હેમંત ચૌહાણ: ગુજરાતી ભજનિક અને લોકગાયક

હેમંત ચૌહાણ એક ગુજરાતી ભજનિક અને લોકગાયક છે.

હેમંત ચૌહાણ
હેમંત ચૌહાણ: પરિચય, આલ્બમો, પુરસ્કાર
જન્મરાજકોટ Edit this on Wikidata
પુરસ્કારો
  • પદ્મશ્રી (કળા માટે) (૨૦૨૩) Edit this on Wikidata
હેમંત ચૌહાણ: પરિચય, આલ્બમો, પુરસ્કાર
ભારત ભવન, ભોપાલ, ગુજરાત મહોત્સવ, ફેબ્રુઆરી ૨૦૧૭

પરિચય

તેમનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે, તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં સેંકડો આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે.

પંખીડા ઓ પંખીડા , વિણેલાં મોતીનું હે માનવ વિશ્વાસ કરી લે, હળવી વાણીનું તું રંગાઇ જાને રંગમાં વગેરે તેમની અત્યંત લોકપ્રિય થયેલી રચનાઓ છે. હિન્દી ભજનનાં પણ તેમનાં કેટલાંક આલ્બમ બહાર પડેલાં છે, જેમાં કહત કબીર ભાગ 1 અને 2 અને પ્રદીપ ભજન (સુર મંદિર) નોંધનીય છે. સંતવાણી - ગરબાના ગાયન ઉપરાંત તેઓએ પોતાના કેટલાંક આલ્બમોમાં સંગીત પણ આપ્યું છે.

સંતવાણી અને અન્ય ગાયન માટે મહત્વનાં ગણાતાં વાજીંત્રો એવાં હારમોનિયમ (પેટીવાજું) અને સિતાર તથા એકતારો-તાનપુરો વગેરે તેઓ ખૂબ સરળતાથી વગાડી જાણે છે.

આલ્બમો

પુરસ્કાર

  • શ્રેષ્ઠ પાર્શ્વગાયક, કેસર ચંદન માટે (૧૯૮૬-૮૭)
  • ગુજરાત ગૌરવ પુરસ્કાર, ગુજરાત સરકાર
  • અકાદમી રત્ન પુરસ્કાર (૨૦૧૧)

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

હેમંત ચૌહાણ પરિચયહેમંત ચૌહાણ આલ્બમોહેમંત ચૌહાણ પુરસ્કારહેમંત ચૌહાણ સંદર્ભહેમંત ચૌહાણ બાહ્ય કડીઓહેમંત ચૌહાણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સાબરકાંઠા જિલ્લોપૂર્ણાંક સંખ્યાઓપાવાગઢસરસ્વતી દેવીઘઉંવિશ્વ ક્ષય દિનભારતની નદીઓની યાદીભારતમાં આવક વેરોવિદ્યુત કોષગાંધીનગરશીતળાહમીરજી ગોહિલભારતીય બંધારણ સભાઅગિયાર મહાવ્રતરેવા (ચલચિત્ર)મગજશંકરસિંહ વાઘેલાધીરૂભાઈ અંબાણીગુજરાતીઆણંદ જિલ્લોમહારાષ્ટ્રકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીલાભશંકર ઠાકરભારતીય જનતા પાર્ટીગુજરાતની નદીઓની યાદીશ્રીમદ્ ભગવદ્ ગીતાકોળીવૈશ્વિકરણમહાકાળેશ્વર જ્યોતિર્લિંગકચરાનો પ્રબંધવિરામચિહ્નોદશાવતારપારસીનગરપાલિકાસુરેશ જોષીસાળંગપુરબૌદ્ધ ધર્મધ્વનિ પ્રદૂષણશિક્ષકગુણાતીતાનંદ સ્વામીજૈન ધર્મમુહમ્મદબાંગ્લાદેશવાઘેલા વંશકચ્છનું નાનું રણપુષ્ટિ માર્ગહેમંત ચૌહાણકેદારનાથ જ્યોતિર્લિંગહરદ્વારઆંગણવાડીસિતારતાપમાનબનાસકાંઠા જિલ્લોકસૂંબોરાણી લક્ષ્મીબાઈતાજ મહેલહોળીનાં લોકગીતોવિશ્વની સાત મોટી ભૂલોગુજરાત વડી અદાલતઅમદાવાદ જિલ્લોગુજરાતના રાજ્યપાલોમટકું (જુગાર)ડાંગ જિલ્લોશુક્ર (ગ્રહ)બાજરીસતાધારઅનિલ અંબાણીરુધિરાભિસરણ તંત્રસોડિયમલાલ બહાદુર શાસ્ત્રીદિલ્હીખાખરોધરતીકંપવિક્રમ સંવતપુરાણગોગા મહારાજ૨ (બે)ભારતના વડાપ્રધાન🡆 More