ભ્રષ્ટાચાર: મૂકત ભ।રત

કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે.

સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત અંગ્રેજ સરકારના સમયગાળામાં થઇ હતી અને અંગ્રજોની કલકત્તાની કોઠીમાં તેના મૂળ નંખાયા તેવુ કહેવાય છે. ભ્રષ્ટાચારનાં અનેક કારણો પૈકીનું એક કારણ છે, શિક્ષણનો અને માહીતીનો અભાવ. શિક્ષણના અભાવને કારણે પ્રજા પોતાના હક્ક પ્રત્યે માહિતગાર હોતી નથી.

ભ્રષ્ટાચાર: મૂકત ભ।રત
ભ્રષ્ટાચારનું પ્રમાણ દર્શાવતો નકશો, ૨૦૧૭. ઓછાં આંકડા વધુ ભ્રષ્ટાચાર દર્શાવે છે.
ભ્રષ્ટાચાર: મૂકત ભ।રત
ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન

ક્રમાંક

ટ્રાન્સપરન્સી.ઓર્ગના ૨૦૧૭ના સર્વેક્ષણ મુજબ દુનિયાના બધા દેશોમાં સરકારી પારદર્શિકતામાં ભારતનો ક્રમાંક ૮૧મો આવે છે. ભારત જેવા જ બીજા ભ્રષ્ટ દેશોમાં રશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને આફ્રિકાના દેશોનો સમાવેશ થાય છે.

વૈશ્વિક રેકિંગમાં સોમાલિયા સૌથી નીચલા ૧૮૦માં ક્રમ પર છે.

ભારતના પડોશી દેશોમાં ભૂતાન એકમાત્ર દેશ છે, જ્યાં ભ્રષ્ટાચાર ઓછો છે. તે ૬૮ મૂલ્યાંકન સાથે ૨૫માં ક્રમ પર છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મકર રાશિપ્રત્યાયનહસ્તપ્રતપાણીડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનસુંદરવનઅક્ષય કુમારક્ષત્રિયભારતીય સ્વતંત્રતા ચળવળપોપટચક્રવાતકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનભારતીય રેલસૂર્યમંડળઓઝોન સ્તરશિવાજીઆરઝી હકૂમતરવિ પાકવાયુબળવંતરાય ઠાકોરગુજરાત સાહિત્ય અકાદમીઆહીરપરેશ ધાનાણીનરસિંહ મહેતાગિરનારમાર્કેટિંગઆતંકવાદઇડરચિનુ મોદીનિતા અંબાણીશબ્દકોશભૂગોળલોકસભાના અધ્યક્ષહરદ્વારબજરંગદાસબાપાજાતીય સંભોગલોથલઅદ્વૈત વેદાંતતીર્થંકરગુજરાતી સાહિત્યવાલગુજરાતી લિપિવિક્રમ સંવતલોકમાન્ય ટિળકતત્ત્વHTMLઆલ્બર્ટ આઇન્સ્ટાઇનખરીફ પાકજ્યોતિર્લિંગશિવાજી જયંતિસ્વામી વિવેકાનંદતુલસીરાશીગોળમેજી પરિષદગુપ્તરોગખાવાનો સોડાભારતીય ધર્મોરતન તાતાગુજરાત સરકારઆંગણવાડીસોડિયમડો. વર્ગીસ કુરિયનક્રોહનનો રોગઅમદાવાદના દરવાજાગોપાળાનંદ સ્વામીભરતનાટ્યમભગત સિંહરામદેવપીરનેપાળલક્ષ્મણવિધાન સભાવૃશ્ચિક રાશીમાનવીની ભવાઇસતાધારકુંભ રાશીવિરાટ કોહલીવાયુ પ્રદૂષણહીરાકુડ બંધ🡆 More