કેલ્શિયમ:

કેલ્શિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ca અને અણુ ક્રમાંક ૨૦ છે.

આનો અણુભાર 40.078 amu છે. કેલ્શિયમ એ નરમ આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ છે અને દળના હિસાબે તે પૃથ્વીના પેટાણમાં પર પાંચમું સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ છે. તે સોડિયમ , ક્લોરિન, મેગ્નેશિયમ સલ્ફેટ પછી તે દરિયાના પાણીમાં સૌથી વધુ ઓગળેલું તત્વ છે.

સજીવ પ્રાણીઓને તેઅમના અસ્તિત્વ માટે કેલ્શિયમ જરૂરી છે, ખાસ કરીને કોષ વિજ્ઞાનમાં આનું મહત્ત્વ ઘણું છે જ્યાં કોષરસ કે જીવરસ (સાયટોપ્લાસ્મ)માં કેલ્શિયમ આયન Ca2+નો પ્રવેશ કે નિકાસ ઘણી કોષીય જૈવિક ક્રિયાઓ માટેનું નિર્દેશન કરે છે. હાડકા અને કવચના ખનિજી કરણમાં વપરાતું મુખ્ય તત્વ હોવાને કારણે કેલ્શિયમ એ ઘણા પ્રાણીઓના શરીરનો સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ હોય છે.

સંદર્ભ





Tags:

આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જાડેજા વંશપંચાયતી રાજસિંધુ ખીણની સંસ્કૃતિમાઉન્ટ આબુપત્નીભારતીય એક્સપ્રેસમાર્ગોક્ષય રોગનળાખ્યાન (પ્રેમાનંદ)અયોધ્યાપરેશ ધાનાણીકોમ્પ્યુટર માઉસઅખા ભગત૦ (શૂન્ય)ચરક સંહિતાનવકાર મંત્રકેદારનાથસંજુ વાળાવલ્લભાચાર્યજુનાગઢ જિલ્લોજંડ હનુમાનભારતના વડાપ્રધાનગાંધીધામદિવેલકેરીબહુચર માતામુખ મૈથુનલીમડોમહમદ બેગડોચંદ્રગુપ્ત મૌર્યભારતીય સ્વતંત્રતા ચળવળમોહમ્મદ રફીસ્વામી સચ્ચિદાનંદઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારકલ્કિવિશ્વની સાત મોટી ભૂલોદાહોદ જિલ્લોઆંખશક સંવતપાવાગઢવિક્રમ સંવતમાળવાનો ઉચ્ચપ્રદેશઅક્ષરધામ (ગાંધીનગર)શાસ્ત્રીય સંગીતજય જય ગરવી ગુજરાતઅમદાવાદની ભૂગોળસંત કબીરનરેન્દ્ર મોદી સ્ટેડિયમઅસોસિએશન ફુટબોલમણિશંકર રત્નજી ભટ્ટરુક્મિણીડાંગ દરબારન્યાયશાસ્ત્રકૃષ્ણકુમારસિંહ ગોહીલસૂર્યમંડળગંગા નદીમાટીકામમેકણ દાદાભારત સરકારછોટાઉદેપુર જિલ્લોદલપતરામરાધનપુરજય જિનેન્દ્રગુજરાતની નદીઓની યાદીપેન્શનકેરમનવોદય વિદ્યાલયઆણંદ જિલ્લોસોલર પાવર પ્લાન્ટચોમાસુંચામુંડામેઘધનુષબિંદુ ભટ્ટપૃથ્વી દિવસજૈન ધર્મ અને હિંદુ ધર્મપીડીએફજળ શુદ્ધિકરણગંગાસતીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસવૈશ્વિક આબોહવા પરિવર્તન🡆 More