હેસીયમ

હેસીયમ એ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા Hs અને અણુ ક્રમાંક ૧૦૮ છે.

આ જૂથ ૮ (VIII)નું સૌથી ભારી તત્વ છે. આ તત્વ સૌથી પહેલા ૧૯૮૪માં જણયું હતું. પ્રયોગોથી જણાયું છે કે હેસીયમ એ જૂથ ૮ના સર્વ સામાન્ય ગુણધર્મો પ્રદર્શીત કરે છે. તે +૮ની સ્થિતી ધરાવે છે. તે ઓસ્મીયમ સમાન છે.

આના ઘણા સમસ્થાનિકો જણાયા છે. અનો સૌથી સ્થિર સમસ્થાનિક 269Hs ૧૦ સેકન્ડનો અર્ધ આયુષ્ય કાળ ધરાવે છે. આજ સુધી હેસીયમના ૧૦૦ જેટલા અણુઓ બનાવી શકાયા છે.

સંદર્ભો



Tags:

ઓસ્મીયમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલકસ્તુરબાસ્વતંત્રતા દિવસ (ભારત)સ્વામિનારાયણ મંદિર, અમદાવાદપ્રતિભા પાટીલતત્ત્વનર્મદભારતીય નાગરિકત્વધારાસભ્યજગન્નાથપુરીઅમરેલી જિલ્લોદિપડોરાણકી વાવનિરોધગુજરાતના લોકસભા મતવિસ્તારોકે. કા. શાસ્ત્રીદ્રૌપદી મુર્મૂગાયકવાડ રાજવંશમરાઠી ભાષાવશએપ્રિલ ૨૦મહંત સ્વામી મહારાજપટેલગોવા મુક્તિ દિવસકર્કરોગ (કેન્સર)રવીન્દ્ર જાડેજાભારતના વિદેશમંત્રીવિરામચિહ્નોમહાદેવી વર્માલદ્દાખસચિન તેંડુલકરગુજરાતભારતીય સિનેમાઇ-મેઇલધીરુબેન પટેલતાલુકા મામલતદારઆવર્ત કોષ્ટકએપ્રિલતુલા રાશિજ્ઞાનપીઠ એવોર્ડવિકિપીડિયામાધવપુર ઘેડરઘુવીર ચૌધરીકેનેડાઆણંદ જિલ્લોવિનાયક દામોદર સાવરકરપંચાયતી રાજઅરુણ જેટલી સ્ટેડિયમગોહિલ વંશદિવ્ય ભાસ્કરસપ્તપર્ણીગુજરાતના રાજ્યપાલોઇસ્લામભારતના રાષ્ટ્રપતિઓની યાદીનોબૅલ પારિતોષિકકંસઑડિશાસમાજદશાવતારરથયાત્રાઅમરેલીસ્વામી વિવેકાનંદમીન રાશીમહાત્મા ગાંધીનિકોબાર ટાપુઓકૂચિપૂડિ નૃત્યરાધાગુજરાત વિધાનસભાકનૈયાલાલ મુનશીભાવનગરગુજરાતની વસતીગણતરી ૨૦૧૧હિંદ મહાસાગર૦ (શૂન્ય)વિષ્ણુ સહસ્રનામનાઝીવાદઅમદાવાદના દરવાજા🡆 More