જૂન ૨૭: તારીખ

૨૭ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૯૮ – જોશુઆ સ્લોકમ દ્વારા વિશ્વની પ્રથમ એકલ પરિક્રમા બ્રિયાર ટાપુ, નોવા સ્કોટિયાથી પૂર્ણ કરવામાં આવી.
  • ૧૯૫૪ – મોસ્કો (Moscow) નજીક, 'ઓબનિન્સ્ક'(Obninsk)માં, વિશ્વનું પ્રથમ પરમાણુ ઉર્જા મથક (Nuclear power station) ખુલ્લું મુકાયું.
  • ૧૯૬૭ – 'એનફિલ્ડ' લંડનમાં, વિશ્વનું પ્રથમ એટીએમ (ATM) શરૂ કરાયું.
  • ૧૯૭૭ – 'રિપબ્લીક ઓફ જિબુતી' ફ્રાન્સથી આઝાદી મેળવી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
  • ૨૦૧૩ – નાસાએ સૂર્યનું નિરીક્ષણ કરવા માટે ઇન્ટરફેસ રિજન ઇમેજિંગ સ્પેક્ટ્રોગ્રાફ (એક્સપ્લોરર–૯૪) નામનો સૌર નિરીક્ષણ ઉપગ્રહ તરતો મૂક્યો.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૨૭ મહત્વની ઘટનાઓજૂન ૨૭ જન્મજૂન ૨૭ અવસાનજૂન ૨૭ તહેવારો અને ઉજવણીઓજૂન ૨૭ બાહ્ય કડીઓજૂન ૨૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતમાં આરોગ્યસંભાળતાપી જિલ્લોદશાવતારસ્વાદુપિંડસરિતા ગાયકવાડકૃત્રિમ ઉપગ્રહદ્વારકાધીશ મંદિરગુજરાતીમોબાઇલ ફોનફેફસાંસંસ્કારચૈત્રવિશ્વની સાત મોટી ભૂલોવૃષભ રાશીઅવતરણ ચિહ્નભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલનિર્મલા સીતારામનગોવાકપાસકેરીઉપરકોટ કિલ્લોસીદીસૈયદની જાળીદિલ્હી સલ્તનતક્ષેત્રફળમાધવપુર ઘેડઅનિલ અંબાણીકુબેરઝવેરચંદ મેઘાણીદુલા કાગહમીરજી ગોહિલઉમાશંકર જોશીક્ષય રોગજીરુંદુબઇરાની મુખર્જીરાણી લક્ષ્મીબાઈકામસૂત્રગુપ્ત સામ્રાજ્યખંભાતમુખ મૈથુનએલર્જીમોહમ્મદ રફીમાઉન્ટ આબુઅમેરિકાસિતાંશુ યશશ્ચન્દ્રધ્વનિ પ્રદૂષણરશિયાઋગ્વેદઆર્યભટ્ટલોકમાન્ય ટિળકઘોડોકાઠિયાવાડમોરબી રજવાડુંશુક્લ પક્ષકુબેર ભંડારીમગફળીનારાયણ સ્વામી (ભજનીક)માનવ શરીરધ્યાનઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારએશિયાઇ સિંહગંગા નદીસંજ્ઞાચરક સંહિતાસત્યવતીવસ્તીઅગિયાર મહાવ્રતએ (A)ગુજરાત મેટ્રોઅક્ષાંશ-રેખાંશઘૃષ્ણેશ્વરદેશ રે જોયા દાદા પરદેશ રે જોયા (ચલચિત્ર)નાઇટ્રોજનભારતના ચારધામમૈત્રકકાળજળ શુદ્ધિકરણગુજરાતી લિપિ🡆 More