યુક્લિડ

યુક્લિડ (/ˈjuːklɪd/; અંગ્રેજી : Euclid, ગ્રીક : Εὐκλείδης Eukleidēs; fl.

૩૦૦ ઈ.પૂ.), Euclid of Alexandria તરીકે પણ જાણીતા હતા, ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, જેને ‘ભૂમિતિના પિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ટોલેમિના શાસનકાળ (૩૨૩-૨૮૩ ઈ.પૂ.) દરમિયાન એલેક્ઝાન્ડ્રિયામાં સક્રિય હતા. તેનું યુક્લિડીયન તત્ત્વો ગણિતના ઇતિહાસનું ખુબ જ પ્રભાવશાળીમાંનું એક યોગદાન છે, જેણે તેના પ્રકાશનકાળથી લઈને છેક ૧૯મી સદીના અંતકાળ અને ૨૦મી સદીના ઉદયકાળ સુધી ગણિત, ખાસ કરીને ભૂમિતિ શિખવા માટેના મુખ્ય પુસ્તક તરીકે સેવા આપી છે.

યુક્લિડ (Euclid)
યુક્લિડ
યુક્લિડ, વચ્ચે ટાલવાળા, પાટી પર કંપાસથી આકૃત્તિ બનાવતા. (રાફેલ્સની ‘સ્કૂલ ઓફ એથેન્સ’નું ચિત્ર)
જન્મની વિગતઅજ્ઞાત ઈ.પૂ.૪થી સદીની મધ્યમાં
મૃત્યુઅજ્ઞાત ઈ.પૂ.૩જી સદીની મધ્યમાં
પ્રખ્યાત કાર્યયુક્લિડીયન ભૂમિતિ
યુક્લિડીયન તત્ત્વો

યુક્લિડ એ ગ્રીક નામ Εὐκλείδηςની અંગ્રેજી આવૃત્તિ છે, જેનો અર્થ "સુવિજય" ("Good Glory") થાય છે.

સંદર્ભો અને નોંધો

બાહ્ય કડીઓ

Tags:

અંગ્રેજી ભાષાગણિતભૂમિતિમદદ:IPA/English

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રહીમરા' નવઘણબેંકતત્વમસિરવીન્દ્ર જાડેજાભગત સિંહજિજ્ઞેશ મેવાણીભારતમાં સ્ત્રી ભ્રૂણહત્યાજામનગર જિલ્લોધીરૂભાઈ અંબાણીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીભારત સરકારમહાગુજરાત આંદોલનકોણાર્ક સૂર્ય મંદિરદાસી જીવણભારતનું સર્વોચ્ચ ન્યાયાલયતાલુકા વિકાસ અધિકારીસુંદરમ્ઉંઝાપન્નાલાલ પટેલવિશ્વ હિમોફિલિયા દિવસઅકબરપ્લેટોબૌદ્ધ ધર્મદમણ અને દીવવાંદરોઅંગ્રેજી ભાષાલોથલગુજરાતના રાજ્યપાલોજગદીશ ઠાકોરઉદ્યોગ સાહસિકતાભરવાડગુજરાતની ભૂગોળહવામાનઈટલીવર્તુળHIV/AIDS વિશે ગેરમાન્યતાઓરાવણજામા મસ્જિદ, અમદાવાદવનસ્પતિરામનારાયણ પાઠકચરક સંહિતાજલિયાંવાલા બાગ હત્યાકાંડસંજ્ઞાસંક્ષિપ્ત શબ્દઅશોકનેહા મેહતાઉધઈભારતની નદીઓની યાદીરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)સમઘનપાટણ જિલ્લોવિરામચિહ્નોગુદા મૈથુનદીપિકા પદુકોણરાજકોટ તાલુકોમગજગોહિલ વંશભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલગાંધીનગર લોક સભા મતવિસ્તારખીજડોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨હિતોપદેશગુજરાતના મુખ્યમંત્રીઓડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનચોરસગ્રહઅલ્પેશ ઠાકોરહનુમાન મંદિર, સાળંગપુરએલોન મસ્કકલ્કિગુજરાતી સાહિત્ય પરિષદચોઘડિયાંસાબરમતી નદીપશ્ચિમ બંગાળમિઆ ખલીફા🡆 More