જુલાઇ ૩૧: તારીખ

૩૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૪૯૮ – પશ્ચિમ ગોળાર્ધની ત્રીજી સફર દરમિયાન ક્રિસ્ટોફર કોલંબસ ત્રિનિદાદ ટાપુ શોધનાર પ્રથમ યુરોપિયન બન્યા.
  • ૧૬૫૮ – ઔરંગઝેબ ભારતના મુઘલ સમ્રાટ ઘોષિત થયા.
  • ૧૭૯૦ – પોટાશ પ્રક્રિયા માટે શોધક સેમ્યુઅલ હોપકિન્સને પ્રથમ યુ.એસ. પેટન્ટ અધિકાર બહાલ કરવામાં આવ્યા.
  • ૧૮૬૫ – વિશ્વની પ્રથમ નેરોગેજ મેઇનલાઇન રેલ્વે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના ગ્રાન્ડચેસ્ટર ખાતે ખુલ્લી મૂકાઈ.
  • ૧૯૭૧ – એપોલો કાર્યક્રમ: 'એપોલો ૧૫'નાં અવકાશયાત્રીઓ, ચંદ્રની ધરતી પર, ચંદ્રવાહન (lunar rover)માં બેસી સફર કરનાર પ્રથમ યાત્રીઓ બન્યા.
  • ૧૯૯૯ – ડિસ્કવરી પરિયોજના: ચંદ્ર પૂર્વેક્ષક: નાસાએ ચંદ્ર પરના અવકાશયાનને ઇરાદાપૂર્વક તોડી પાડી ચંદ્રની સપાટી પર થીજી ગયેલા પાણીને શોધવાનું તેનું મિશન સમાપ્ત કર્યું.
  • ૨૦૦૬ – ફિડેલ કાસ્ત્રોએ તેમના ભાઈ રાઉલ કાસ્ત્રોને સત્તા સોંપી.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૩૧ મહત્વની ઘટનાઓજુલાઇ ૩૧ જન્મજુલાઇ ૩૧ અવસાનજુલાઇ ૩૧ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૩૧ બાહ્ય કડીઓજુલાઇ ૩૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉદ્‌ગારચિહ્નનર્મદા નદીશામળ ભટ્ટપરશુરામતત્ત્વગુજરાતી અંકરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘબારડોલી લોક સભા મતવિસ્તારભીમ બેટકાની ગુફાઓસામાજિક નિયંત્રણઅંબાજીઅંકિત ત્રિવેદીગુજરાતના જિલ્લાઓસલામત મૈથુનપંચશીલના સિદ્ધાંતોલસિકા ગાંઠરઘુવીર ચૌધરીબાજરીતાજ મહેલયજુર્વેદપાણીનું પ્રદૂષણચિત્તોડગઢગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)રામનવમીઇતિહાસભારતના રજવાડાઓની યાદીરુધિરાભિસરણ તંત્રલગ્નરાજા રામમોહનરાયગુજરાત મેટ્રોચંદ્રગુપ્ત મૌર્યગૌતમ અદાણીભારતમાં આવક વેરોમુંબઈભવાઇસિંધુ ખીણની સંસ્કૃતિસારનાથનો સ્તંભમોરબી જિલ્લોઇ-કોમર્સએડોલ્ફ હિટલરબિંદુ ભટ્ટદશાવતારયુગઅલ્પેશ ઠાકોરમ્યુચ્યુઅલ ફંડજૂનાગઢ રજવાડુંબહારવટીયોઉંબરો (વૃક્ષ)સ્ટેચ્યુ ઓફ યુનિટીભારતીય બંધારણ સભાગર્ભાવસ્થાવ્યાસમળેલા જીવદુબઇભાસપદ્મશ્રીગાયકવાડ રાજવંશઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારકલમ ૩૭૦૨૦૦૧ ગુજરાત ધરતીકંપગાંધીનગરજટાયુ (કવિતા સંગ્રહ)ખેતીભારતીય ક્રિકેટ મેદાનોની યાદીયોગ (મનોશારીરીક જીવનશૈલી)વિદ્યાગૌરી નીલકંઠપાળિયાસમય માપવાનાં સાધનોનો ઇતિહાસઅડદપન્નાલાલ પટેલતારક મેહતા કા ઉલ્ટા ચશ્માહર્ષ સંઘવીમાનવ શરીરવિનોબા ભાવેસ્વચ્છતાસિવિલ હોસ્પિટલ, અમદાવાદ🡆 More