ગૂગલ અનુવાદ

ગૂગલ અનુવાદ અથવા ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate) એક અનુવાદક સોફ્ટવેર તેમ જ સેવા છે, કે જે એક ભાષાના શબ્દો કે ફકરાનો અન્ય બીજી ભાષામાં અનુવાદ કરે છે.

આ સોફ્ટવેર ગૂગલ ઇન્કોર્પોરેશન દ્વારા વિકસિત તેમ જ પરિચાલિત છે. આ માટે ગૂગલ સ્વયં પોતાના અનુવાદક સોફ્ટવેરનો પ્રયોગ કરે છે, જે સાંખ્યિકીય યાંત્રીકી અનુવાદ છે.
વર્તમાન સમયમાં આમાં હિન્દીથી અન્ય ભાષાઓમાં તથા અન્ય ભાષાઓમાંથી હિન્દીમાં પણ અનુવાદ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ છે.

ભાષાઓના વિકલ્પ

(સમયાનુસાર ક્રમમાં)

  • ચોથું પગલું
    • અંગ્રેજી ભાષામાંથી સરળ ચાઇનીઝ બીટા
    • અંગ્રેજી ભાષામાંથી જાપાનીઝ બીટા
    • અંગ્રેજી ભાષામાંથી કોરીઅન બીટા
    • સરળ ચાઇનીઝ ભાષામાંથી અંગ્રેજી બીટા
    • જાપાનીઝ ભાષામાંથી અંગ્રેજી બીટા
    • કોરીઅન ભાષામાંથી અંગ્રેજી બીટા
  • પાંચમું પગલું ( ડીસેમ્બર ૧૬ ૨૦૦૬ના દિવસે પ્રસ્થાપિત કરવામાં આવ્યું.)
    • અંગ્રેજી ભાષામાંથી રશિયન બીટા
    • રશિયન ભાષામાંથી અંગ્રેજી બીટા
  • છઠ્ઠું પગલું ( એપ્રિલ ૨૬ ૨૦૦૬ના દિવસે પ્રસ્થાપિત કરવામાં આવ્યું.)
    • અંગ્રેજી ભાષામાંથી અરેબીક બીટા
    • અરેબીક ભાષામાંથી અંગ્રેજી બીટા
  • સાતમું પગલું (launched ફેબ્રુઆરી ૯ ૨૦૦૭)
    • અંગ્રેજી ભાષામાંથી ચાઇનીઝ (પરંપરાગત) બીટા
    • Chinese (Traditional) to English BETA
    • Chinese (Simplified to Traditional) BETA
    • Chinese (Traditional to Simplified) BETA
  • આઠમું પગલું (launched ઓક્ટોબર ૨૨, ૨૦૦૭)
    • all ૨૫ language pairs use Google's machine translation system
  • દસમું પગલું (આ પગલાંના પરિણામે કોઇપણ બે ભાષા વચ્ચે અનુવાદ કરવો શક્ય બન્યો છે.(as of this stage, translation can be done between any two languages) (મે ૮, ૨૦૦૮ના દિવસે પ્રસ્થાપિત કરવામાં આવ્યું)
    • બલ્ગેરીયન
    • ક્રૉએશિઅન
    • ચૅક
    • ડૅનીશ
    • ફીનિશ(Finnish)
    • હિન્દી
    • નોર્વેજીઅન(Norwegian)
    • પોલીશ(Polish)
    • રોમેનીઅન(Romanian)
    • સ્વિડીશ(Swedish)
  • અગિયારમું પગલું ( સપ્ટેમ્બર ૨૫, ૨૦૦૮ના દિવસે પ્રસ્થાપિત કરવામાં આવ્યું)
    • કૅટલન(Catalan)
    • ફિલિપિનો(Filipino)
    • હિબ્રુ(Hebrew)
    • ઇન્ડોનેશિઅન(Indonesian)
    • લેટિવિઅન(Latvian)
    • લિથુનિઅન(Lithuanian)
    • સર્બિઅન(Serbian)
    • સ્લોવક(Slovak)
    • સ્લોવેનિઅન(Slovenian)
    • યુક્રેશીયન(Ukrainian)
    • વિયેતનામિઝ(Vietnamese)
  • બારમું પગલું (જાન્યુઆરી ૩૦, ૨૦૦૯ના દિવસે લૉન્ચ થયું)
    • આલ્બેનિયન
    • ઇસ્ટોનિયન

બાહ્ય કડીઓ

Tags:

ગૂગલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સરસ્વતી દેવીપાણીનું પ્રદૂષણબ્લૉગઇન્ટરનેટબ્રાઝિલઈન્દિરા ગાંધીગામબારડોલી સત્યાગ્રહમહેસાણા જિલ્લોરુપાલ (તા. ગાંધીનગર)સંયુક્ત રાષ્ટ્રસંઘઆંતરરાષ્ટ્રીય મહિલા દિનઉપનિષદપંડિત ઓમકારનાથ ઠાકુરઉપરકોટ કિલ્લોબનાસકાંઠા જિલ્લોફૂલઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનરેન્દ્ર મોદીફ્રાન્સમગજગુજરાત વિધાનસભાખેતીદરજીડોહેમંત ચૌહાણગુણાતીતાનંદ સ્વામીપૂર્વભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતાવિઘાકચ્છનું નાનું રણગોળમેજી પરિષદદિલ્હીપાણીપતની ત્રીજી લડાઈગુજરાતી સામયિકોઆખ્યાનખીજડોમાનવ શરીરવશલંબચોરસઉંચા કોટડામહાવીર સ્વામીભીમદેવ સોલંકીક્ષય રોગભારતીય ચૂંટણી પંચદલપતરામભારતના રાષ્ટ્રપતિભારતીય ધર્મોવડોદરાનર્મદા નદીબ્રહ્માચીનબહુચર માતાઅમદાવાદવિશ્વ રંગમંચ દિવસબેંક ઓફ બરોડાગુજરાતના મુખ્યમંત્રીઓકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીમિથુન રાશીજીરુંદ્વારકાજહાજ વૈતરણા (વીજળી)સીતા૨ (બે)સ્ટેચ્યુ ઓફ યુનિટીગાંઠિયો વાબહારવટીયોફુગાવોખેડા જિલ્લોવાછરાદાદાગર્ભાવસ્થાઉમાશંકર જોશીમહેન્દ્ર સિંઘ ધોનીભારત રત્નચોમાસું🡆 More