કેન્યા

કેન્યા ગણતંત્ર પૂર્વી અફ્રીકા માં સ્થિત એક દેશ છે.

ભૂમધ્ય રેખા પર હિંદી મહાસાગર ને અડીને આવેલ આવેલ આ દેશ ની સીમા ઉત્તર માં ઇથિયોપિયા, ઉત્તર-પૂર્વ માં સોમાલિયા, દક્ષિણ માં ટાંઝાનિયા, પશ્ચિમ માં યુગાંડા તથા વિક્ટોરિયા સરોવર અને ઉત્તર પશ્ચિમ માં સુદાન ને મળે છે. દેશ ની રાજધાની નૈરોબી છે.

જમ્હૂરી યા કીનિયા

કેનિયા ગણરાજ્ય
કેનિયાનો ધ્વજ
ધ્વજ
સૂત્ર: "Harambee"(સ્વાહિલી)
"આવો આપણે સૌ આગળ વધીએ"
રાષ્ટ્રગીત: Ee Mungu Nguvu Yetu
"સબકે રચિયતા હે ભગવાન"
Location of કેનિયા
રાજધાની
and largest city
નૈરોબી
અધિકૃત ભાષાઓસ્વાહિલી, અંગ્રેજી
લોકોની ઓળખકીનિયાઈ
સરકારઅર્દ્ધ-અધ્યક્ષીય ગણરાજ્ય
સ્વતંત્રતા 
યુનાઇટેડ કિંગડમ
• જળ (%)
૨.૩
વસ્તી
• ૨૦૦૯ અંદાજીત
૩,૯૮,૦૨,૦૦૦ (૩૬)
• ૮ ફેબ્રુઆરી ૨૦૦૭ વસ્તી ગણતરી
૩,૧૧,૩૮,૭૩૫
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૬૦.૩૬૧ બિલિયન (-)
• Per capita
$૧,૭૧૧ (-)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૫૨૧
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૪૮મો
ચલણકીનિયન શિલિંગ (KES)
સમય વિસ્તારUTC+૩ (ઈએટી)
• ઉનાળુ (DST)
UTC+૩
ટેલિફોન કોડ૨૫૪
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ke

દેશ નું નામ માઉન્ટ કેન્યા પર રખાયું છે, જે એક મહત્વપૂર્ણ પ્રતીક છે અને અાફ્રીકાનું બીજું સૌથી ઊંચુ પર્વત શિખર છે. ૧૯૨૦ થી પહેલાં, જે ક્ષેત્ર ને હવે કેન્યા ના નામે ઓળખાય છે, તેને બ્રિટિશ ઈસ્ટ અફ્રીકા સંરક્ષિત રાજ્ય ના રુપે ઓળખાતું હતું.

અહી લગભગ ૩૦,૦૦૦ જેટલા ભારતીયો વસે છે. કેન્યાના અર્થતંત્રમાં તેમનો મહત્વનો ફાળો છે.

Tags:

ઇથિયોપિયાસુદાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

૨૦૦૧ ગુજરાત ધરતીકંપવિષ્ણુ સહસ્રનામબુર્જ દુબઈનારાયણ સ્વામી (ભજનીક)ગુપ્તરોગખાખરોગુજરાત દિનદલપતરામશંકરસિંહ વાઘેલાઅલ્પ વિરામસંયુક્ત રાષ્ટ્રસંઘબાવળરાયણઝઘડીયા તાલુકોકબજિયાતમહિનોગુજરાતીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાઘર ચકલીતલાટી-કમ-મંત્રીમહુડોરૂઢિપ્રયોગહનુમાન જયંતીભારતની નદીઓની યાદીમાઉન્ટ આબુસાંખ્ય યોગઅક્ષાંશ-રેખાંશગાયત્રીઉંબરો (વૃક્ષ)પોલિયોહવામાનતર્કવાઘપાલીતાણાના જૈન મંદિરોએરિસ્ટોટલલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)મહંત સ્વામી મહારાજનવલકથાઅમદાવાદ જિલ્લોગુજરાત વડી અદાલતગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ગુરુત્વાકર્ષણરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યકાળકા માતા મંદિર, પાવાગઢરાજમોહન ગાંધીસીદીસૈયદની જાળીઅખા ભગતઅમદાવાદ રેલ્વે સ્ટેશનસંત દેવીદાસઅમિતાભ બચ્ચનઆસનનાગલીસિંધુ ખીણની સંસ્કૃતિડાકોરગુજરાત સલ્તનતમેકણ દાદાભૂપેન્દ્ર પટેલચિનુ મોદીવસ્તી-વિષયક માહિતીઓગુરુ (ગ્રહ)છંદકમ્પ્યુટર હાર્ડવેરવસિષ્ઠઐશ્વર્યા રાયરાજેન્દ્ર શાહકચ્છ રણ અભયારણ્યસોનુંઅભિમન્યુવૃશ્ચિક રાશીગઝલધ્રુવ ભટ્ટખરીફ પાકમાંડવી (કચ્છ)હાથીમાઇક્રોસોફ્ટદશાવતારદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેર🡆 More