હિસાર

હિસાર (ઉચ્ચારણ (મદદ·માહિતી)) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યના હિસાર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે, હિસાર શહેરમાં હિસાર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.

આ શહેર નવી દિલ્હીથી ૧૬૪ કિ.મી. પશ્ચિમમાં સ્થિત છે. હિસાર ભારતનું સૌથી મોટું ગેલ્વેનાઈઝ્ડ લોખંડ ઉત્પાદન શહેર છે. મોટી સ્ટીલ ઉદ્યોગની હાજરી કારણે, હિસાર "ધ સિટી ઓફ સ્ટીલ" તરીકે ઓળખાય છે.

હિસાર
ધ સિટી ઓફ સ્ટીલ
—  શહેર  —
હિસારનું
હરિયાણા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 29°09′N 75°43′E / 29.15°N 75.71°E / 29.15; 75.71
દેશ હિસાર ભારત
રાજ્ય હરિયાણા
જિલ્લો હિસાર
સાંસદ કુલદીપ બિશ્નોઈ
લોકસભા મતવિસ્તાર હિસાર
વિધાનસભા મતવિસ્તાર હિસાર શહેર
શહેરી વિકાસ સત્તાતંત્ર હરિયાણા શહેરી વિકાસ સત્તાતંત્ર (HUDA)
નગર નિગમ હિસાર નગર નિગમ
વસ્તી

• ગીચતા

૩,૦૧,૨૪૯ (૨૦૧૧)

• 80/km2 (207/sq mi)

લિંગ પ્રમાણ ૮૪૪ /
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

3,787 square kilometres (1,462 sq mi)

• 215 metres (705 ft)

કોડ
  • • પીન કોડ • 125001
    • ફોન કોડ • +91 1662 xxx xxx
    • યુ.એન./લોકોડ • IN HSS
    વાહન • HR 20
વેબસાઇટ www.hisar.nic.in

ઇતિહાસ

હિસાર 
ફિરોઝશાહ ટુઘ્લકનો કિલ્લો, હિસાર (૧૩૫૪)

ઈ.સ. ૧૩૫૪માં ફિરોઝશાહ તખલઘે હિસારની સ્થાપના કરી હતી. તે મૂળ હિસાર ફિરોઝા (અને હિસાર-એ-ફિરોઝા) અથવા બીજા શબ્દોમાં કહીએ તો ફોર્ટ ઓફ ફિરોઝ કહેવામાં આવતું હતું.

હવામાન

હવામાન માહિતી હિસાર
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
મહત્તમ નોંધાયેલ °C (°F) 31
(88)
34
(93)
40
(104)
47
(117)
47
(117)
47
(117)
46
(115)
43
(109)
42
(108)
41
(106)
36
(97)
31
(88)
47
(117)
સરેરાશ મહત્તમ °C (°F) 21
(70)
24
(75)
31
(88)
36
(97)
40
(104)
41
(106)
37
(99)
35
(95)
36
(97)
35
(95)
28
(82)
23
(73)
32
(90)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 5
(41)
8
(46)
13
(55)
19
(66)
24
(75)
27
(81)
27
(81)
26
(79)
23
(73)
17
(63)
10
(50)
6
(43)
17
(63)
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) −3
(27)
−2
(28)
4
(39)
8
(46)
16
(61)
15
(59)
20
(68)
21
(70)
15
(59)
−1
(30)
2
(36)
−1
(30)
−3
(27)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 10
(0.4)
10
(0.4)
10
(0.4)
0
(0)
10
(0.4)
30
(1.2)
100
(3.9)
120
(4.7)
70
(2.8)
10
(0.4)
0
(0)
0
(0)
370
(14.6)
સરેરાશ વરસાદી દિવસો 1 1 1 0 1 2 6 7 4 1 0 1 25
Average relative humidity (%) 71 64 57 39 35 44 68 76 75 62 61 70 60
સ્ત્રોત: Weatherbase

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

હિસાર ઇતિહાસહિસાર હવામાનહિસાર સંદર્ભોહિસાર બાહ્ય કડીઓહિસારHisar.oggen:Wikipedia:Media helpઆ ધ્વનિ વિશેચિત્ર:Hisar.oggનવી દિલ્હીભારતહરિયાણાહિસાર જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પોરબંદરભગવદ્ગોમંડલકથકગુજરાતની નદીઓની યાદીઘોરાડકચ્છનું રણહનુમાનવર્લ્ડ વાઈડ વેબભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીકાશ્મીરસપ્તપર્ણીભારતનું બંધારણરાષ્ટ્રીય મતદાતા દિવસયુટ્યુબભીષ્મકુદરતી આફતોરાજકોટ જિલ્લોદાહોદ જિલ્લોઉત્તરાખંડનગરપાલિકાબીલીગાંધીનગર લોક સભા મતવિસ્તારભાવનગર જિલ્લોદલિતકલાપીરામનારાયણ પાઠકક્ષત્રિયજંડ હનુમાનમાધાપર (તા. ભુજ)મુઘલ સામ્રાજ્યઅમિતાભ બચ્ચનલદ્દાખઅભંગમાઉન્ટ આબુપ્રથમ પંચવર્ષીય યોજનાબર્માકૃષ્ણમદનલાલ ધિંગરાલેઉવા પટેલશામળાજીવડોદરા રાજ્યવૃશ્ચિક રાશીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયચંદ્રશેખર આઝાદઈંડોનેશિયાતુલા રાશિઇ-મેઇલતક્ષશિલાસંસ્થાકમ્પ્યુટર હાર્ડવેરસૂરદાસગુજરાતની ભૂગોળઅભિમન્યુમાટીકામઇશાવાસ્ય ઉપનિષદહનુમાન ચાલીસારવિશંકર રાવળદિપડોઅવિભાજ્ય સંખ્યાનવનાથરવિન્દ્રનાથ ટાગોરગરબાજામનગર જિલ્લોઇ-કોમર્સમાંડવી (કચ્છ)ગૌતમ બુદ્ધશિવાજી જયંતિગોંડલ રજવાડુંપ્રીટિ ઝિન્ટાચૈતન્ય મહાપ્રભુખંભાતગોધરારાજા રવિ વર્મા🡆 More