શહેર

શહેર એ ઘણાં લોકોને કુટુંબ બનાવી રહેવા માટેની પ્રમાણમાં મોટી અને કાયમી વ્યવસ્થા છે, જેમાં આવા કુટુંબો સારી રીતે રહી શકે તે માટે આવાસો, રસ્તાઓ, વીજળી–પાણી, વાહનવ્યવહાર, દુકાનો, શાળા–કૉલેજ, બાગ–બગીચા અને એવી બધી જીવન જરૂરિયાતોની સુવિધા ઉપલબ્ધ હોય.

આ માટે નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય છે જે આવી વ્યવસ્થાઓ ઊભી કરે છે અને તેનું સંચાલન કરે છે. જોકે એવી ચોક્કસ કોઇ વ્યાખ્યા નથી કે જેનાથી શહેરને નગરથી જુદું પાડી શકાય, છતાં ઘણાં શહેરોને પોતાની એક ખાસ સંચાલકીય, કાયદાકીય, ઐતિહાસિક ઓળખ હોય છે.

શહેર
શહેર

Tags:

નગરપાલિકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તર્કભારતમાં આવક વેરોવિશ્વ વેપાર સંગઠનકપાસગુજરાતી લિપિચાણક્યપટેલમહાવીર જન્મ કલ્યાણકઅદ્વૈત વેદાંતભારતના રાષ્ટ્રપતિલોક સભા૨૦૦૧ ગુજરાત ધરતીકંપમહાત્મા ગાંધીનું કુટુંબચંદ્રકાન્ત શેઠમહુડોશિવાજી જયંતિવનસ્પતિસૂર્યમંડળકૃષ્ણકાંકરિયા તળાવઉપનિષદપાવાગઢપાટીદાર અનામત આંદોલનજુનાગઢ જિલ્લોભારતીય બંધારણ સભાપાલીતાણાશ્રીમદ્ રાજચંદ્રમુનમુન દત્તાએઇડ્સમગરઅમદાવાદ બીઆરટીએસભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪પક્ષીધનુ રાશીલક્ષદ્વીપઅથર્વવેદરશિયાપ્રભાશંકર પટ્ટણીકર્કરોગ (કેન્સર)ભારતનું બંધારણમાઇક્રોસોફ્ટદાસી જીવણધરતીકંપએરિસ્ટોટલનળાખ્યાન (પ્રેમાનંદ)મંત્રરુધિરાભિસરણ તંત્રઅશોકપાણીપતની ત્રીજી લડાઈવિકિમીડિયા ફાઉન્ડેશનકેરીઝૂલતા મિનારાશાહબુદ્દીન રાઠોડહવામાનપ્લેટોમનમોહન સિંહઅમરેલી જિલ્લોરવિન્દ્રનાથ ટાગોરડાકોરબેંકદિપડોઅમદાવાદની ભૂગોળવૃષભ રાશીક્રોમાસુકો મેવોખોડિયારતિરૂપતિ બાલાજીદિવેલગોકુળગૌતમ બુદ્ધભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોપાણીનું પ્રદૂષણઝંડા (તા. કપડવંજ)કાદુ મકરાણીવસ્તીકચ્છનું મોટું રણબનાસકાંઠા જિલ્લો🡆 More