સસલું

સસલું લેપોરિડ કુળનું એક નાનું સસ્તન પ્રાણી છે , જે વિશ્વમાં ઘણા સ્થળોએ જોવા મળે છે.

આ દુનિયામાં સસલાંની આઠ પ્રજાતિઓ જોવા મળે છે. સસલું જંગલો, ઘાસના મેદાનો, રણ અને પાણીવાળા વિસ્તારોમાં જૂથમાં રહે છે. અંગોરા (Angora) ઊન સસલાંના શરીરના વાળનું ઊન છે.

સસલું
સસલું
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: રજ્જુકી
Class: સ્તનધારી
Order: લૅગોમૉર્ફા
Family: લેપોરિડી

સસલું પોતાના મગજમાં દરેક જગ્યાનો નકશો બનાવે છે અને તેને કોઈપણ વસ્તુ એક સ્થળ થી બીજા સ્થળે જાય તે પસંદ નથી.


Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તત્ત્વગુપ્તરોગપંચાયતી રાજઆણંદ લોક સભા મતવિસ્તારઅર્જુનપિનકોડસૂર્યસુભાષચંદ્ર બોઝસ્વામિનારાયણ સંપ્રદાયપ્રાથમિક શાળાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાસામાજિક પરિવર્તનરાણકી વાવકુમારપાળઉત્તર પ્રદેશસાયમન કમિશનલોકશાહીપીઠોરાના ચિત્રોક્રોમાજયંત પાઠકચંદ્રકાંત બક્ષીહિંદી ભાષાતારાબાઈરામઑસ્ટ્રેલિયાલગ્નકબજિયાતદમણ અને દીવભારતમાં આવક વેરોભાસકંસનિતા અંબાણીજય જય ગરવી ગુજરાતનિકાહ હલાલાગૌતમ અદાણીગુજરાતની ભૂગોળછંદસુષ્મા સ્વરાજદશાવતારસંત રવિદાસશ્રવણગુજરાતના જિલ્લાઓશ્યામજી કૃષ્ણ વર્માસ્વામી વિવેકાનંદદયારામરેશમ માર્ગચોઘડિયાંભારતના વિદેશમંત્રીકલમ ૩૭૦પાટલીપુત્રઅભિમન્યુભારતના વડાપ્રધાનવૌઠાનો મેળોવૈશ્વિકરણએલોન મસ્કકાકાસાહેબ કાલેલકરભગત સિંહગિરનારકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનગુજરાતી લિપિરાશીપ્રાણાયામરવિશંકર રાવળમાનવ શરીરસૂરદાસવડોદરા રાજ્યસુરખાબવડોદરામટકું (જુગાર)વૈશ્વિક આબોહવા પરિવર્તનસંજ્ઞાઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમનોવિજ્ઞાનસોલંકી વંશકલાપીભારતીય જનતા પાર્ટીપ્રેમ🡆 More