ઓક્ટોબર ૧૨: તારીખ

૧૨ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૮૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૮૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૯૨ – ન્યૂ યૉર્ક શહેરમાં કોલંબસ ડેની પ્રથમ ઉજવણી કરવામાં આવી.
  • ૧૮૭૧ – ભારતમાં બ્રિટીશરોએ ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અમલમાં મૂક્યો, જેમાં ઘણા સ્થાનિક સમુદાયોના નામ "ક્રિમિનલ ટ્રાઇબ્સ" રાખવામાં આવ્યા હતા.
  • ૧૯૦૧ – પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે સત્તાવાર રીતે "એક્ઝિક્યુટિવ મેન્શન"નું નામ બદલીને વ્હાઇટ હાઉસ કર્યું.
  • ૧૯૧૮ – મિનેસોટામાં જંગલમાં ભીષણ આગ લાગવાથી ૪૫૩ લોકોનાં મોત નીપજ્યાં.
  • ૧૯૬૮ – ઇક્વેટોરીયલ ગિની સ્પેનથી સ્વતંત્ર થયું.
  • ૧૯૭૯ – ટાયફૂન ટિપ અત્યાર સુધીમાં નોંધાયેલું સૌથી મોટું અને સૌથી તીવ્ર ઉષ્ણકટિબંધીય ચક્રવાત બન્યું.
  • ૧૯૯૯ – પરવેઝ મુશર્રફે લોહીયાળ બળવા દ્વારા નવાઝ શરીફ પાસેથી પાકિસ્તાનમાં સત્તા મેળવી.
  • ૧૯૯૯ – ભૂતપૂર્વ સ્વાયત્ત સોવિયેટ રિપબ્લિક ઓફ અબખાઝિયાએ જ્યોર્જિયાથી તેની સ્વતંત્રતા જાહેર કરી.
  • ૨૦૦૯ – ગુજરાતી વિકિપીડિયા ૧૦,૦૦૦ લેખો ધરાવતા વિકિપીડિયા પ્રકલ્પોની યાદીમાં સામેલ થયું.
  • ૨૦૧૯ – કેન્યાના એલિયડ કિપ્ચોગે વિયેનામાં ૧:૫૯:૪૦ના સમય સાથે બે કલાકથી પણ ઓછા સમયમાં મેરેથોન દોડનાર પ્રથમ વ્યક્તિ બન્યા.

જન્મ

  • ૧૮૬૪ – કામિની રોય, બ્રિટિશ ભારતના પ્રથમ મહિલા સ્નાતક, બંગાળી કવિ, સામાજિક કાર્યકર અને નારીવાદી લેખિકા (અ. ૧૯૩૩)
  • ૧૮૮૮ – પેરિન કેપ્ટન, ભારતીય સ્વતંત્રતા સેનાની, સામાજિક કાર્યકર અને દાદાભાઈ નવરોજીના પૌત્રી (અ. ૧૯૫૮)
  • ૧૯૧૧ – વિજય મર્ચંટ, ભારતીય ક્રિકેટર (અ. ૧૯૮૭)
  • ૧૯૩૧ – પદ્મા દેસાઈ, ભારતીય મૂળના અમેરિકન નાગરિકત્વ ધરાવતા, વિકાસ અર્થશાસ્ત્રી અને રશિયા-વિશેષજ્ઞ
  • ૧૯૩૫ – શિવરાજ પાટીલ, ભારતીય વકીલ અને રાજકારણી, પૂર્વ ભારતીય સંરક્ષણ મંત્રી
  • ૧૯૪૨ – રાજેન્દ્ર શુક્લ, ગુજરાતી કવિ
  • ૧૯૪૬ – અશોક માંકડ, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૮)

અવસાન

  • ૧૯૬૭ – રામ મનોહર લોહિયા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા (જ. ૧૯૧૦)

તહેવારો અને ઉજવણીઓ

  • મુક્ત વિચાર દિવસ

બાહ્ય કડીઓ


Tags:

ઓક્ટોબર ૧૨ મહત્વની ઘટનાઓઓક્ટોબર ૧૨ જન્મઓક્ટોબર ૧૨ અવસાનઓક્ટોબર ૧૨ તહેવારો અને ઉજવણીઓઓક્ટોબર ૧૨ બાહ્ય કડીઓઓક્ટોબર ૧૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રઘુવીર ચૌધરીવિઘારામનવમીઅર્જુનએપ્રિલ ૨૩ચંદ્રસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીગાંધીનગર લોક સભા મતવિસ્તારમકરંદ દવેસંજુ વાળાસૌરાષ્ટ્રજ્યોતિર્લિંગઅહમદશાહગુજરાતી વિશ્વકોશએ (A)રામેશ્વરમઝરખનિરોધપાણીકૃત્રિમ વરસાદલીમડોશ્વેત ક્રાંતિશબ્દકોશઘૃષ્ણેશ્વરમુંબઈબાળકઇસ્લામઅંગ્રેજી ભાષાઅળવીભગત સિંહઆંકડો (વનસ્પતિ)હરે કૃષ્ણ મંત્રધ્વનિ પ્રદૂષણપાણીપતની ત્રીજી લડાઈકપડાંઇન્સ્ટાગ્રામશિવસાપઆણંદભીમગોધરામહેસાણા જિલ્લોઅભિમન્યુમહાત્મા ગાંધીકેન્દ્રશાસિત પ્રદેશજંડ હનુમાનરાજપૂતકલાપીભારતના રજવાડાઓની યાદીરાજકોટ જિલ્લોમહાવીર સ્વામીયુનાઇટેડ કિંગડમયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાભારત છોડો આંદોલનકચ્છ જિલ્લોઆયુર્વેદતત્ત્વકાચબોરામનારાયણ પાઠકદાંડી સત્યાગ્રહદિવાળીબેન ભીલજૈન ધર્મઘેલા સોમનાથદૂધઆદિ શંકરાચાર્યનળાખ્યાન (પ્રેમાનંદ)ગ્રહગુજરાતી સાહિત્યબિંદુ ભટ્ટરતિલાલ બોરીસાગરકૃષ્ણસાવિત્રીબાઈ ફુલેજ્ઞાનપીઠ એવોર્ડજય વસાવડારણજિતરામ સુવર્ણચંદ્રકહેમચંદ્રાચાર્યકુમારપાળ દેસાઈ🡆 More