એંગોલા

એંગોલા સત્તાવાર નામે એંગોલા પ્રજાસત્તાક, મધ્ય આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો દેશ છે.

તે આફ્રિકાનો સાતમો સૌથી મોટો દેશ છે, એંગોલાની દક્ષિણમાં નામિબીઆ, ઉત્તરમાં કોંગોનું ડેમોક્રેટિક રિપબ્લિક, પૂર્વમાં ઝામ્બિયા અને પશ્ચિમમાં એટલાન્ટિક સમુદ્ર છે. એંગોલાની રાજધાની અને સૌથી મોટું શહેર લૌન્ડા છે.

એંગોલા પ્રજાસત્તાક

República de Angola
એંગોલાનો ધ્વજ
ધ્વજ
એંગોલા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Virtus Unita Fortior"
એકતાથી શક્તિ મજબુત
રાષ્ટ્રગીત: Angola Avante
સૌથી આગળ એંગોલા
 એંગોલા નું સ્થાન  (ઘેરો ભુરો) in આફ્રિકી સંગઠન  (આછો ભુરો)
 એંગોલા નું સ્થાન  (ઘેરો ભુરો)

in આફ્રિકી સંગઠન  (આછો ભુરો)

રાજધાનીલૌન્ડા
8°50′S 13°20′E / 8.833°S 13.333°E / -8.833; 13.333
અધિકૃત ભાષાઓપોર્ટુગિઝ
અન્ય ભાષાઓ
  • કિકોંગો
  • કિમ્બુન્ડુ
  • ઉંબુન્ડુ
વંશીય જૂથો
(૨૦૦૦)
૩૬% ઓવિમ્બુન્ડુ
૨૫% અમ્બુન્ડુ
૧૩% બકોંગો
૨૨% અન્ય આફ્રિકી
૨% મેસ્તિસો
૧% ચીની
૧% યુરોપિયન
લોકોની ઓળખએંગોલન
સરકારસંઘીય પક્ષીય રાષ્ટ્રપતિય ગણતંત્ર
• રાષ્ટ્રપતિ
જોઆઓ લૌરેન્સો
• ઉપરાષ્ટ્રપતિ
બોર્નિટો ડિ'સૌસા
સંસદઅંગોલા રાષ્ટ્રિય સંસદ
સ્થાપના
• પોર્ટુગિઝ વસાહતીકરણ
૧૫૭૫
• પોર્ટુગલ વિરુદ્ધ સ્વાતંત્ર્ય યુદ્ધ
૧૧ નવેમ્બર ૧૯૭૫
• સંયુક્ત રાષ્ટ્ર સંઘની સભ્યતા
૨૨ નવેમ્બર ૧૯૭૬
• બંધારણનો અમલ
૨૧ જાન્યુઆરી ૨૦૧૦
વિસ્તાર
• કુલ
124,670 km2 (48,140 sq mi) (૨૨મો)
• જળ (%)
નગણ્ય
વસ્તી
• ૨૦૧૪ વસ્તી ગણતરી
૨૫,૭૮૯,૦૨૪
• ગીચતા
20.69/km2 (53.6/sq mi) (૧૯૯મો)
GDP (PPP)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૨૧૭.૯૭૪ અબજ (૬૪મો)
• Per capita
$૭,૯૪૩ (૧૦૭મો)
GDP (nominal)૨૦૧૮ અંદાજીત
• કુલ
$૧૧૨,૫૩૩ (૬૧મો)
• Per capita
$૪,૧૦૧ (૯૧મો)
જીની (૨૦૦૯)42.7
medium
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૮)Increase 0.581
medium · ૧૪૭મો
ચલણક્વાન્ઝા (AOA)
સમય વિસ્તારUTC+૧ (પશ્ચિમ આફ્રિકી સમય)
વાહન દિશાજમણી બાજુ
ટેલિફોન કોડ+૨૪૪

એંગોલાના ભુ-પેટાળમાં વિશાળ ખનિજ ભંડાર અનામતો છે, એંગોલાનું અર્થતંત્ર એ વિશ્વના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા અર્થતંત્ર પૈકીનું છે, ખાસ કરીને ગૃહ યુદ્ધના અંતથી; જો કે, મોટાભાગની વસ્તીનું જીવનધોરણ ખુબ નીચું છે, એંગોલાનો આર્થિક વિકાસ અત્યંત અસમાન છે, કારણ કે દેશની મોટા ભાગની સંપત્તિ વસ્તીના પ્રમાણમાં નાના ક્ષેત્રોમાં કેન્દ્રિત છે.

એંગોલા સંયુક્ત રાષ્ટ્ર સંઘ, ઓપેક, આફ્રિકી સંગઠન, પોર્ટુગીઝ ભાષાના રાષ્ટ્ર સમુદાય અને દક્ષિણ આફ્રિકી વિકાસ સમુદાયનું સભ્ય રાજ્ય છે. એક બહુ જાતિય દેશ, એંગોલાના ૨૫.૮ મિલિયન લોકો આદિવાસી જૂથો, રિવાજો અને પરંપરાઓ ધરાવે છે. એંગોલાની સંસ્કૃતિ પર પોર્ટુગીઝ ભાષા અને કેથોલિક ચર્ચનું ખાસ પ્રભુત્વ છે.

વ્યુત્પતિ

એંગોલા 
ન્દોન્ગો રાજ્યને દશાવતો નક્શો

એંગોલા નામ પોર્ટુગિઝ વસાહતી નામ રિનો ડી અંગોલા પર થી આવ્યું છે, જેનો પ્રથમુલ્લેખ ડિઆસ ડી' નોવઆઈસ ના ૧૫૭૫ના ચાર્ટરમાં કરાયો હતો. પોર્ટુગિઝોએ અંગોલા શબ્દ ન્દોન્ગો રાજાઓના રાજશિર્ષક શબ્દ ન્ગોલા પરથી લીધો હતો.

ઇતિહાસ

આધુનિક એંગોલા પહેલાં નોમાડિક ખોઈ અને સાન જાતિના આદીવાસીઓ દ્વારા વસેલું હતું. ખોઈ અને સાન પશુપાલકો કે ખેડુતો નહતા, પરંતુ શિકારીઓ હતા. તેઓને ઉત્તરથી આવતા બન્ટુ લોકો દ્વારા વિસ્થાપિત કરવામાં આવ્યા હતા, બન્ટુ લોકોએ એંગોલાની ભુમી પર સૌપ્રથમવાર ખેતી અને પશુપાલનની શરુઆત કરી હતી.

પોર્ટુગિઝ વસાહતીકરણ

એંગોલા 
લુઆન્ડામાં ૧૬૫૭માં પોર્ટુગિઝ વહિવટદાર સાથે શાંતિકરાર કરી રહેલી રાણી ન્ઝિન્ગાનું ચિત્ર

પોર્ટુગિઝ સાહસિક ડિઓગો કાઓ વર્ષ ૧૪૮૪માં આ વિસ્તારમાં પહોંચ્યા હતો. પાછલા વર્ષે, પોર્ટુગલે કોંગો સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા. પોર્ટુગિઝોએ તેમની પ્રથમ વેપારી કોઠી સોયામાં સ્થાપિત કરી હતી, જે એંગોલાનું ઉત્તરીય શહેર છે. પાઉલો ડિઆસ ડી' નોવઆઈસે ૧૫૭૬ માં સાલો પૌલો ડિ લુઆન્ડા ની સ્થાપના કરી હતી, પોર્ટુગિઝ વસાહતીઓના ૧૦૦ કુટુંબો અને ચારસો સૈનિકો સાથે.

પોર્ટુગિઝોએ એંગોલન દરિયાકાંઠાની સાથે સાથે અન્ય ઘણી વસાહતો, કિલ્લાઓ અને વેપારી કોઠીની સ્થાપના કરી, મુખ્યત્વે બ્રાઝિલમાં ખેતી માટે અંગોલન ગુલામોનો વેપાર કરવા. સ્થાનિક વેપારીઓ યુરોપમાં ઉત્પાદીત થતા માલના બદલામાં મોટી સંખ્યામાં પોર્ટુગીઝ સામ્રાજ્ય માટે ગુલામો પ્રદાન કરતા હતા. એટલાન્ટિકમાં ગુલામોના વેપારનો આ રસ્તો બ્રાઝિલની સ્વતંત્રતા પછી ચાલુ રહ્યો હતો.

એંગોલા 
પોર્ટુગિઝો દ્વારા કોંગોના રાજવી પરિવારની હત્યા સમયનું ચિત્ર

સંદર્ભ

Tags:

એંગોલા વ્યુત્પતિએંગોલા ઇતિહાસએંગોલા સંદર્ભએંગોલા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગૂગલમોગલ માકચ્છનો ઇતિહાસફુગાવોકરીના કપૂરનરસિંહ મહેતાવીર્ય સ્ખલનસંજ્ઞાનવોદય વિદ્યાલયનારાયણ સ્વામી (ભજનીક)સ્વામી વિવેકાનંદવિધાન સભાસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીગ્રહકર્ણાટકહિતોપદેશદલિતબોટાદ જિલ્લોઋગ્વેદબર્બરિકરાઈનો પર્વતબીજું વિશ્વ યુદ્ધદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરદાદા ભગવાનરવિન્દ્રનાથ ટાગોરભારતીય રિઝર્વ બેંકશિવપીપળોકેન્દ્રશાસિત પ્રદેશઉદ્‌ગારચિહ્નલેપ્ટોસ્પાઇરોસિસસીતાHTMLગુપ્ત સામ્રાજ્યઇસરોશ્રીમદ્ રાજચંદ્રજૈન ધર્મમિઆ ખલીફાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાબુર્જ દુબઈહર્ષ સંઘવીયુનાઇટેડ કિંગડમસુરત જિલ્લોHIV/AIDS વિશે ગેરમાન્યતાઓઅયોધ્યાગુપ્તરોગઅર્જુનપક્ષીરક્તના પ્રકારશક સંવતભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીજમ્મુ અને કાશ્મીરગણેશમાળિયા (મિયાણા) તાલુકોતાલુકા વિકાસ અધિકારીપાર્શ્વનાથવર્ણવ્યવસ્થાભારતવેણીભાઈ પુરોહિતકબડ્ડીઝાલાલાલ બહાદુર શાસ્ત્રીકૃષ્ણકુમારસિંહ ગોહીલગુજરાતી થાળીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)બારોટ (જ્ઞાતિ)દુર્યોધનઆઇઝેક ન્યૂટનતાપમાનદિપડોબારડોલી સત્યાગ્રહભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપન્નાલાલ પટેલઅસહયોગ આંદોલનચીપકો આંદોલનઠાકોર🡆 More