જૂન ૧૩: તારીખ

૧૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૭૪ – ર્‌હોડ આઇલેન્ડ ગુલામોની આયાત પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ ઉત્તર અમેરિકન વસાહત બની.
  • ૧૯૮૩ – અવકાશયાન પાયોનિયર ૧૦ સૌરમંડળની બહાર જનાર પ્રથમ માનવનિર્મિત પદાર્થ બન્યું.
  • ૧૯૯૭ – ભારતના દિલ્હી શહેરમાં ઉપહાર સિનેમા આગ દુર્ઘટના માં ૫૯ લોકોની જાનહાની થઇ અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા.
  • ૨૦૦૨ – અમેરિકા એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સંધિમાંથી ખસી ગયું.

જન્મ

  • ૧૮૬૫ – ડબલ્યુ. બી. યેટ્સ, આઇરિશ કવિ અને નાટ્યકાર, નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૨૩) (અ. ૧૯૩૯)
  • ૧૮૭૯ – ગણેશ દામોદર સાવરકર, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, રાષ્ટ્રવાદી અને અભિનવ ભારત સોસાયટીના સ્થાપક (૧૯૪૫)
  • ૧૯૦૫ – દુલિપસિંહજી, ભારતીય ક્રિકેટ ખેલાડી (અ. ૧૯૫૯)
  • ૧૯૦૫ – મોહનલાલ ચુનીલાલ ધામી, ગુજરાતી લેખક, કવિ, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક (અ. ૧૯૮૧)
  • ૧૯૦૯ – ઇ.એમ.એસ.નામ્બુદ્રિપાદ, ભારતીય રાજકારણી (અ. ૧૯૯૮)
  • ૧૯૬૫ – મનિન્દર સિંઘ, ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી
  • ૧૯૯૪ – દીપિકા કુમારી, ભારતીય તીરંદાજ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૧૩ મહત્વની ઘટનાઓજૂન ૧૩ જન્મજૂન ૧૩ અવસાનજૂન ૧૩ તહેવારો અને ઉજવણીઓજૂન ૧૩ બાહ્ય કડીઓજૂન ૧૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રેમાનંદશબ્દકોશઘોરાડભરવાડગુજરાતની ભૂગોળઅવિભાજ્ય સંખ્યાભારતમાં આવક વેરોકૃષ્ણકુમારસિંહ ગોહીલઅકબરપરેશ ધાનાણીનિતા અંબાણીજુનાગઢકર્કરોગ (કેન્સર)મોરબી જિલ્લોલોકશાહીજ્ઞાનેશ્વરલોકમાન્ય ટિળકવિકિપીડિયાબજરંગદાસબાપાહેમચંદ્રાચાર્યદક્ષિણ ગુજરાતરૂઢિપ્રયોગજૂનાગઢ રજવાડુંઆદિવાસીપીઠોરાના ચિત્રોધ્વનિ પ્રદૂષણબચેન્દ્રી પાલદમણ અને દીવપક્ષીરણજીતસિંહમરાઠી ભાષાઉત્તરાખંડઅર્જુનગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીદિવાળીબેન ભીલઉત્તર પ્રદેશગોળ ગધેડાનો મેળોમહંત સ્વામી મહારાજસુભાષચંદ્ર બોઝમહિનોઅનિલ અંબાણીખાવાનો સોડાભાવનગર રજવાડુંરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાકનિષ્કઆંકડો (વનસ્પતિ)એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલઅસહયોગ આંદોલન૧૮૫૭ની ભારતીય ક્રાંતિપોરબંદરબુર્જ દુબઈવર્ષભુજલસિકા ગાંઠચિનુ મોદીસંજ્ઞાપ્લાસીની લડાઈમાટીકામભારતીય અર્થતંત્રઆંગણવાડીધરતીકંપરાજસ્થાનવેદખરીફ પાકઅમિત શાહવાલ્મિકીકોણાર્ક સૂર્ય મંદિરઘઉંખંભાતતુલસીદાસગીતાંજલિહાથીવિંધ્યાચલગુજરાતના તાલુકાઓઅરુણ જેટલી સ્ટેડિયમહિંમતનગરરવિશંકર વ્યાસહિંદી ભાષારામનવમી🡆 More