મે ૯: તારીખ

૯ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૩૮૬ – ઇંગ્લેન્ડ અને પોર્ટુગલ વિન્ડસરની સંધિ પર હસ્તાક્ષર સાથેના તેમના જોડાણને ઔપચારિક રીતે બહાલી આપે છે, જે તેને વિશ્વનું સૌથી જૂનું રાજદ્વારી જોડાણ બનાવે છે જે હજી પણ અમલમાં છે.
  • ૧૪૫૦ – અબ્દ અલ-લતીફ (તિમુરિદ રાજા)ની હત્યા કરવામાં આવી.
  • ૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા (અમેરિકા)ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું.
  • ૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે (ટ્રામ !) પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ
  • ૧૯૦૧ – ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં તેની પ્રથમ રાષ્ટ્રીય સંસદ ખોલી.
  • ૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' (City of Truro),૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું.
  • ૧૯૨૩ – દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો.
  • ૨૦૧૦ – * રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા.
  • ૨૦૧૦ – પાકિસ્તાનના સિંધ પ્રાંતની સરકારને સિંધ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની જેલ સુધાર સમિતિની બેઠક પછી જેલમાં બંધ ૫ વર્ષથી વધુ સમય જેલમાં ગુજારી ચુકેલા કેદીઓને દર ત્રણ મહીના બાદ પત્ની સાથે એક રાત રહેવાની અનુમતિ આપવાનો ફેંસલો સુણાવ્યો.
  • ૨૦૧૦ – ભારત દેશની વંદના શિવાને વિકાસશીલ દેશોમાં મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વર્ષ ૨૦૧૦ના સિડની શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા.
  • ૨૦૧૫ – રશિયા એ વિજય દિવસની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી માટે મોસ્કોના રેડ સ્ક્વેરમાં તેની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી પરેડનું પ્રદર્શન કર્યું.

જન્મ

અવસાન

  • ૧૯૫૯ – ભાઉરાવ પાટિલ, મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર્તા અને શિક્ષણવિદ્. (જ. ૧૮૮૭)
  • ૧૯૮૬ – તેનસિંગ નોર્ગે (Tenzing Norgay), માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનાર શેરપા. (જ. ૧૯૧૪)
  • ૧૯૯૮ – તલત મહેમૂદ, ભારતીય પાર્શ્વ ગાયક. (જ. ૧૯૨૪)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ

સંદર્ભ


Tags:

મે ૯ મહત્વની ઘટનાઓમે ૯ જન્મમે ૯ અવસાનમે ૯ તહેવારો અને ઉજવણીઓમે ૯ બાહ્ય કડીઓમે ૯ સંદર્ભમે ૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઓડિસી નૃત્યચકલીઔદિચ્ય બ્રાહ્મણશિવાજી જયંતિકાંકરિયા તળાવપૂર્ણ વિરામમોબાઇલ ફોનકેનેડાખેરગામટ્વિટરહમીરજી ગોહિલજ્યોતિષવિદ્યાગુજરાતી સાહિત્ય પરિષદરાધાલોકમાન્ય ટિળકગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સપાવાગઢહનુમાન જયંતીહેમચંદ્રાચાર્યતલાટી-કમ-મંત્રીગૂગલ ક્રોમતાલુકા મામલતદારસમાનાર્થી શબ્દોપ્રત્યાયનહિંદુબ્રાહ્મણઆદિવાસીમનોજ ખંડેરિયાગુજરાતના તાલુકાઓહર્ષ સંઘવીતાના અને રીરીહોલોકન્યા રાશીભજનઅડદસિંગાપુરઆસનમુકેશ અંબાણીજામનગરઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)ઘોડોરાજકોટભારતીય નાગરિકત્વમૂળરાજ સોલંકીમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાક્ષત્રિયપરબધામ (તા. ભેંસાણ)સૂર્યમંડળમંથરાઉત્તર પ્રદેશઆખ્યાનકચ્છનો ઇતિહાસચૈત્ર સુદ ૧૫નવનિર્માણ આંદોલનભાવનગર રજવાડુંતિરૂપતિ બાલાજીજટાયુ (કવિતા સંગ્રહ)રેવા (ચલચિત્ર)લોક સભાચિનુ મોદીમાધાપર (તા. ભુજ)મંદોદરીકાલિદાસગોધરાગુજરાતી લિપિપલ્લીનો મેળોઅમદાવાદ જિલ્લોઉપનિષદભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસરમેશ પારેખગાયત્રીગુજરાત સલ્તનતકેદારનાથ જ્યોતિર્લિંગઅશોક૨૦૦૧ ગુજરાત ધરતીકંપક્ષય રોગશ્રીમદ્ ભાગવતમ્અખા ભગત🡆 More