માર્ચ ૨૭: તારીખ

૨૭ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૬મો(લિપ વર્ષ દરમ્યાન ૮૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૬૯ - મરિનર-૭(Mariner 7)(અવકાશ યાન) નું પ્રક્ષેપણ થયું.
  • ૧૯૭૦ - કોન્કર્ડ હવાઇ જહાજે પોતાનું પ્રથમ પરાધ્વનિય (supersonic) ઉડાન કર્યું.
  • ૧૯૭૬ - વોશિંગ્ટન ભુગર્ભ રેલ્વેનો પ્રથમ ૪.૬ માઇલનો ભાગ ખુલ્લો મુકાયો.
  • ૧૯૯૮ - અમેરિકાનાં આહાર અને ઔષધ નિયમન વિભાગે પુરુષ અશક્તતાનાં ઇલાજ માટે "વાયગ્રા" ઔષધને માન્યતા આપી.અમેરિકામાં આ પ્રકારનાં ઉપચાર માટે માન્યતા પ્રાપ્ત આ કરનાર પ્રથમ ઔષધી હતી.
  • ૨૦૧૨ - ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું, અને શરૂઆતથી જ તેમાં ૧૦૦૦ કરતા વધુ કૃતિઓ ઉપલબ્ધ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૮, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)

જન્મ

અવસાન

  • ૧૮૯૮ - સર સૈયદ એહમદ ખાન (Sir Syed Ahmad Khan), ભારતીય મુસ્લીમ બુદ્ધિજીવી(જ. ૧૮૧૭)
  • ૧૯૬૮ - યુરી ગાગારિન (Yuri Gagarin), સોવિયેત અવકાશયાત્રી(જ. ૧૯૩૪)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૨૭ મહત્વની ઘટનાઓમાર્ચ ૨૭ જન્મમાર્ચ ૨૭ અવસાનમાર્ચ ૨૭ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૨૭ બાહ્ય કડીઓમાર્ચ ૨૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જોગીદાસ ખુમાણકારડીયાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસવૃષભ રાશીબીજોરાગોળમેજી પરિષદદમણખીજડોભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીગુણવંત શાહઇતિહાસગોહિલ વંશબાવળખરીફ પાકમોટરગાડીકરસનભાઇ પટેલમહાગુજરાત આંદોલનહિતોપદેશનવસારીગુજરાત વડી અદાલતવલ્લભાચાર્યગર્ભાવસ્થાકર્ણાટકસ્વપ્નવાસવદત્તાઆખ્યાનસિંધુ ખીણની સંસ્કૃતિદાહોદ જિલ્લોઅકબરઅમદાવાદના દરવાજાએડોલ્ફ હિટલરઅમદાવાદ જિલ્લોભારતના ચારધામખંભાતઅમૂલબહુચર માતાચોટીલાગુજરાત સલ્તનતકાઠિયાવાડશનિ (ગ્રહ)ભારતીય ભૂમિસેનાશ્રીમદ્ ભગવદ્ ગીતાહરે કૃષ્ણ મંત્રતકમરિયાંપટેલઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરસંસ્થાભગવદ્ગોમંડલગૌતમ બુદ્ધનળાખ્યાન (પ્રેમાનંદ)અશ્વત્થામાબોટાદ જિલ્લોતાપી જિલ્લોભાષાજ્યોતિબા ફુલેગુજરાત દિનદાસી જીવણઇડરલોથલમાહિતીનો અધિકારપ્રદૂષણગુજરાત ટાઇટન્સગુજરાતની નદીઓની યાદીપોલિયોગુજરાત સરકારમરીઝસુંદરમ્બહારવટીયોશક સંવતહિંદી ભાષાવિનોબા ભાવેઅબ્દુલ કલામગુજરાતી અંકભારતકર્ક રાશીરાહુલ ગાંધીઆર્યભટ્ટકમળો🡆 More