મેક્સિકો: ઉત્તર અમેરિકામાં દેશ

મેક્સિકો એ ઉત્તર્ અમેરિકાનું એક સ્વતંત્ર સંવૈધાનિક ગણતંત્ર છે.

તેનું સત્તાવાર નામ મેક્સિકોના સંયુક્ત રાજ્યો (યુનાયટેડ મેક્સિકન સ્ટેટ્સ) છે. આ દેશની ઉત્તર્ સરહદે યુનાયટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા આવેલો છે, તેની દક્ષિણે અને પશ્ચિમે પ્રશાંત મહાસાગર છે. એની અગ્નિ દિશામાં ગ્વાટેમાલા, બેલાઈઝ અને કેરેબિયન સમુદ્ર આવેલા છે અને તેની પૂર્વે મેક્સિકોનો અખાત આવેલો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે અમેરિકામાં પાંચમો સૌથી મોટો દેશ છે. ત્ વિશ્વમાં ૧૩મો સૌથી મોટો સ્વતંત્ર રાષ્ટ્ર છે. આ દેશની જનસંખ્યા અમ્દાજે ૧૩ કરોડની છે. જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વમાં ૧૧ મ ક્રમાંકે આવે છે. સૌથી વધુ સ્પેનિશ ભાષા બોલનાર દેશમાં આ દેશ ની ગણાના થાય છે. મિક્સિકન સમૂહમાં ૩૧ રાજ્યો અને એક રાજધાની ક્ષેત્ર નો સમાવેશ થાય છે.

મેક્સિકોના સંયુક્ત રાજ્યો (યુનાયટેડ મેક્સિકન સ્ટેટ્સ)

મેક્સિકાનો Estados Unidos Mexicanos  (Spanish)
મેક્સિકોનો ધ્વજ
ધ્વજ
મેક્સિકો નું Coat of arms
Coat of arms
રાષ્ટ્રગીત: Himno Nacional Mexicano
Mexican National Anthem
રાષ્ટ્રીય છાપ
Sello de los Estados Unidos Mexicanos  ()
Seal of the United Mexican States
મેક્સિકો: ઉત્તર અમેરિકામાં દેશ
Location of મેક્સિકો
રાજધાની
and largest city
મેક્સિકો સીટી
National languagesસ્પેનીશ
વંશીય જૂથો
(2010)
  • 14.85% indigenous peoples
લોકોની ઓળખમેક્સિકન
સરકારFederal presidential
constitutional republic
સંસદકોંગ્રેસ
• ઉપલું ગૃહ
સેનેટ
• નીચલું ગૃહ
Chamber of Deputies
સ્વતંત્ર 
from Spain
• જાહેરાત
September 16, 1810
• Recognized
September 27, 1821
વિસ્તાર
• કુલ
1,972,550 km2 (761,610 sq mi) (14th)
• જળ (%)
2.5
વસ્તી
• 2012 અંદાજીત
115,296,767 (11th)
• ગીચતા
57/km2 (147.6/sq mi) (142nd)
GDP (PPP)2012 અંદાજીત
• કુલ
$1.743 trillion
• Per capita
$15,177
GDP (nominal)2012 અંદાજીત
• કુલ
$1.207 trillion
• Per capita
$10,514
જીની (2008)48.3
high
માનવ વિકાસ દર (HDI) (2011)0.770
high · 57th
ચલણPeso (MXN)
સમય વિસ્તારUTC−8 to −6 (See Time in Mexico)
• ઉનાળુ (DST)
UTC−7 to −5 (varies)
વાહન દિશાright
ટેલિફોન કોડ+52
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mx


સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના જિલ્લાઓકલાપીનરેન્દ્ર મોદી સ્ટેડિયમરામનવમીએપ્રિલ ૨૩વ્યક્તિત્વશરણાઈનળાખ્યાન (પ્રેમાનંદ)સુભાષચંદ્ર બોઝઆણંદલોક સભાએકમરતિલાલ બોરીસાગરવાઈમનોવિજ્ઞાનદલપતરામકમળોવૃષભ રાશીમુંબઈજાહેરાતજય વસાવડાવેણીભાઈ પુરોહિતભાવનગર જિલ્લોખાખરોગર્ભાવસ્થાનાગલીઉમાશંકર જોશીસ્વામિનારાયણદમણકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનઝાલાગુજરાતની ભૂગોળગુજરાતી ફિલ્મોની યાદીવસ્તીદિપડોઉચ્ચતર માધ્યમિક શાળાસચિન તેંડુલકરHIV/AIDS વિશે ગેરમાન્યતાઓમુહમ્મદપાણીનું પ્રદૂષણકાઠિયાવાડગેની ઠાકોરવિશ્વની સાત મોટી ભૂલોમાંડવી (કચ્છ)ચામુંડાતિરૂપતિ બાલાજીચાવડા વંશગુજરાત વડી અદાલતભારતીય ભૂમિસેનાગુજરાત સલ્તનતઅમદાવાદ બીઆરટીએસજ્યોતીન્દ્ર દવેડાકોરશીતપેટીઅજંતાની ગુફાઓચોટીલાલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ઝિંઝુવાડા (તા. દસાડા)પરેશ ધાનાણીચિત્તોડગઢમુખ મૈથુનબોટાદ જિલ્લોબોરસદ સત્યાગ્રહદક્ષિણC++(પ્રોગ્રામિંગ ભાષા)અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપંચાયતી રાજકમ્પ્યુટર નેટવર્કપોપટસોલંકી વંશપૃથ્વી દિવસસાપહાર્દિક પંડ્યાફ્રાન્સની ક્રાંતિગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળહસ્તમૈથુન🡆 More