જાન્યુઆરી ૨૭: તારીખ

૨૭ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૦ – થોમસ એડિસનને તેમના વીજળીના ગોળા માટે પેટન્ટ અધિકારો મળ્યા.
  • ૧૯૭૩ – પેરિસ શાંતિ સમજૂતીથી સત્તાવાર રીતે વિયેતનામ યુદ્ધનો અંત આવ્યો.
  • ૨૦૧૦ – એપલે આઇપેડ (iPad) ની જાહેરાત કરી.

જન્મ

  • ૧૭૫૬ – વોલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટ, ઓસ્ટ્રિયન પિયાનોવાદક અને સંગીતકાર (અ. ૧૭૯૧)
  • ૧૭૮૨ – તિતુમીર, બંગાળી ક્રાંતિકારી (અ. ૧૮૩૧)
  • ૧૮૮૬ – રાધાવિનોદ પાલ, ભારતીય શિક્ષણવિદ્ અને કાયદાશાસ્ત્રી (અ. ૧૯૬૭)
  • ૧૮૮૮ – જિનવિજયજી, પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ (અ. ૧૯૭૬)
  • ૧૯૦૯ – સવિતા આંબેડકર, ભારતીય સામાજિક કાર્યકર્તા, ચિકિત્સક અને બાબાસાહેબ આંબેડકરના દ્વિતીય પત્ની (અ. ૨૦૦૩)
  • ૧૯૧૯ – નવનીત મદ્રાસી, સ્વાતંત્ર્ય સેનાની અને લેખક (અ. ૨૦૦૬)
  • ૧૯૨૮ – માઇકલ ક્રેગ, ભારતીય મૂળના અંગ્રેજી અભિનેતા અને પટકથા લેખક
  • ૧૯૪૦ – વિનાયક મહેતા, ગુજરાતી લેખક અને નાટ્યકાર (જ. ૧૮૮૩)
  • ૧૯૫૨ – અસ્મા જહાંગીર, પાકિસ્તાની માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર (અ. ૨૦૧૮)

અવસાન

  • ૨૦૦૯ – આર. વેંકટરામન, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૮મા રાષ્ટ્રપતિ (જ. ૧૯૧૦)

તહેવારો અને ઉજવણીઓ

  • આંતરરાષ્ટ્રીય યહૂદી નરસંહાર (હોલોકાસ્ટ) સ્મરણ દિવસ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૨૭ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૨૭ જન્મજાન્યુઆરી ૨૭ અવસાનજાન્યુઆરી ૨૭ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૨૭ બાહ્ય કડીઓજાન્યુઆરી ૨૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બીજોરાઆર્યભટ્ટફેસબુકકમ્પ્યુટર હાર્ડવેરશેત્રુંજયઅર્જુનરુધિરાભિસરણ તંત્રજંગલી કૂતરોવિદ્યુત કોષગુજરાતના લોકસભા મતવિસ્તારોઅનિલ અંબાણીભવાઇપાળિયાવૌઠાનો મેળોઅશ્વગંધા (વનસ્પતિ)ગુજરાતી અંકવ્યક્તિત્વપક્ષીસ્વાઇન ફ્લૂક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭સરસ્વતી દેવીગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીવશપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)દાહોદઅક્ષાંશ-રેખાંશહમીરજી ગોહિલપ્રથમ વિશ્વ યુદ્ધદાંડી સત્યાગ્રહજુનાગઢમહેસાણારાજકોટઔદ્યોગિક ક્રાંતિછોટાઉદેપુર જિલ્લોસ્વામી વિવેકાનંદદેવચકલીઉત્તરાખંડગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યરુદ્રપોળોનું જંગલસોલંકી વંશભાદર નદીરાજકોટ જિલ્લોયુટ્યુબડાંગરજમ્મુ અને કાશ્મીરપુરાણવિશ્વામિત્રગાંઠિયો વાસામવેદનેહા મેહતારઘુવીર ચૌધરીદિવાળીબેન ભીલભારતીય સંસદપ્રકાશસંશ્લેષણભારતના ચારધામગણિતનરસિંહ મહેતાજળ શુદ્ધિકરણરામહિમાલયરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)નરેન્દ્ર મોદી સ્ટેડિયમજયંત પાઠકગુજરાતનું રાજકારણકુદરતી આફતોવડોદરાગુજરાતના લોકમેળાઓચિત્રવિચિત્રનો મેળોબાસ્કેટબોલ (રમત)સંસ્થારૂઢિપ્રયોગઅમદાવાદવસ્તી-વિષયક માહિતીઓ🡆 More