલસાડ જિલ્લોબનારસ હિંદુ યુનિવર્સિટીશ્રીમદ્ ભગવદ્ ગીતાહોળીવિદ્યુતભારમનોવિજ્ઞાનચુનીલાલ મડિયામાતાનો મઢ (તા. લખપત)દરિયાઈ પ્રદૂષણવશક્રોમાસમાજગંગાસતીલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપપ્રાણીઔદ્યોગિક ક્રાંતિગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીખેતીબહુચરાજીઅશ્વત્થામાજશોદાબેનસ્વામિનારાયણ મંદિર, અમદાવાદભૂપેન્દ્ર પટેલવિનોબા ભાવેમોબાઇલ ફોનસાળંગપુરભારતની નદીઓની યાદીમૌર્ય સામ્રાજ્યદિલ્હી સલ્તનતકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનગુજરાતી અંકહિમાલયશુક્ર (ગ્રહ)ઓખાહરણધોળાવીરામાધવપુર ઘેડપૃથ્વીસંત દેવીદાસઅમદાવાદ રેલ્વે સ્ટેશનસીદીસૈયદની જાળીગુજરાત સમાચારચંદ્રદિલ્હીઅર્જુનપ્રત્યાયનપાણીમરાઠા સામ્રાજ્યજીરુંપાણીનું પ્રદૂષણરાજકોટભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીવાઘભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪રા' ખેંગાર દ્વિતીયકચ્છનો ઇતિહાસગુજરાત ટાઇટન્સહવામાનહૈદરાબાદકુરુક્ષેત્ર યુદ્ધગુજરાતી ભાષાઉશનસ્સુઝલોનરવિશંકર રાવળઅક્ષાંશ-રેખાંશસંચળસપ્તર્ષિજમ્મુ અને કાશ્મીરમાઇક્રોસોફ્ટSay it in Gujarati🡆 More