બેનિન

બેનિન, સાંવિધાનીક નામ બેનિન ગણતંત્ર, પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે .

તેની પશ્ચિમી સીમા ટોગો સાથે છે અને તેની પૂર્વ સીમા ઉપર નાઈજેરિયા, ઉત્તર બાજુએ બુર્કિના ફોસો અને નાઈજર દેશો આવેલા છે તેમજ તેની દક્ષિણ બાજુએ બેનિન ઉપસાગર છે. તેનું કુલ ક્ષેત્રફળ અંદાજે ૧,૧૦,૦૦૦ ચો. કી. છે. તેની જનસંખ્યા ૮,૫૦,૦૦૦ની છે. તેની રાજધાની પોર્ટો નોવો છે પણ ત્યાંની સરકારી મથક કોંટોનોઉ છે.

બેનિન
બેનિન
બેનિનનો ધ્વજ.
બેનિન
દુનિયાના નકશા ઉપર બેનિન.

બેનિનમાં ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી લોકશાહીની સરકાર બાદ ૧૯૭૨ થી ૧૯૯૧ સુધી માકર્સિસ્ટ-લેનિનીસ્ટની દમનીય સરમુખત્યારશાહીએ શાસન કર્યું હતું. ૧૯૯૧થી બહુપક્ષિય ચૂંટણીઓ યોજાય છે. ત્યાંની એક તૃતીય વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની, કે જે રોજના સવા અમેરિકન ડોલરની છે, તેની નીચે જીવે છે. આ દેશમાં મુખ્ય આવકના સાધનો જીવન નિર્વાહ પૂર્તિ ખેતી અને કપાસની ઊપજ છે.

નોંધ

Tags:

ટોગોનાઈજરનાઈજેરિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વાઘેલા વંશવસુદેવમુખપૃષ્ઠહસમુખ પટેલપાટીદાર અનામત આંદોલનઉંઝામુકેશ અંબાણીઆર્યભટ્ટજીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનપંચાયતી રાજઅંબાજીહેમચંદ્રાચાર્યધોળાવીરાઇન્સ્ટાગ્રામતિરૂપતિ બાલાજીઅંજીરસૂર્ય (દેવ)છંદદર્શનરાહુલ ગાંધીજાપાનદેવાયત પંડિતનારાયણ સરોવર (તા. લખપત)તીર્થંકરપાળિયાગુજરાતભારતના વડાપ્રધાનએશિયાઇ સિંહગાંધીનગર જિલ્લોદહીંકોણાર્ક સૂર્ય મંદિરસંજુ વાળાતુલા રાશિદ્વારકાધીશ મંદિરનિયમનરેન્દ્ર મોદી સ્ટેડિયમદમણબૌદ્ધ ધર્મમહંત સ્વામી મહારાજસાર્થ જોડણીકોશપાણીગણિતભારતના રાષ્ટ્રપતિઓની યાદીએપ્રિલ ૧૭મીરાંબાઈબાવળકર્ક રાશીક્રોહનનો રોગઓએસઆઈ મોડેલતિલકત્રેતાયુગએકાદશી વ્રતફેસબુકગંગાસતીભારતીય રૂપિયા ચિહ્નચોટીલાઝંડા (તા. કપડવંજ)ક્ષય રોગએ (A)ગરબારૂઢિપ્રયોગગુજરાતી વિશ્વકોશગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીગુજરાતના જિલ્લાઓ૧૮૫૭ની ભારતીય ક્રાંતિસૂર્યગ્રહણઆતંકવાદરાયણબહુચર માતાકરીના કપૂરદરિયાઈ પ્રદૂષણસમઘનગુજરાત વિદ્યા સભાકોળી🡆 More