શહેર ન્યૂ યૉર્ક

ન્યુ યોર્ક અધિકૃત નામે ન્યુ યોર્કનું શહેર એ અમેરિકાનું સૌથી મોટું શહેર છે.

તે અમેરિકાના ઉત્તર-પુર્વી રાજ્ય ન્યુ યોર્ક માં હડસન નદીના મુખ પર એટલાન્ટિક મહાસાગરના કાંઠે વસેલું છે. ન્યુ યોર્કને વિશ્વનું સૌથી મોટું શહેર ગણવામાં આવે છે, વિશ્વ વ્યાપાર, ફેશન, મનોરંજન, વિજ્યાન ના ક્ષેત્રમાં આ શહેર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુમથક આ શહેરમાં આવેલું હોવાથી રાજનિતીના આંતરાષ્ટ્રિય મામલાતોનું પણ આ શહેર એક પ્રમુખ કેન્દ્ર છે.

શહેર ન્યૂ યૉર્ક
ન્યુ યોર્ક શહેર

વર્ષ ૧૬૬૪ માં, શહેરને ડ્યુક ઓફ યોર્કના માનમાં ન્યુ યોર્ક નામ આપવામાં આવ્યું હતું, જે ઇંગ્લેન્ડના રાજા જેમ્સ દ્વિતિય બન્યા હતા. ન્યુ યોર્ક શહેરમાં લગભગ ૨.૫ ટકા વસ્તી ભારતીયોની છે. શહેરના લોકો મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મી છે, ત્યાં હિંદુ અને બોદ્ધ ધર્મીઓની વસ્તી પણ નોંધપાત્ર છે.

Tags:

સંયુક્ત રાષ્ટ્રસંઘ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતનો રાષ્ટ્રધ્વજમુકેશ અંબાણીતળાજાઆપત્તિ સજ્જતાવિક્રમાદિત્યદાંડી સત્યાગ્રહવૈશ્વિક આબોહવા પરિવર્તનભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓનરસિંહ મહેતાભારતના ઉપરાષ્ટ્રપતિગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોનિવસન તંત્રસ્વામી વિવેકાનંદસ્વામિનારાયણચુડાસમાહાઈકુએકલવ્યકાઠિયાવાડી ઘોડા૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધપટોળાબેંકનિરોધભગવતીકુમાર શર્માપ્રાથમિક શાળારાજસ્થાનવિશ્વ વેપાર સંગઠનફાગણસમાજવાદએલેક્ઝાન્ડર ફ્લેમિંગતાલુકા વિકાસ અધિકારીભરતનાટ્યમભાસચોઘડિયાંસંત તુકારામજોસેફ મેકવાનખેતીસાબરમતી નદીબ્રહ્મગુપ્તરામનારાયણ પાઠકસિતાંશુ યશશ્ચન્દ્રબાજરોગરબાદશાવતારઆંકડો (વનસ્પતિ)નેલ્સન મંડેલાવાઘગુજરાત સલ્તનતક્ષય રોગબદ્રીનાથટાઇફોઇડઆત્મહત્યામધ્ય પ્રદેશરથ યાત્રા (અમદાવાદ)સુરત મહાનગરપાલિકાપ્રજાપતિભાવનગર જિલ્લોમેડમ કામામરાઠા સામ્રાજ્યહેમુ કાલાણીરા' નવઘણકૃષ્ણઓઝોન સ્તરકચ્છનું નાનું રણસ્વતંત્રતા દિવસ (ભારત)નક્ષત્રઆહીર૨૦૦૨ ગુજરાત હિંસાબિહારમુઘલ સામ્રાજ્યરાજ્ય સભાભારત છોડો આંદોલનઅશોક ચાવડાજ્વાળામુખી🡆 More