બેનિન

બેનિન, સાંવિધાનીક નામ બેનિન ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે .

તેની પશ્ચિમી સીમા ટોગો સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર નાઈજેરિયા, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો અને નાઈજર દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ બેનિન ઉપસાગર છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૧,૧૦,૦૦૦ ચો. કી. છે. તેની જનસંખ્યા ૮,૫૦,૦૦૦ની છે. તેની રાજધાની પોર્ટો નોવો છે પણ ત્યાંની સરકારી મથક કોંટોનોઉ છે.

બેનિન
બેનિન
બેનિનનો ધ્વજ.
બેનિન
દુનિયાના નકશા ઉપર બેનિન.

બેનિનમાં ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી લોકશાહીની સરકાર બાદ ૧૯૭૨ થી ૧૯૯૧ સુધી માકર્સિસ્ટ-લેનિનીસ્ટની દમનીય સરમુખત્યારશાહીએ શાસન કર્યું હતું. ૧૯૯૧થી બહુપક્ષિય ચૂંટણીઓ યોજાય છે. ત્યાંની એક તૃતીય વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની, કે જે રોજના સવા અમેરિકન ડોલરની છે, તેની નીચે જીવે છે. આ દેશમાં મુખ્ય આવકના સાધનો જીવન નિર્વાહ પૂર્તિ ખેતી અને કપાસની ઊપજ છે.

નોંધ

Tags:

ટોગોનાઈજરનાઈજેરિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી સાહિત્યકારોની યાદીપાલીતાણાના જૈન મંદિરોઆયુર્વેદલિંગ ઉત્થાનઆખ્યાનપંચતંત્રઉપનિષદબારડોલી સત્યાગ્રહદાહોદશિક્ષણનું સમાજશાસ્ત્રરાષ્ટ્રવાદકુરુક્ષેત્ર યુદ્ધવાઘઆવળ (વનસ્પતિ)ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોગોહિલ વંશખેરગામગાયકવાડ રાજવંશરુધિરાભિસરણ તંત્રધ્રુવ ભટ્ટબારોટ (જ્ઞાતિ)રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાઇક્રોસોફ્ટશ્રીમદ્ ભગવદ્ ગીતાનારિયેળદાંડી સત્યાગ્રહકોણાર્ક સૂર્ય મંદિરરાજકોટ જિલ્લોકલારાજેન્દ્ર શાહજગન્નાથપુરીરુક્મિણીનક્ષત્રભારતીય અર્થતંત્રમૌર્ય સામ્રાજ્યગુપ્તરોગયુનિફોર્મ રિસોર્સ લોકેટરમટકું (જુગાર)અંગકોર વાટગરમાળો (વૃક્ષ)માધાપર (તા. ભુજ)રઘુવીર ચૌધરીશિક્ષકકોળીમહાભારતઉચ્ચતર માધ્યમિક શાળાસિક્કિમસ્વાદુપિંડભારતનાં વિશ્વ ધરોહર સ્થળોભાવનગર રજવાડુંસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીઉજ્જૈનભારતીય સંસદબાલમુકુન્દ દવેસુભાષચંદ્ર બોઝમકરધ્વજધ્વનિ પ્રદૂષણપાટણઆંતરરાષ્ટ્રીય યોગ દિવસવિદ્યાગૌરી નીલકંઠગુજરાતડાંગ જિલ્લોમુકેશ અંબાણીઇલોરાની ગુફાઓગરુડદલપતરામજંડ હનુમાનકાંકરિયા તળાવહાર્દિક પંડ્યામલેશિયાસંસ્કારબ્રાઝિલહોકાયંત્રદત્તાત્રેયસપ્તર્ષિવેણીભાઈ પુરોહિતદમણભારતના ચારધામ🡆 More