ખગોળ શાસ્ત્ર (અંગ્રેજી ભાષા: Astronomy) એ પૃથ્વી અને તેના વાયુમંડળની બહારની એટલે કે અંતરીક્ષની ઘટનાઓના અવલોકન તથા અધ્યયન કરવાનું વિજ્ઞાન છે.
બ્રહ્માંડની ઉત્પત્તિ તથા વિકાસના અધ્યયન કરવા માટે કૉસ્મૉલૉજી અને અંતરીક્ષના પદાર્થોનું અધ્યયન કરવા માટે એસ્ટ્રૉફીઝીક્સ એ ખગોળ શાસ્ત્રની શાખાઓ છે.
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ખગોળશાસ્ત્ર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.