ઝામ્બિયા

ઝામ્બિયા આફ્રિકાની દક્ષિણ-પુર્વમાં આવેલો એક સ્વતંત્ર દેશ છે અને તેની રાજધાની લુસાકા છે.

રિપબ્લિક ઓફ ઝામ્બિયા

ઝામ્બિયાનો ધ્વજ
ધ્વજ
ઝામ્બિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: 
"One Zambia, One Nation"
રાષ્ટ્રગીત: "Stand and Sing of Zambia, Proud and Free"
Location of ઝામ્બિયા
રાજધાનીલુસાકા
15°25′S 28°17′E / 15.417°S 28.283°E / -15.417; 28.283
સૌથી મોટું શહેરcapital
અધિકૃત ભાષાઓEnglish
માન્ય પ્રાદેશિક ભાષાઓ
List
  • 33.5% Bemba
  • 14.8% Nyanja
  • 11.4% Tonga
  • 5.5% Lozi
  • 4.5% Chewa
  • 3.0% Nsenga
  • 2.6% Tumbuka
  • 1.9% Lunda
  • 1.9% Kaonde
  • 1.8% Lala
  • 1.8% Lamba
  • 1.7% English
  • 1.5% Luvale
  • 1.3% Mambwe
  • 1.2% Lenje
  • 1.2% Namwanga
  • 1.0% Bisa
  • 0.9% Ushi
  • 0.7% Ila
  • 0.7% Mbunda
  • 0.7% Ngoni
  • 0.7% Senga
  • 0.6% Lungu
  • 0.5% Toka-Leya
  • 4.7% Others
વંશીય જૂથો
(2010)
List
  • 21.0% Bemba
  • 13.6% Tonga
  • 7.4% Chewa
  • 5.7% Lozi
  • 5.3% Nsenga
  • 4.4% Tumbuka
  • 4.0% Ngoni
  • 3.1% Lala
  • 2.9% Kaonde
  • 2.8% Namwanga
  • 2.6% Lunda (Northern)
  • 2.5% Mambwe
  • 2.2% Luvale
  • 2.1% Lamba
  • 1.9% Ushi
  • 1.6% Bisa
  • 1.6% Lenje
  • 1.2% Mbunda
  • 0.9% Lunda (Luapula)
  • 0.9% Senga
  • 0.8% Ila
  • 0.8% Lungu
  • 0.7% Tabwa
  • 0.7% Soli
  • 0.7% Kunda
  • 0.6% Ngumbo
  • 0.5% Chishinga
  • 0.5% Chokwe
  • 0.5% Nkoya
  • 5.4% Other ethnics
  • 0.8% Major racial
  • 0.4% Unclassified
ધર્મ
(2010)
  • 95.7% Christianity (Official)
      75.3% Protestantism
      20.3% Catholicism
  • 2.1% Baháʼí
  • 0.5% Islam
  • 0.2% Hinduism
  • 2.5% Others
લોકોની ઓળખZambian
સરકારUnitary presidential constitutional republic
• President
Edgar Lungu
• Vice President
Inonge Wina
સંસદNational Assembly
Independence 
from the United Kingdom
• North-Western Rhodesia
27 June 1890
• Barotziland-North-Western Rhodesia
28 November 1899
• North-Eastern Rhodesia
29 January 1900
• Amalgamation of Northern Rhodesia
17 August 1911
• Federation of Rhodesia and Nyasaland
1 August 1953
• Republic of Zambia
24 October 1964
• Current constitution
5 January 2016
વિસ્તાર
• કુલ
752,618 km2 (290,587 sq mi) (38th)
• જળ (%)
1
વસ્તી
• 2016 અંદાજીત
16,591,390 (65th)
• 2010 વસ્તી ગણતરી
13,092,666
• ગીચતા
17.2/km2 (44.5/sq mi) (191st)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$75.857 billion
• Per capita
$4,148
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$23.946 billion
• Per capita
$1,307
જીની (2015)57.1
high
માનવ વિકાસ દર (HDI) (2019)Decrease 0.584
medium · 146th
ચલણZambian kwacha (ZMW)
સમય વિસ્તારUTC+2 (CAT)
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાleft
ટેલિફોન કોડ+260
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).zm

ઇતિહાસ

ઈ.સ ૧૮૯૦ પહેલા ઝામ્બિયામાં સ્વતંત્ર અને આફ્રિકાના સ્થાનીક ર઼ાજવીઓ દ્વારા રાજ ચાલતુ હતુ. ઈ.સ ૧૮૯૦થી ૧૯૨૩ સુધી ઝામ્બિયા સર સિસિલ રહોડસ દ્વારા સ્થાપીત બ્રિટિશ દક્ષિણ આફ્રિકા કંપની જેણે તેને પોતાનું સંસ્થાન બનાવી તેના દ્વારા ચાલતુ હતું અને ૧૯૧૧ થી ૧૯૬૪ દરમ્યાન તે ઉત્તર રહોડેશીયાના નામથી જાણીતું હતું.૧૯૬૪થી ૧૯૮૦ સુધી ગોરી લઘુમતી પ્રજા દ્વારા વહિવટ ચાલતો હતો જેનો ૧૯૮૦મા પુર્ણ સ્વતંત્રતા સાથે અંત આવ્યો હતો.૨૪મી ઓક્ટોબર ૧૯૮૦થી ઝામ્બિયા કેનેથ કોન્ડાના નેત્રુત્વ હેઠળ સંપુર્ણ પ્રજાસત્તાક ગણરાજ્ય બન્યુ હતું.

ભૂગોળ

ઝામ્બિયા ઉત્તરમાં કોંગો ગણરાજ્ય,ઉત્તર-પુર્વમા ટાન્ઝાનિયા,પુર્વમા મલાવી,દ્ક્ષિણ-પુર્વમા મોઝામ્બિક,દક્ષિણમા ઝિમ્બાબ્વે અને બોટસવાના,દક્ષિણ-પશ્ચિમમાં નામિબીયા અને પશ્ચિમમાં એંગોલા આવેલા છે.ઝામ્બિયાનુ નામ દેશમાંથી પસાર થતી ઝામ્બેઝી નદી ઉપરથી પડેલ છે. દુનીયાનો સૌથી મોટો જળ ધોધ "વિક્ટોરીયા ધોધ" ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેની સરહદ ઉપર આવેલ છે. ઝામ્બેઝી અને કોંગો ઝામ્બિયાની બે સૌથી મોટી નદીઓ છે. ઝામ્બિયા ઉષ્ણકટિબંધમાં આવેલ છતાં ૧૨૦૦મિટરની સરેરાસ ઊંચાઈ ધરાવતો ઉચ્ચપ્રદેશ હોવાથી વાતાવરણ મોટે ભાગે સમઘાત રહે છે. દેશમાં નવેમ્બરથી અપ્રિલ દરમ્યાન વરસાદી રુતુ હોય છે જ્યારે મે-જુનથી ઓક્ટોબર સુધી સુકુ હવામાન હોય છે.

ઉદ્યોગ

ઝામ્બિયા મા મુખ્યત્વે મકાઈ,સોરગમ,ચોખા,મગફળી,તમાકુ,શેરડી અને કોફીનો પાક લેવાય છે. ઝામ્બિયાનું અર્થતંત્ર ખનીજો અને ખનીજ શુધ્ધીકરણ પર આધારીત છે. ઝામ્બિયામાં તાંબુ,કોબાલ્ટ,જસત,સીસુ,સોનુ,ચાંદી અને કોલસો જેવા ખનીજોના મોટા ભંડાર આવેલા છે.

વસ્તીવિષયક

દેશની મોટાભાગની વસ્તી બાન્ટુ જાતીના આફ્રિકન લોકોની છે અને તેઓ મુખ્યવે ખ્રિસ્તી ધર્મ પાળે છે. દેશનો સત્તાવાર રાજ્યધર્મ પણ ખ્રિસ્તી છે પરંતુ અન્ય ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. અંગ્રેજી દેશની સત્તાવાર રાજભાષા છે અને બીજી ઘણી સ્થાનીક ભાષાઓનો પણ ઉપયોગ થાય છે.

સંદર્ભો

Tags:

ઝામ્બિયા ઇતિહાસઝામ્બિયા ભૂગોળઝામ્બિયા ઉદ્યોગઝામ્બિયા વસ્તીવિષયકઝામ્બિયા સંદર્ભોઝામ્બિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય જનતા પાર્ટીગિજુભાઈ બધેકાબુધ (ગ્રહ)પ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)અભિમન્યુદિવ્ય ભાસ્કરC (પ્રોગ્રામિંગ ભાષા)શંખપુષ્પીમલેરિયામહારાષ્ટ્રજંડ હનુમાનશામળાજીનો મેળોયાદવપાલનપુરસંસદ ભવનઅમદાવાદના દરવાજાગૌતમ બુદ્ધસીદીસૈયદની જાળીજીરુંમકરંદ દવેચામુંડાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓરાજકોટઆદિ શંકરાચાર્યતલાટી-કમ-મંત્રીબારીયા રજવાડુંઑસ્ટ્રેલિયાગુજરાતના તાલુકાઓપાકિસ્તાનખેડા જિલ્લોમાઉન્ટ આબુમકર રાશિભજનભારતમાં મહિલાઓસંત દેવીદાસબીજોરાબનાસકાંઠા જિલ્લોઆર્યભટ્ટજશોદાબેનખેતીધીરૂભાઈ અંબાણીગુજરાતી સાહિત્યવિક્રમ ઠાકોરગણિતભારતના ઉપરાષ્ટ્રપતિનેહા મેહતાલાભશંકર ઠાકરકલ્પના ચાવલામહેન્દ્ર સિંઘ ધોનીHIV/AIDS વિશે ગેરમાન્યતાઓગુજરાત વિદ્યાપીઠલોકનૃત્યગુજરાત મેટ્રોજુનાગઢ જિલ્લોહાર્દિક પંડ્યાવીર્ય સ્ખલનરાશીચક દે ઇન્ડિયાપ્રદૂષણસમય માપવાનાં સાધનોનો ઇતિહાસકડીસ્વામિનારાયણરાજા રવિ વર્માભારતનો ઇતિહાસજાપાનનો ઇતિહાસરામનવમીગુજરાત વડી અદાલતમાહિતીનો અધિકારનેપાળઅડી કડી વાવમિથ્યાભિમાન (નાટક)ચીપકો આંદોલનભારતના રાષ્ટ્રપતિઓની યાદીનવોદય વિદ્યાલયગાંધીનગર લોક સભા મતવિસ્તારશ્રીમદ્ ભગવદ્ ગીતાભાવનગર જિલ્લોબાજરીપંડિત ઓમકારનાથ ઠાકુર🡆 More