જૂન ૨૬: તારીખ

૨૬ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૮મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૬૮૪ – પોપ બેનેડિક્ટ દ્વિતીયની પસંદગી કરવામાં આવી.
  • ૧૯૦૬ – પ્રથમ ગ્રાન્ડ પ્રિક્સ મોટર રેસ લે મેન્સ ખાતે યોજવામાં આવી.
  • ૧૯૪૮ – વિલિયમ શોકલિ (William Shockley)એ ટ્રાન્ઝિસ્ટર (grown junction transistor), પ્રથમ 'બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર'ના પેટન્ટ હક્કો માટે અરજી કરી.
  • ૧૯૭૬ – સી.એન.ટાવર (CN Tower), વિશ્વનું સૌથી ઉંચું સ્વયંસ્થીર ભુસ્થિત બાંધકામ, જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
  • ૧૯૯૭ – જે.કે. રોલિંગે તેની હેરી પોટર નવલકથા શ્રેણીનું પ્રથમ પુસ્તક ‘હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન’ પ્રકાશિત કર્યું.
  • ૨૦૧૫ – યુ.એસ. સુપ્રીમ કોર્ટે ૫-૪ થી ચુકાદો આપ્યો કે સમલૈંગિક યુગલોને યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણમાં ૧૪મા સુધારા હેઠળ લગ્નનો બંધારણીય અધિકાર છે.

જન્મ

અવસાન

  • ૨૦૦૪ – યશ જોહર (Yash Johar), ભારતીય ચલચિત્ર નિર્માતા (જ. ૧૯૨૯)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૨૬ મહત્વની ઘટનાઓજૂન ૨૬ જન્મજૂન ૨૬ અવસાનજૂન ૨૬ તહેવારો અને ઉજવણીઓજૂન ૨૬ બાહ્ય કડીઓજૂન ૨૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુસલમાનસુભાષચંદ્ર બોઝઅર્ધ વિરામસ્ટેચ્યુ ઓફ યુનિટીયોગ (મનોશારીરીક જીવનશૈલી)હિમાલયખીજડોમરાઠા સામ્રાજ્યઘોરાડમોરબીપાટણરમાબાઈ આંબેડકરગુજરાતી સાહિત્યકારોની યાદીઅમિત શાહભજનઉમાશંકર જોશીપ્રત્યાયનરાજકોટ જિલ્લોસપ્તર્ષિકુંભ રાશીશિવપૂર્વપોરબંદરબાજરીરણજિતરામ સુવર્ણચંદ્રકવૃષભ રાશીકોમ્પ્યુટર વાયરસદિવાળીબેન ભીલસ્વામીનારાયણ મંદિર, ગઢડાજામા મસ્જિદ, અમદાવાદરમત-ગમતમહાત્મા મંદિરબૌદ્ધ ધર્મનરેશ કનોડિયાવેદઆંકડો (વનસ્પતિ)બ્રાઝિલગાંધીનગરપન્નાલાલ પટેલHIV/AIDS વિશે ગેરમાન્યતાઓનરસિંહભગવદ્ગોમંડલસામાજિક દરજ્જોકાલિદાસમીન રાશીભારતનો રાષ્ટ્રધ્વજવિજય રૂપાણીગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સયુટ્યુબગુજરાત વડી અદાલતવિક્રમ ઠાકોરહંસા જીવરાજ મહેતાઆંખલીંબુરાજા રામમોહનરાયદિલ્હી સલ્તનતયુગલોકસભાના અધ્યક્ષઇ-કોમર્સગુજરાતીગેની ઠાકોરહનુમાન જયંતીપોલિયોસાપસંયુક્ત આરબ અમીરાતશેત્રુંજયઆયંબિલ ઓળીડેવિડ વુડાર્ડવાયુનું પ્રદૂષણસિંધુઆખ્યાનરુદ્રમહાલય (સિદ્ધપુર)નળ સરોવરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)પંચતંત્રમતદાનસ્વામી સચ્ચિદાનંદ🡆 More