મોઝામ્બિક

મોઝામ્બિક આફ્રિકા ખંડના દક્ષિણ-પૂર્વમાં આવેલો એક દેશ છે.

તેની ઉત્તરમાં ટાન્ઝાનિયા, પૂર્વમાં હિંદ મહાસાગર, વાયવ્યમાં મલાવી અને ઝામ્બિયા,પશ્ચિમમાં ઝિમ્બાબ્વે અને દક્ષિણ-પૂર્વમાં દક્ષિણ આફ્રિકા અને સ્વાઝીલેન્ડ આવેલા છે. પૂર્વમાં તે મોઝામ્બિકની ખાડીથી કોમોરસ અને મેડાગાસ્કર ટાપુથી જુદો પડે છે. મોઝમ્બિકની રાજધાની માપુટો શહેરમાં આવેલી છે. ૧૯૭૫માં મોઝામ્બિકે ૪૦૦ વરસની ગુલામી પછી પોર્ટુગિઝ શાસનમાંથી મુક્તિ મેળવી અને ત્યાર પછી સ્વતંત્રતા મેળવી હતી. પોર્ટુગિઝએ દેશની સત્તાવાર રાજભાષા છે, આ ઉપરાંત સ્વાહિલી અને એમાખુવા ભાષાનો ઉપયોગ પણ વ્યાપક રીતે થાય છે. મોઝામ્બિકના લોકો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે, જ્યારે મુસ્લીમ અને પરંપરાગત પ્રકૃત્તિપૂજક આદિવાસી લોકો પણ મોટી સંખ્યામાં વસે છે. દેશની પ્રજામાં બાન્ટુ લોકોનું પ્રમાણ પણ ઘણું મોટુ છે. વિષુવવૃત્તની પાસે અને સમુદ્ર પાસે હોવાથી તેની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે, જેથી ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી વરસાદ અને એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધી સુકી અને ગરમ રહે છે. દેશનું અર્થતંત્ર ખેતી, ખાદ્ય પદાર્થો બનાવવાના, રસાયણ, કુદરતી ગેસ આધારીત અને પ્રવાસન પર આધાર રાખે છે. મોઝામ્બિક વિશ્વના પછાત અને ગરીબ દેશોમાંનો એક છે અને માનવ વિકાસ આંકમા અન્ય દેશોની સરખામણીમાં ઘણો પાછળ છે. મોઝામ્બિક સંયુક્ત રાષ્ટ્રસંઘ, આફ્રિકન યુનિયન, બિન જોડાણવાદી દેશો અને 'લુસોફોન' પોર્ટુગિઝ ભાષીય દેશોના સમુહનો સભ્ય છે.

મોઝામ્બિકનું ગણરાજ્ય

  • República de Moçambique  (Portuguese)
મોઝામ્બિકનો ધ્વજ
ધ્વજ
મોઝામ્બિક નું Emblem
Emblem
રાષ્ટ્રગીત: Pátria Amada  (Portuguese)
"Beloved Homeland"
મોઝામ્બિક
મોઝામ્બિક
રાજધાની
and largest city
માપુટો
25°57′S 32°35′E / 25.950°S 32.583°E / -25.950; 32.583
અધિકૃત ભાષાઓપોર્ટુગિઝ
Recognized national languages
  • Swahili
  • Mwani
  • Chewa
  • Tsonga
ધર્મ
(2019)
  • 57.6% Christianity
  • 18.3% Islam
  • 13.4% No religion
  • 9.6% Traditional faiths
  • 1.1% Other
લોકોની ઓળખમોઝામ્બિકન
સરકારUnitary dominant-party semi-presidential constitutional republic
• President
Filipe Nyusi
• Prime Minister
Carlos Agostinho do Rosário
સંસદAssembly of the Republic
Formation
• Independence from Portugal
25 June 1975
• Admitted to the United Nations
16 September 1975
• Mozambique Civil War
1977–1992
• Current Constitution
21 December 2004
વિસ્તાર
• કુલ
801,590 km2 (309,500 sq mi) (35th)
• જળ (%)
2.2
વસ્તી
• 2020 અંદાજીત
30,066,648 (48th)
• 2017 વસ્તી ગણતરી
27,909,798
• ગીચતા
28.7/km2 (74.3/sq mi) (178th)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$41.473 billion
• Per capita
$1,331
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$15.372 billion
• Per capita
$493
જીની (2008)negative increase 45.7
medium
માનવ વિકાસ દર (HDI) (2018)Increase 0.456
low · 181st
ચલણMetical (MZN)
સમય વિસ્તારUTC+2 (CAT)
વાહન દિશાleft
ટેલિફોન કોડ+258
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mz
વેબસાઇટ
www.portaldogoverno.gov.mz
  1. Makhuwa, Tsonga, Lomwe, Sena and others.
Estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected.

સંદર્ભો

Tags:

આફ્રિકાઝામ્બિયાઝિમ્બાબ્વેટાન્ઝાનિયાદક્ષિણ આફ્રિકાપોર્ટુગલમડાગાસ્કરમાપુટોસંયુક્ત રાષ્ટ્રસંઘહિંદ મહાસાગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૃષભ રાશીશ્રીલંકાનારાયણ સ્વામી (ભજનીક)બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાખંભાતનો અખાતઆહીરચુનીલાલ મડિયાસામાજિક સમસ્યાચરક સંહિતાદાંડી સત્યાગ્રહહિતોપદેશઆત્મહત્યાસંજ્ઞાસિદ્ધપુરપુષ્પાબેન મહેતાનિતા અંબાણીહોમિયોપેથીગુજરાત વિદ્યા સભામટકું (જુગાર)લતા મંગેશકરહિમાચલ પ્રદેશક્ષત્રિયસૂર્ય (દેવ)રામદેવપીરમાઉન્ટ આબુમોઢેરાયુનાઇટેડ કિંગડમઉંઝાદલિતચંદ્રયાન-૩કમ્પ્યુટર નેટવર્કમહેસાણા જિલ્લોત્રિકોણરામમદનલાલ ધિંગરાદ્વારકાવિશ્વની અજાયબીઓઇન્સ્ટાગ્રામગર્ભાવસ્થાઅમેરિકામદ્યપાનમૌર્ય સામ્રાજ્યમાનવીની ભવાઇગાંધી આશ્રમપ્રત્યાયનવેદખલીલ ધનતેજવીગોગા મહારાજદ્વારકાધીશ મંદિરસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીપોલીસઅમિતાભ બચ્ચનઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનક્રોહનનો રોગવીણાગુજરાતી લોકોઇડરકમળોઇ-મેઇલચોરસલવકંથકોટ (તા. ભચાઉ )રાજા રામમોહનરાયબિલ ગેટ્સબોડાણોમાનવ શરીરરાધાહનુમાન ચાલીસારઘુપતિ રાઘવ રાજા રામએકી સંખ્યાગળતેશ્વર મંદિરઅંકલેશ્વરનાગેશ્વરભારતીય રૂપિયોગુજરાતી થાળીનારાયણ સરોવર (તા. લખપત)🡆 More