મેન્ડેલિવીયમ

મેન્ડેલિવીયમ એ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા Md (પહેલાં Mv) અને અણુ ક્રમાંક ૧૦૧ છે.

આ એક કિરણોત્સારી ટ્રાંસ-યુરેનિક એક્ટિનાઈડ શ્રેણીનું ધાતુ તત્વ છે. આને પ્રાયઃ આઈન્સ્ટેનીયમ તત્વ પર આલ્ફા કણોનો મારો કરીને મેળવવામાં આવે છે.આનું નામકરણ મીત્રી ઈવાનોવીચ મેન્ડેલીફ નામના રસાયણ શાસ્ત્રી પરથી કરવામાં આવ્યું છે. આ તત્વનું નામ "મેન્ડેલિવીયમ" ને શુદ્ધ અને ઉપયોગિ રસાયણ શાસ્તની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા માન્ય કરાયેલ છે.પણ આની સંજ્ઞા "Mv" ન માનતા "Md" આપવામાં આવી.



Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતનો રાષ્ટ્રધ્વજગુજરાતી અંકગુજરાતના રાજ્યપાલોબિન-વેધક મૈથુનએ (A)હેમચંદ્રાચાર્યમલેરિયામહાવીર જન્મ કલ્યાણકમાતાનો મઢ (તા. લખપત)વિનાયક દામોદર સાવરકરમાહિતીનો અધિકારસોમનાથઆવર્ત કોષ્ટકસ્વતંત્રતા દિવસ (ભારત)ઉંબરો (વૃક્ષ)ઝારખંડપાંડવજશોદાબેનરાવજી પટેલછંદઝાલાશૂદ્રઅમદાવાદ જિલ્લોઝંડા (તા. કપડવંજ)વિકિપીડિયારાવણદીપિકા પદુકોણચેસભવાઇભારતીય સિનેમાદમણશરદ ઠાકરજવાહરલાલ નેહરુભારતીય સ્વતંત્રતા ચળવળમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાખેડા સત્યાગ્રહસમાનતાની મૂર્તિમુસલમાનકંસખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ચુડાસમાતાલુકા વિકાસ અધિકારીભારતીય રૂપિયોબાબાસાહેબ આંબેડકરનગરપાલિકાઆદિ શંકરાચાર્યવન લલેડુબેટ (તા. દ્વારકા)શ્યામજી કૃષ્ણ વર્માગાંધીનગર લોક સભા મતવિસ્તારયુટ્યુબમકરધ્વજકૃષિ યુનિવર્સિટી, જૂનાગઢબારોટ (જ્ઞાતિ)અબ્દુલ કલામહોળીડભોઇગ્રહસમઘનહનુમાન જયંતીતાલુકા મામલતદારમાર્ચગબ્બરભાવનગરઉમાશંકર જોશીમોરબી જિલ્લોબજરંગદાસબાપાજામનગર જિલ્લોકલમ ૩૭૭ (ભારતીય દંડ સંહિતા)માધવપુર ઘેડનવદુર્ગાવીર્યપંચાયતી રાજચોટીલાબહુચર માતાકમ્પ્યુટર હાર્ડવેરપાણી🡆 More