ટ્યુનિશિયા

ટ્યુનિશિયા (تونس) એ ઉત્તર આફ્રિકાનો સૌથી નાનો દેશ છે.

સત્તાવાર રીતે આ દેશ ટ્યુનિશિયાના ગણરાજ્ય તરીકે ઓળખાય છે આ દેશ માઘરેબ (વાયવ આફ્રિકાનો પ્રદેશ) ક્ષેત્રનો એક દેશ છે. આ દેશની પશ્ચિમે અલ્જીરિયા અગ્ની દિશામાં લિબિયા અને ઉત્તર તેમજ પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર આવેલો છે.

ટ્યુનિશિયાનું ગણરાજ્ય

અલ-જમ્હુરિયાહ-અત- ટ્યુનિશિયાહ
ટ્યુનિશિયાનો ધ્વજ
ધ્વજ
ટ્યુનિશિયા નું Coat of arms
Coat of arms
સૂત્ર: حرية، نظام، عدالة (અલ હુરિયાહ નિઝામ અદાલ્લહ
સ્વતંત્રતા, વ્યવસ્થા, ન્યાય"
રાષ્ટ્રગીત: હુમત અલ-હીમા (જન્મભૂમિના રક્ષકો)
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
ઉત્તર આફ્રિકામાં ટ્યુનિશિયાનું સ્થાન
રાજધાની
and largest city
ટ્યુનીસ
અધિકૃત ભાષાઓઅરેબિક
લોકોની ઓળખટ્યુનિશિયન
સરકારએક રાજ્યીય ગણતંત્રીય ઉપ પ્રમુખશાહી
Independence
• from France
March 20, 1956
વિસ્તાર
• કુલ
163,610 km2 (63,170 sq mi) (92)
• જળ (%)
5.0
વસ્તી
• 2012 અંદાજીત
10,732,900 (77th)
• ગીચતા
63/km2 (163.2/sq mi) (133rd)
GDP (PPP)2011 અંદાજીત
• કુલ
$100.979 billion
• Per capita
$9,477
GDP (nominal)2011 અંદાજીત
• કુલ
$46.360 billion
• Per capita
$4,351
જીની (2005)41.4
medium
માનવ વિકાસ દર (HDI) (2011)Increase 0.698
medium · 94th
ચલણTunisian dinar (TND)
સમય વિસ્તારUTC+1 (CET)
• ઉનાળુ (DST)
UTC+1 (not observed)
વાહન દિશાright
ટેલિફોન કોડ+216
ઇન્ટરનેટ ડોમેઇન (TLD)
  • .tn
  • .تونس
  1. Commercial and lingua franca.

આ દેશનું ક્ષેત્રફળ લગભગ ૧૬૫૦૦૦ ચો. કિમી છે. અને તેની જનસંખ્યા ૧.૦૭ કરોડ જેટલી છે. આ દેશનું નામ તેની ઈશાન ભાગમાં આવેલ રાજધાની ટ્યુનિસ પરથી પડ્યું છે. આ દેશની દક્ષિણે સહરાનું રણ આવેલું છે તે સિવાયનો પ્રદેશ ફળદ્રુપ છે. આ દેશ ૧૩૦૦ કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે

ટ્યુનિશિયાને યુરોપીયન યુનિયન સાથે સહકાર્યનો કરાર કરેલો છે. આ દેશ આરબ મેઘરેબ યુનિયન, આરબ લીગ અને આફ્રિકન યુનિયનનો સભ્ય છે. આ દેશે આર્થિક સહકાર્ય, ઔધ્યોગિક આધુનિકીકરણ અને નીજી કરણ જેવા કાર્યોથી ફ્રાંસ સાથે ખૂબ નિકટમ સંબંધ બાંધ્યો છે.

સંદર્ભ

Tags:

અલ્જીરિયાલિબિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ક્રોમાખાખરોઉંબરો (વૃક્ષ)કર્ક રાશીબુધ (ગ્રહ)મહિષાસુરઉદ્યોગ સાહસિકતારાજકોટમહેસાણા જિલ્લોનવગ્રહદ્રૌપદીરામચક્રકરણ ઘેલોભારતના રાષ્ટ્રપતિઓની યાદીવર્ણવ્યવસ્થાશ્યામજી કૃષ્ણ વર્મા૧૮૫૭ની ભારતીય ક્રાંતિમીરાંબાઈદાસી જીવણપાંડવમાર્ચબજરંગદાસબાપાબનારસી સાડીસિવિલ હોસ્પિટલ, અમદાવાદજન ગણ મનઉંઝાહાફુસ (કેરી)કૈકેયીપ્રજાસત્તાક દિન (ભારત)તાપમાનજીવવિજ્ઞાનરામદેવપીરમહાભારતદુબઇશેત્રુંજયમકરંદ દવેપોલીસસિદ્ધિદાત્રીભારતીય રૂપિયા ચિહ્નપૃથ્વીઅરડૂસીક્ષય રોગજોગીદાસ ખુમાણબુર્જ દુબઈગુજરાતી લિપિમુંબઈવિજય રૂપાણીઘોડોનગરપાલિકાવન લલેડુગુજરાત યુનિવર્સિટીજૈન ધર્મસ્ટેચ્યુ ઓફ યુનિટીઅક્ષય કુમારબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાગૌતમ અદાણીજય જિનેન્દ્રઆણંદ લોક સભા મતવિસ્તારગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)દ્વાપરયુગકમ્પ્યુટર હાર્ડવેરમેષ રાશીરામેશ્વરમઉમાશંકર જોશીકાંકરિયા તળાવગુજરાતી લોકોવાતાવરણઆણંદ જિલ્લોહાથીકોણાર્ક સૂર્ય મંદિરકુમારપાળવૃષભ રાશીએરિસ્ટોટલરાજીવ ગાંધીઆંતરરાષ્ટ્રીય મહિલા દિનએપ્રિલ ૧૯બેંક🡆 More