બૌદ્ધ ગુફાઓ, ખંભાલીડા

ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલી બૌદ્ધ ગુફાઓ છે.

ગોંડલ)">ખંભાલીડા ગામે આવેલી બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાઓ તાલુકા મથક ગોંડલથી આશરે ર૦ કી.મી. જેટલા અંતરે આવેલી છે.

ખંભાલીડા ગુફાઓ
બૌદ્ધ ગુફાઓ, ખંભાલીડા
ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ, ગુજરાત.
Map showing the location of ખંભાલીડા ગુફાઓ
Map showing the location of ખંભાલીડા ગુફાઓ
ગુજરાતમાં સ્થાન
Map showing the location of ખંભાલીડા ગુફાઓ
Map showing the location of ખંભાલીડા ગુફાઓ
ખંભાલીડા ગુફાઓ (ગુજરાત)
સ્થાનખંભાલીડા, ગોંડલ તાલુકો, રાજકોટ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ21°46′31″N 70°42′28″E / 21.7753°N 70.7078°E / 21.7753; 70.7078

જાણીતા પુરાતત્વશાસ્ત્રી પી. પી. પંડ્યાએ આ બૌદ્ધ ગુફાઓની શોધ ઇ.સ. ૧૯૫૮માં ખંભાલીડાના પાદરમાં આવેલી ટેકરીઓમાં કરી હતી. હાલમાં તેની દેખરેખ ગુજરાત સરકારનું પુરાતત્વ ખાતું કરે છે. આ ગુફાઓ ચૂનાના ખડકોમાં કોતરીને બનાવવામાં આવી છે. અહીં ત્રણ ગુફાઓ આવેલી છે, જેમાંની મધ્યની ગુફા સ્તૂપ ધરાવે છે, જે ચૈત્ય ગુફા તરીકે ઓળખાય છે. ચૈત્ય ગુફાની બંને બાજુ બોધિસત્વની મૂર્તિઓ આવેલી છે. ડાબી બાજુની મૂર્તિ કદાચ અશોક વૃક્ષ નીચે પાંચ શિષ્યો અને એક સ્ત્રી સાથી સાથેના પદ્મપાણિની છે. તેની ડાબી બાજુએ વક્ષ જેવો વામન હાથમાં છાબડી સાથે ઊભો છે. જમણી બાજુની મૂર્તિ વજ્જપાણિની છે, જે પણ અશોક જેવા વૃક્ષની નીચે ઊભેલા શિષ્યો સાથેની છે. સ્ત્રીની મૂર્તિ જુનાગઢની ઉપરકોટની ગુફાઓ જેવો પહોળો પટ્ટો ધરાવે છે. તે કુષાણ-ક્ષત્રપના છેલ્લા સમયગાળા જેવી છે તેમજ અન્ય મૂર્તિઓ પાછલા આંધ્ર પ્રકારની છે. આ ગુફાઓ ૪ થી ૫મી સદીની મનાય છે.

ડાબી બાજુએ એક ઊંડી અને વિશાળ ગુફા આવેલી છે જેનું પ્રવેશદ્વાર ખૂલ્લું છે. તે કદાચ સાધુઓના ધ્યાન માટે વપરાતી હોઇ શકે છે.

પૂરક વાચન

  • TNN (9 February 2011). "Buddha caves to draw tourists". The Times of India. મૂળ માંથી 3 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 1 December 2013.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

ખંભાલીડા (તા. ગોંડલ)ગુજરાતગોંડલ તાલુકોબૌદ્ધ ધર્મભારતરાજકોટ જિલ્લોસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુનમુન દત્તાખાટી આમલીઅહમદશાહઅખેપાતરભાવનગર રજવાડુંઉંચા કોટડાદશાવતારલીમડોબજરંગદાસબાપાગુજરાતી અંકસિક્કિમરવિન્દ્રનાથ ટાગોરજ્ઞાનપીઠ એવોર્ડસિંધુ ખીણની સંસ્કૃતિનવનાથપશ્ચિમ બંગાળરમાબાઈ આંબેડકરજૂનાગઢ રજવાડુંવાઘવડોદરાઅંગ્રેજી ભાષાશ્રીમદ્ ભગવદ્ ગીતાબ્લૉગબાજરીરા' ખેંગાર દ્વિતીયઆયુર્વેદપ્રદૂષણવનનાબૂદીરસીકરણસિદ્ધપુરરાજ્ય સભામહી નદીનકશોતલાટી-કમ-મંત્રીસચિન તેંડુલકરભારત રત્નલતા મંગેશકરસામવેદસંયુક્ત આરબ અમીરાતગુજરાતના રાજ્યપાલોલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)કચ્છ જિલ્લોવિષ્ણુ સહસ્રનામલોથલમંદોદરીગુજરાતના જિલ્લાઓગાંઠિયો વાભારતીય રૂપિયોકપડાંતારક મેહતા કા ઉલ્ટા ચશ્માભારતનો રાષ્ટ્રધ્વજવ્યક્તિત્વઓખાહરણહિંદુઆવળ (વનસ્પતિ)રામનારાયણ પાઠકચાએરિસ્ટોટલમુસલમાનસૂર્યમંદિર, મોઢેરાગાંધીનગર લોક સભા મતવિસ્તારએડોલ્ફ હિટલરગુજરાતની નદીઓની યાદીકુરુક્ષેત્ર યુદ્ધશિક્ષકનળ સરોવરરિસાયક્લિંગહરે કૃષ્ણ મંત્રહસ્તમૈથુનભારતના રાજ્ય વૃક્ષોની યાદીસામાજિક દરજ્જોઆરઝી હકૂમતસ્વામી સચ્ચિદાનંદબહારવટીયોરઘુવીર ચૌધરીસ્વામી વિવેકાનંદ🡆 More