આલ્બેનિયા

આલ્બેનિયા દક્ષિણ પૂર્વ યુરોપ માં આવેલો દેશ છે.તે ઉત્તર પશ્ચિમ માં મોન્ટેનીગરો થી, ઉત્તર પૂર્વ માં કોસોવો થી, પૂર્વ માં મેસેડોનિયા પ્રજાસતાક થી અને દક્ષીણ માં ગ્રીસ થી ઘેરાયેલો છે.તેને પશ્ચિમ માં adriatic સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ માં ionian સમુદ્ર નો કિનારો છે.

Republika e Shqipërisë

આલ્બેનિયા ગણરાજ્ય
આલ્બેનિયાનો ધ્વજ
ધ્વજ
આલ્બેનિયા નું Coat of arms
Coat of arms
સૂત્ર: "મુક્ત અને સશક્ત"
રાષ્ટ્રગીત: Hymni i Flamurit
("ધ્વજનું ગીત")
 આલ્બેનિયા નું સ્થાન  (green) in Europe  (dark grey)  –  [Legend]
 આલ્બેનિયા નું સ્થાન  (green)

in Europe  (dark grey)  –  [Legend]

રાજધાની
and largest city
તિરાના
અધિકૃત ભાષાઓઅલ્બાનિયન
સરકારઉભરતા લોકતંત્ર
• રાષ્ટ્રપતિ
બામર ટોપી
• પ્રધાનમંત્રી
સાલી બેરિશા
સ્વતંત્રતા
• જળ (%)
૪.૭
વસ્તી
• ૨૦૨૨ અંદાજીત
૨૭,૯૩,૫૯૨ (૧૨૯)
GDP (PPP)૨૦૦૯ અંદાજીત
• કુલ
$૨૨.૮૨૩ બિલિયન (૧૧૨મો)
• Per capita
$૭,૨૮૩ (૧૦૫મો)
GDP (nominal)૨૦૦૯ અંદાજીત
• કુલ
$૧૨.૧૮૫ billion
• Per capita
$૩,૯૧૧
જીની (૨૦૧૨)29
low
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)0.818
very high · ૭૦મો
ચલણલેક (ALL)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૩૫૫
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).al

આલ્બેનિયાનું સૌથી ઊંચું શિખર કોરાબ છે, જે ડિબેર જિલ્લામાં આવેલું છે. આલ્બેનિયાનું રાષ્ટ્રીય પક્ષી ગોલ્ડન ઈગલ છે. આ દેશમાં ખ્રિસ્તી તેમ જ મુસલમાનોની વસ્તી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં ઘઉં, તમાકુ, જૈતુનનું ઉત્પાદન વધુ થાય છે તેમ જ મત્સ્યૌદ્યોગ પણ વધુ પ્રમાણમાં ચાલે છે. આ દેશમાં પ્રાકૃતિક સંશાધનોમાં ખનીજ તેલ, કુદરતી ગેસ, કોલસો, બોકસાઇટ, તાંબુ, લોખંડ વગેરેનું ઉત્પાદન પણ થાય છે.

આલ્બેનિયા સંયુક્ત રાષ્ટ્ર,નાટો,યુરોપ માં સલામતી અને સહકાર સંગઠન,યુરોપી પરિષદ,વિશ્વ વેપાર સંગઠન, ઇસ્લામિક પરિષદ અને મેડીતેરરિયન સંઘ ના શરૂઆત ના સભ્ય દેશો માં થી એક દેશ છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

કોસોવોગ્રીસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉત્તરાકૈકેયીઇતિહાસગીર કેસર કેરીમહેશ કનોડિયાઝરખહસ્તમૈથુનઅતિસારતુલસીસૂર્યમુનમુન દત્તાગુજરાતી સાહિત્યકારોની યાદીગુજરાતના લોકસભા મતવિસ્તારોનરસિંહ મહેતાદલપતરામભૌતિકશાસ્ત્રસાળંગપુરરાણકી વાવભજનસુંદરમ્લોખંડઇન્દ્રમહાગુજરાત આંદોલનસૂર્યગ્રહણમહાવીર જન્મ કલ્યાણકધ્રુવ ભટ્ટનવદુર્ગાવારલી ચિત્રકળાઅખા ભગતચોટીલાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ગુજરાતી ભોજનભારતનો રાષ્ટ્રધ્વજબાંગ્લાદેશખરીફ પાકસિક્કિમકમ્પ્યુટર હાર્ડવેરઆંકડો (વનસ્પતિ)લવકંડલા બંદરરાજકોટહાફુસ (કેરી)કુંભ રાશીધૃતરાષ્ટ્રપ્રત્યાયનબ્રહ્મગુપ્તલીચી (ફળ)બગસરાસ્વામિનારાયણ સંપ્રદાયશંકરસિંહ વાઘેલાગળતેશ્વર મંદિરચાવડા વંશપત્નીવેણીભાઈ પુરોહિતવલ્લભભાઈ પટેલકોદરાભારતીય રૂપિયોનરેન્દ્ર મોદી સ્ટેડિયમનર્મદડોંગરેજી મહારાજઅથર્વવેદકોમ્પ્યુટર વાયરસખેતી૧૮૫૭ની ભારતીય ક્રાંતિદશરથગુજરાતના જિલ્લાઓસૌરાષ્ટ્રમકરંદ દવેછંદમંગલ પાંડેસરવૈયાગુજરાતી સામયિકોમાનવ શરીરપ્રાચીન ઇજિપ્તમુસલમાન🡆 More